0
ભારત પર મુંબઈ જેવો હુમલો બીજીવાર - અમેરિકા
શુક્રવાર,જુલાઈ 23, 2010
0
1
અમેરિકાએ આતંકવાદનો સામનો કરવાના હેતુથી પાકિસ્તાનને વધુ પગલા ઉઠાવવાનો આગ્રહ કરતા ચેતાવણી આપી છે કે જો વોશિંગટન પર થયેલ કોઈપણ હુમલાના તાર ઈસ્લામાબાદ સાથે જોડાયેલા જોવા મળ્યા તો દ્વિપક્ષીય સંબંધો પર તેનો વિનાશકારી પ્રભાવ પડશે.
1
2
બ્રિટનના ઉપ પ્રઘાનમંત્રી નિક ક્લેગે વર્ષ 2003માં ઈરાક પર થયેલ હુમલાને ગેરકાયદેસર કરાર આપીને દેશની નવી રચાયેલી સરકાર પર ઈરાક યુધ્ધના મુદ્દાને લઈને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવાનો દબાવ બનાવ્યો છે.
2
3
મહારાણી એલિજાબેથ દ્વિતીયએ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાને બ્રિટનની રાજકીય યાત્રાનુ આમંત્રણ આપ્યુ છે બંકિઘમ પેલેસે બુધવારે આ અંગેની માહિતી આપી.
3
4
તાલિબાનની તાકતનો અંત લાવવા માટેનો અમેરિકાના સંકલ્પને યાદ કરતા રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યુ કે અફગાનિસ્તાન અને પાકિસ્તાનની સીમા સાથે જોડાયેલ કબાયલી વિસ્તારોમાં પ્રશિક્ષણ પ્રાપ્ત કરી રહેલ આતંકવાદી અમેરિકા અને બ્રિટનમાં નિર્દોષ નાગરિકોને મારી રહ્યા છે.
4
5
જાપાન બુધ ગ્રહ પર વર્ષ 2014મં ઉપગ્રહ મોકલવાની તૈયારી કરી રહ્યુ છે. સૂર્યની સૌથી નજીક આવેલ આ ગ્રહ પર એક એવા ઉપગ્રહને મોકલવામાં આવશે, જે કાચના આવરણથી ઢંકાયેલો હશે. આ કાચ 450 ડિગ્રી સેલ્સિયસના તાપમાનને પરાવર્તિત કરવાનુ કામ કરશે.
5
6
અમેરિકી વિદેશ મંત્રી હિલેરી દ્વારા અલ-કાયદા પ્રમુખ ઓસામા બિન લાદેનના પાકિસ્તાન હોવા સંબંધી નિવેદન આપ્યાના એક દિવસ પછી પાકિસ્તાની પ્રઘાનમંત્રી યૂસુફ રજા ગિલાનીએ આ પર સફાઈ આપતા કહ્યુ લાદેન કે ન તો અફગાન તાલિબાન નેતા મુલ્લા ઉમર પાકિસ્તાનમાં છે.
6
7
અમેરિકી વિદેશ મંત્રી હિલેરી ક્લિંટને દુનિયાના સર્વાધિક વાંછિત ભાગેડુ ઓસામા બિન લાદેનને પકડાવા સુધી સંતુષ્ટ ન રહેવાની જાહેરાત કરતા કહ્યુ છે કે પાકિસ્તાન સરકારમાં શામેલ તત્વ, ખાસ કરીને તેના ખાનગી પ્રતિષ્ઠાનને આ વાતની ખબર છે કે અલ કાયદા પ્રમુખ તેમના ...
7
8
અમેરિકામાં જન્મેલ અલ કાયદા સાથે જોડાયેલ ઘર્મ ગુરૂએ અમેરિકાના લોકોને ચેતાવણી આપી દીધી છે કે રાષ્ટ્રપતિ બરાક ઓબામા અફગાનિસ્તાનની જેમ યમનમાં પણ અમેરિકી ફોજને ફસાવી શકે છે
8
9
ઈઝરાયેલના રાષ્ટ્રપતિ અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા શિમોન પેરેજે કહ્યુ કે તેમના દેશમાં મહાત્મા ગાંઘીને પૈગંબર કહેવામાં આવે છે.
9
10
મેક્સિકો સિટીના ટોસિયનમાં મશીનગનધારીઓએ પાર્ટીમાં જનારા 17 લોકોની ગોળી મારીને હત્યા કરી નાખી.
10
11
ઓસામા બિન લાદેનના એક પુત્રએ કહ્યુ કે અલ કાયદા પ્રમુખના પરિવારના સભ્યો ઈરાનમાં અટવાયા છે, કારણ કે ઈસ્લામી ગણરાજ્યએ તેમના ભવિષ્ય વિશે સઉદી અરબની સાથે ચર્ચા કરવાની ના પાડી દીધી છે.
11
12
લંદન: ફ્રાંસીસી દ્વીપ કાર્સિકાની યાત્રા કરતી સોશલાઇટ પેરિસ હિલ્ટનને પોલીસએ શનિવારની રાત્રી ગાંજા સમેત બંદી બનાવી લીધી છે. હિલ્ટન (29) અદાકારા દ્વીપના ફિગારી હવાઈઅડ્ડા પર ઉતરી અને તેમના થૈલામાં 1 ગ્રામથી પણ કમ માદક દ્રવ્ય હોવાથી તેમને કમ સમયમાં ...
12
13
અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ઈરાનમાં એક મસ્જિદ પર બે આત્મઘાતી બોમ્બ હુમલાની નીંદા કરી આ ઘટનાને ઘૃણાસ્પદ આતંકવાદી કૃત્ય બતાવ્યુ છે.
13
14
અર્જેંટીનાની સંસદે સમલૈગિક વિવાહ ખરડાને પસાર કર્યો છે. આ સાથે જ અર્જેંટીના દક્ષિણ અમેરિકાનો એવો પહેલો દેશ બનવા અગ્રેસર છે. જ્યા સમલૈગિક વિવાહને વૈદ્યાનિક માન્યતા મળશે. વિશ્વના ફક્ત પસંદગીના દેશોમાં જ અત્યાર સુધી સમલૈગિક વિવાહને કાયદાકીય માન્યતા મળી ...
14
15
કાશ્મીર પર કેન્દ્રિત નિર્દેશક રાહુલ ઢોલકિયાની ફિલ્મ લમ્હાને તેના આપત્તિજનક વિષયને કારણે સંયુક્ત અરબ અમીરાતમાં પ્રતિબંધિત કરવામાં આવી છે.
15
16
અશાંત ઉત્તરી વજીરિસ્તાન કબાયલી વિસ્તારમાં શુક્રવારે બજાર ભરાયુ હતુ. આ બજારમાં વિસ્ફોટ થવાથી 12 લોકોના મોત થઈ ગયા અને લગભગ 20 લોકો ઘાયલ થઈ ગયા.
16
17
પાકિસ્તાની વિદેશ મંત્રી કુરૈશીએ આરોપ લગાવ્યો છે કે ભારતે વાર્તાલાપ માટે તૈયારી નહોતી કરી.
17
18
અમેરિકાએ ફ્રાંસમાં સાર્વજનિક સ્થળો પર બુરખો પહેરવા પર રોક લગાવવા સંબંધી પ્રસ્તાવ પર અસંમતિ જાહેર કરી છે.
18
19
પેંટાગને એ સમાચારોને નકાર્યા છે જે અફગાનિસ્તાનમાં આતંકવાદ વિરુધ્દ ચાલી રહેલ લડાઈને લઈને અહીંના રાષ્ટ્રપતિ હામિદ કરજઈ અને તાજેતરમાં જ નિમણૂંક કરવામાં આવેલ અમેરિકી સૈન્ય કમાંડર જનરલ ડેવિડ પેટ્રાયસની વચ્ચે મતભેદ છે.
19