શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 22 ડિસેમ્બર 2023 (15:31 IST)

ઠંડીમાં મોજા પહેરીને સૂતા હોવ તો સાવધાન wear Socks while sleeping

Socks wear while sleeping- લોકો ઠંડીથી બચવા માટે ઘણા કપડાં પહેરે છે. જાડા કપડા પહેરીને આપણે આપણી જાતને ઠંડીથી બચાવીએ છીએ. ઘણા લોકો ઠંડીથી બચવા માટે સૂતી વખતે મોજા પહેરે છે. પરંતુ શું તમે તેના ગેરફાયદા જાણો છો
 
1. વધારે ટાઈટ મોજા પહેરવાથી તમારા પગમાં સોજા આવી શકે છે સાથે જ લોહીનો સંચાર તીવ્ર હોવાથી ગભરાહટ અને શરીરમાં તરત ખૂબ ગર્મી લાગવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. 
 
2, જો તમે લાંબા સમય સુધી ટાઈટ મોજા પહેરીને રાખો છો તો પગમાં અકડન થઈ શકે છે અને એડી અને પંજાવાળા ભાગ સુન્ન પડી શકે છે. 
 
3. મોજાં પહેરવાથી પણ હૃદયની સમસ્યા થઈ શકે છે. તેનાથી પગની નસો પર પણ ઘણું દબાણ આવે છે. આને પહેરવાથી તમારું હૃદય ખૂબ જ પંપ કરે છે.
 
4. દરરોજ મોજાં પહેરીને સૂવાથી ત્વચાની એલર્જી પણ થઈ શકે છે.
 
5. જો તમે મોજાં પહેરીને સૂઈ જાઓ છો તો તમને વધારે ગરમ થવાની સમસ્યા થઈ શકે છે.