કેન્સર એ નામ છે જેને સાંભળતા જ દિલ કંપી જાય છે. દરેક ઘર, દરેક મોહલ્લામાં હવે કોઈને કોઈ ને આ બીમારી સ્પર્શી ચુકી છે. પણ વિચાર કરો જે રીતે બ્લડ પ્રેશર, શુગર, થાઈરોઈડ, જાડાપણુ, લિવર અને હાર્ટ જેવી બીમારીઓ દરેક ઘરની હકીકત બની ચુકી છે. જો હજુ પણ નહી સંભાળો...