1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 20 એપ્રિલ 2018 (08:37 IST)

Health Tips - વસ્તુઓ જે દૂર કરી શકે છે દાંતની પરેશાની

સારા દાંત ચેહરાની રંગત વધારે છે. એક સરસ મુસ્કાન લાવે છે. જો તમે પણ ઈચ્છો છો કે તમારા દાંત પણ મજબૂત બન્યા રહે તો તમારા ખાન-પાનમાં જ્રૂર શામેળ કરો આ વસ્તુઓ. 
 
ફળ અને શાક ખાવું દાંત માટે સારું હોય છે. તેમાં પાણી અને ફાઈબરની માત્ર બહુ હોય છે. આ દાંતને સાફ કરવામાં મદદ કરે છે. આ લાર પેદા થવામાં મદદગાર છે. જેનાથી મોઢાના બેકટીરિયા અને ખાવાના કણ સરળતાથી જુદા થઈ જાય છે. 
 
- નટસ ચવાવવું મસૂડા અને દાંત માટે ફાયદાકારી હોય છે. 
- અજમા પણ દાંતના કણ અને બેક્ટીરિયાને દૂર કરે છે. અજમાના પાણીથી કોગળા કરવું દાંતના દુખાવાથી છુટકારો અપાવે છે. આ એંટી બેક્ટીરિયલ અને એંટી ફંગલનો કામ કરે છે. 
- ખાન-પાનમાં લીલી શાકભાજી, દૂધની બનેલી વસ્તુઓ ખાવું ખૂબ ફાયદાકારી હોય છે. 
- વિટામિન C નો સેવન જેમ કે લીંબૂ, સંતરા વગેરે પણ દાંતને મજબૂર બનાવે છે.