0
અફગાનિસ્તાનમાં વધુ સૈનિક મોકલશે અમેરિકા
બુધવાર,ફેબ્રુઆરી 18, 2009
0
1
બુધવાર,ફેબ્રુઆરી 18, 2009
પરમાણુ ઉર્જા એજંસીના વરિષ્ઠ અધિકારી અલબરદેઈએ કહ્યુ કે ઈરાન પોતાના નાભિકીય કાર્યક્રમોના વિશે ઉઠેલા પ્રશ્નોનો હલ કરવાની દિશામાં પર્યાપ્ત મદદ નથી કરી રહ્યો.
1
2
બુધવાર,ફેબ્રુઆરી 18, 2009
પાકિસ્તાનની સેનાએ અફઘાનિસ્તાનની સીમાની પાસે અશાંત પશ્ચિમોત્તર કબાઈલી ક્ષેત્રમાં આજે તાલિબાનના છ ઉગ્રવાદીઓને ઠાર કરાયા હતાં, જ્યારે ઉગ્રવાદીઓના રોકેટ હુમલામાં ચાર નાગરિકોના મોત થયા હતાં.
2
3
મંગળવાર,ફેબ્રુઆરી 17, 2009
કેલિફોર્નિયામાં નાણાંના અભાવે રાજ્ય સરકારે ૨૦,૦૦૦ કર્મચારીઓને તેઓની છટણી થઈ શકે છે તેમ જણાવી દીધું છે. આ પહેલાં રાજ્ય સરકાર ૪૦ બિલિયન ડોલરનું બજેટ પાસ કરવામાં નિષ્ફળ રહી હતી.
3
4
મંગળવાર,ફેબ્રુઆરી 17, 2009
બ્રિટનનાં રેલ્વે સ્ટેશનો પર પોતાના પરિજનોને વિદાય કરતી વખતે આપવામાં આવતાં ચુંબન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
4
5
મંગળવાર,ફેબ્રુઆરી 17, 2009
અમેરિકાની કોલોરેડો રાજ્યની વિધાનસભાનાં નીચેના ગૃહનાં પ્રતિનિધિ સભાનાં સત્રની શરૂઆત સંસ્કૃત મંત્રોચ્ચારથી કરવામાં આવશે.
5
6
મંગળવાર,ફેબ્રુઆરી 17, 2009
પાકિસ્તાનનાં પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ સત્તા પર હતા ત્યારે તેમણે એક બાજુ અમેરિકાની આર્થિક સહાય લીધી હતી, તો બીજી બાજુ તાલીબાનનું સમર્થન કર્યુ હતુ,તેવા અહેવાલને મુશર્રફે વખોડી નાંખ્યું છે.
6
7
મંગળવાર,ફેબ્રુઆરી 17, 2009
એટલાન્ટીક મહાસાગરમાં પેટ્રોલીંગ કરી રહેલી બ્રિટન અને ફ્રાંસની બે અણુ શસ્ત્રોથી સજ્જ સબમરીન વચ્ચે ટક્કર થઈ હતી. જો કે તેમાંથી ન્યુક્લિયર રેડીએશન ફેલાયુછે કે નહીં તે અંગે જાણકારી મળી નથી.
7
8
મંગળવાર,ફેબ્રુઆરી 17, 2009
મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલાની તપાસમાં અમેરિકાની ગુપ્તચર સંસ્થા સીઆઈએએ ભારત અને પાકિસ્તાન બંને દેશોને મદદ કરી હતી.
8
9
મંગળવાર,ફેબ્રુઆરી 17, 2009
અમેરિકાની વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને જણાવ્યું હતું કે જો ઉત્તર કોરિયા તેના પરમાણુ મિસાઈલનું પરિક્ષણ કરશે, તો તેને અમેરિકાની સાથે સુધરી રહેલાં સંબંધોનો લાભ નહીં મળે.
9
10
મંગળવાર,ફેબ્રુઆરી 17, 2009
જાપાનના નાણાંપ્રધાન સોઇચી નાકાગાવાએ આજે સવારે જણાવ્યું હતું કે તેઓ રાજીનામું આપી દેશે. ગઇકાલે તેઓએ રોમમાં જી-7ની બેઠકમાં દારૂ પીધેલી હાલતમાં ભાગ લીધો હોવાનો ઇન્કાર કર્યો હતો પરંતુ વિવાદ વધુ તીવ્ર બનતા જાપાની નાણાંપ્રધાને આજે સવારે રાજીનામું આપી ...
10
11
મંગળવાર,ફેબ્રુઆરી 17, 2009
અમેરિકન રાષ્ટ્રપતિ બન્યા બાદ ઓબામાએ તુર્કીના નેતૃત્વ સાથે સાથે પોતાની પ્રથમ વાતચીતમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સહિત ઘણા મૂદ્દે વાત કરી હતી. ઓબામાએ તુર્કીના રાષ્ટ્રપતિ અબ્દુલા ગુલ તથા પ્રધાનમંત્રી રેસિપ તાયિપ એરદિગન સાથે વાતચીત થઈ હતી.
11
12
મંગળવાર,ફેબ્રુઆરી 17, 2009
મોસ્કોમાં થયેલા ભારે હિમપાતના કારણે મોસ્કોની આસપાસના વિસ્તારમાં ગત અઠવાડિયે થયેલ 6000 માર્ગ અકસ્માતમાં 24 લોકોના મોત થયા હ્તાં જ્યારે 164 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં.
12
13
મંગળવાર,ફેબ્રુઆરી 17, 2009
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિના ભુટ્ટોની સુરક્ષા અને તેમની સાથેના સંબંધો હોવાનું મીડિયાએ કરેલા દાવાને પોકળ બતાવ્યા હતાં.
મુશર્રફે કહ્યુ કે તેમનું નામ બેનજીર ભુટ્ટોની હત્યાના કાવતરા સાથે જોડવામાં આવી રહ્યુ છે. તેમણે સેંગરના પુસ્તકમાં કરવામાં આવેલ ...
13
14
સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
પાકિસ્તાન સરકારે તાલિબાન સાથે એક સમજૂતિ હેઠળ પશ્ચિમોત્તર સ્વાત ઘાટીમાં શરીયત કાયદાને લાગુ કરી દીધો છે.
14
15
સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
પાકિસ્તાન સરકારે એક ચીની એન્જિનિયરને તાલિબાનની ચુંગાલમાંથી છોડાવવા માટે જેલમાં બંધ ડઝન બંધ તાલિબાની આતંકવાદીઓને છોડી મુક્યા છે.
15
16
સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
પશ્ચિમોત્તર અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓનાં અડ્ડાને નિશાન બનાવીને કરવામાં હુમલામાં તાલિબાનનાં બે કમાન્ડરોનાં મોત થયા હોવાનું સેનાએ દાવો કર્યો હતો.
16
17
સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
ચિલીમાં ફાયરબ્રિગેડનાં જવાનોને લઈને પાછા આવી રહેલ એક હેલીકોપ્ટર તુટી પડતાં 14 લોકોનાં મોત થયા હતા. આ હેલીકોપ્ટરમાં બેઠેલાં મોટાભાગનાં મોત થયા હોવાની સંભાવના છે.
17
18
સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
છેલ્લાં ચાર દિવસમાં બીજી વખત અમેરિકી માનવ રહિત ડ્રોન વિમાને કરેલાં હુમલામાં પાકિસ્તાનનનાં ખુર્રમ વિસ્તારમાં 15 લોકોનાં મોત થયા છે.
18
19
સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
ભારતના સૌથી મોટા ડિફેન્સ સપ્લાયર તરીકે ઇઝરાઇલ ઊભરી આવ્યું છે. ઇઝરાઇલે ભારતને સંરક્ષણ સાધનો આપવાના મામલામાં રશિયાને પણ પાછળ છોડી દેવામાં સફળતા હાંસલ કરી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ, ઇઝરાઇલે છેલ્લા એક દશક દરમિયાન ભારત સાથે 9 અબજ ડોલરની કિંમતની સંરક્ષણ ...
19