Nipah Virus- ભૂલીને પણ ન ખાવું આ ફળ, તેજીથી ફેલાઈ રહ્યું છે નિપાહ વાયરસ
નિપાહ વાયરસ (NiV) એક એવું ખતરનાક વાયરસ છે જેની શરૂઆતતો કેરળથી થઈ પણ ધીમે-ધીમે તેનો ફેલવાનો અલર્ટ બાકીના રાજ્યોમાં પણ કરી ગયું છે.
તેને લક્ષણમાં પહેલા બ્રેનમાં સોજા, પછી તાવ, માથા નો દુખાવો, ચક્કર, માનસિક શંકા, કોમા અને આખરે મૌત શામેલ છે. આ પૂરી રીતે જીવલેણ વાયરસછે. તેથી સાવધાની રાખવી બહુ જરૂરી છે.
વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO)ના મુજબ નિપાહ વાયરસ ચામાચીડિયુંની એક જાતિમાં મેળવ્યું છે. તેથી તેના સંપર્કમાં આવતી દરેક વસ્તુમાં આ વાયરસનો અંશ આવી જાય છે જે જીવલેણ હોય છે.
સાવધાની જ આ વાયરસથી બચવાનો એક માત્ર ઉપાય છે. ખાન-પાન પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. આવો અમે તમને જણાવીએ તેનાથી સંકળાયેલી કેટલીક
જરૂરી વાતોં ..
- કેરળથી આવતાં કેળાને ખાવાથી દૂર રહેવામાં જ સમજદારી છે.
- રમજાનનો મહીનો ચાલી રહ્યું છે અને તેમાં ખજૂર ખૂબ ખાય છે. ડાકટરોની સલાહ છે કે ખજૂરને ધોઈને જ ઉપયોગમાં લેવું.
- ન માત્રે ખજૂર પણ કેરીને પણ સારી રીતે ધોઈને ખાવવાની સલાહ છે.
- કપાયેલા ફળ કદાજ ન ખાવું.
- જેટલા પણ ફળ ખાવું તેને પહેલા પોટાશ વાળા પાણીથી જરૂર ધોઈ લો.
- ઝાડથી પડેલા ફળને કદાચ હાથ ન લગાવવું.
- જેટલું હોય બજારમાં મળી રહ્યા ફ્રૂટ સલાદ ખાવાથી બચવું.