1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 8 મે 2023 (15:46 IST)

Ginger - વધુ પડતા આદુનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક

Ginger Side effects- અમે અમારા ડાઈટમાં એવી વસ્તુઓ શામેલ કરે છે જેના સેવનથી અમારી ઈમ્યુનિટી બૂસ્ટ રહે. ઈમ્યુનિટી વધારવાની જ્યારે વાત આવે છે ત્યારે આદુનો નામ અમારા મગજમાં સૌથી પહેલા આવે છે. આદુ ઔષધીય ગુણોથી ભરપૂર એવો મસાલો છે. જેના સેવન અમે ભોજન રાંધતાથી લઈને ચા સુધી કરીએ છે ગળામાં ખરાશથી લઈને શરીરથી 
ટૉક્સિંસ કાઢવામાં આદુ સૌથી અસરદાર છે. 
 
તમે જાણો છો આદુંનો જરૂરથી વધારે ઉપયોગ તમારા આરોગ્ય પર સાઈડ ઈફેક્ટ પણ નાખી શકે છે. ગરમીમાં આદુનો વધારે સેવન તમને રોગી પણ બનાવી શકે છે. આદુ જ્યાં તમારી ઈમ્યુનિટી બૂસ્ટ કરે છે તેમજ 
તમને રોગી પણ બનાવી શકે છે. આવો જાણીએ આદુના અમારી બૉડી પર કયાં-ક્યાં સાઈડ ઈફેક્ટ હોઈ શકે છે. 
 
ડાયરિયા- કોરોનાકાળમાં લોકો ઈમ્યુનિટી વધારવામાં લાગ્યા છે સમય મળતા જ લોકો આદુનો ઉકાળો કે આદુની ચા પીવો પસંદ કરે છે. આદુની અસર લોકો પર આ રીતે છવાઈ છે કે તે દિવસમાં ઘણી વાર 
 
આદુની ચા અને ઉકાળાનો સેવન કરી લે છે. ઘરમાં શાક, દાળ, અથાણું અને ચટણીમાં પણ આદુંનો ઉપયોગ કરે છે. આદુનો આ રીતે ઉપયોગ હાનિકારક હોઈ શકે છે. ગરમીમાં વધારે આદુ ખાવાથી તમને 
ડાયરિયા હોઈ શકે છે. 
 
પૉલીસિસ્ટિક ઓવરી સિંડ્રોમ એક ઓવરી સમસ્યા છે. 
ગૈસ અને છાતીમાં બળતરા કરી શકે છે આદું 
આદુંનો સંતુલિત માત્રામા& સેવન કરવો ફાયદાકારી હોય છે પણ જો તમે તેનો વધાઅરે ઉપયોગ કરશો તો ગરમીમાં તમારી છાતીમાં બળતરાની પ્રોબ્લેમ થઈ શકે છે. ઈમ્યુનિટી વધારવા માટે આદુંનો સીમિત 
ઉપયોગ કરવો. 
 
પ્રેગ્નેંસીમાં આદુનો સેવન પહોંચાડી શકે છે નુકશાન
દરરોજ 1500 ગ્રામથી વધારે આદુનો સેવન કરવાથી ગર્ભપાતનો ખતરો વધી શકે છે. પ્રેગ્નેંસીમાં આદુંનો ઉપયોગ કરવાથી પહેલા પ્રેગ્નેંટ મહિલાઓ ડૉક્ટરની સલાહ જરૂર લેવી. 
 
શુગર અને બ્લ્ડ પ્રેશરના દર્દીઓ માટે હાનિકારક આદું 
શુગર અને હાઈપરટેંશનના દર્દી આદુનો સેવન કરવાથી પરેજ કરવું. આદુના ઉપયોગથી લોહીમાં શુગરનો સ્તર સામાન્યથી ઓછુ પણ થઈ જાય છે. શુગરના દર્દી જે દવાઓના સેવન કરે છે તેનો અસર પણ ઓછો 
થવા લાગે છે. આદુનો ઉપયોગથી લોહી પાતળો થઈ જાય છે બીપીના દર્દીઓને બ્લ્ડપ્રેશર લો થઈ શકે છે. 
 
મહિલાઓને થઈ શકે છે વધારે બ્લીડિંગ 
આદુની તાસીર ગર્મ હોય છે. ગર્મીમાં ગરમ આદુ લોહીને પાતળો કરે છે. જો તમે તેનો ઉપયોગ પીરીયડસના સમયે કરો છો તો તમને વધારે રક્તસ્ત્રાવ થઈ શકે છે. તમારા પીરીયડસ લાંબા સમય સુધી રહી શકે 
છે. તેથી આ ખૂબ જરૂરી છે કે જ્યારે તમે પીરિયડસના દુખાવા થઈ રહ્યા છો તો તે સમયે આદુને તમારા ભોજનમાં શામેલ કરવાથી પરેજ કરો. 
 
વાળની ગ્રોથ રોકે છે આદું 
જો તમારા વાળની ગ્રોથ ઓછી છે  કે તમે ગંજાપણનો શિકાર છો તો સૌથી પહેલ તમે તમારી ડાઈટથી આદુને કાઢી દો.આદું ગર્મ હોય છે આ તમારા વાળને ઓછુ કરે છે.