બુધવાર, 31 ડિસેમ્બર 2025
0

ચીનમાં કોલસાની ખાણમાં વિસ્ફોટ, 14ના મોત

શનિવાર,માર્ચ 15, 2008
0
1
તિબ્બતની રાજધાની લ્હાસામાં આજે ફરી એકવાર આઝાદી સમર્થક આંદોલનકારીઓ તથા પોલીસ વચ્ચે થયેલી હિંસક અથડામણમાં સાત જણાંના મોત નીપજ્યાં હતા.
1
2
અમેરિકાની એક અદાલતે આજે ભારતીય મુળના કુખ્યાત ડો. ડેથ જયંત પટેલની જામીન અરજી પરની સુનવણી 18મી સુધી સ્થગિત કરી હતી. ઉલ્લેખનીય છે કે, પટેલ ઉપર 17 દર્દીઓની હત્યાનો આરોપ છે અને તેથી જ તેમને ડો. ડેથ તરીકે ઓળખવામાં આવે છે.
2
3
પાછલા એક સપ્તાહથી તિબ્બતી લોકોના હિંસક પ્રદર્શન બાદ ચીની સુરક્ષાદળોએ રાજધાની લ્હાસાની બહારના ત્રણ બૌધ્ધ મઠોને ઘેરી લીધા છે. બે દશકથી ચીની શાસન સામે તિબ્બતી લોકોનુ સૌથી ઉગ્ર પ્રદર્શન આ વખતે જોવા મળ્યુ હતુ.
3
4
પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સહ અધ્યક્ષ આસિફ અલી જરદારી સામે ભ્રષ્ટાચારનો અંતિમ મામલો પણ આજે રદ્ કરી દેવામાં આવ્યો હતો. જેનાથી પ્રધાનમંત્રી બનવાના તેમના રસ્તાનો છેલ્લો પથ્થર પણ હટી ગયો હતો.
4
4
5
એથેન્સની પાસેના પોરોસ દ્વીપના તટ પર છિછરા સમુદ્રમાં ડુબેલા જ્યોર્જીસ નામના જહાજમાંથી ચાર ભારતીય પર્યટકોને આબાદ બચાવી લેવાયા હતા. આ જહાજમાં કુલ 278 મુસાફરો સવાર હતા.
5
6
વોશિંગ્ટન. ટ્યુનિશીયાથી ઓસ્ટ્રીયાના બે પર્યટકોના અપહરણ કર્યા બાદ અલકાયદાએ બંનેને મુક્ત કરવા બદલ ટ્યુનિશીયા તથા અલજીરીયામાં પકડયેલા કેટલાક આતંકવાદીઓને છોડવાની શરત મુકી છે.
6
7
ટોરેન્ટો. ભારતીય મુળના કેનેડીયન નાગરિકને કાલ્ગેરી અદાલતે કોકીનની હેરાફેરી બદલ 27 મહિનાની કેદની સજાનો હુકમ કર્યો હતો. ઉપરાંત રાષ્ટ્રીય અપરાધી ડેટા બેંકમાં તેનુ નામ શામેલ કરવા માટે તેના ડીએનએ સેમ્પલ મોકલવાનો હુકમ પણ અદાલતે કર્યો હતો.
7
8

મંગળની સપાટી પર બરફના થર

શુક્રવાર,માર્ચ 14, 2008
લાલ ગ્રહ મંગળ ઉપર બરફનો વિપુલ જથ્થો જોવા મળ્યો હોવાનો દાવો વૈજ્ઞાનિકોએ કર્યો હતો. નાસાના એમઆરઓ અંતરિક્ષ યાન પર લાગેલા રડાર દ્વારા લેવામાં આવેલી તસવીરો તથા આંકડાઓએ તેઓની વાતને સમર્થન આપ્યુ છે.
8
8
9
મેક્સિકોમાં આજે મધ્યમ તીવ્રતા વાળા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અમેરિકાના ઝિઓલોજીકલ સર્વેના સૂત્રોએ આ ભૂકંપ 5.7ની તીવ્રતા માપી હતી.
9
10

ઈરાકમાં વિસ્ફોટ, 18નાં મોત

ગુરુવાર,માર્ચ 13, 2008
બગદાદના બાગ અલ-શર્જ વિસ્તારમાં આત્મઘાતી હુમલાખોરોએ એક કારમાં જોરદાર વિસ્ફોટ કરતાં 18 લોકોના મોત નીપજ્યા હતા જ્યારે 64 જણાંને ઈજા પહોંચી હતી. આ બનાવની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
10
11

ઈરાનમાં સંસદીય ચુંટણી

ગુરુવાર,માર્ચ 13, 2008
વિવાદાસ્પદ પરમાણુ કાર્યક્રમના કારણે પશ્ચિમી દેશોની આંખમાં કણાની જેમ ખુંચતા ઈરાનમાં આવતીકાલે સંસદીય ચુંટણી યોજાશે. 290 સીટો વાળી એસેમ્બલી માટે અહીં 4.40 કરોડ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
11
12
અફઘાનિસ્તાનમાં જન્મેલા અમેરિકાનાં રાજકારણી જલ્મે ખલીલજાદે પોતાની જન્મભૂમિ પર પાછા ફરીને અફઘાન રાષ્ટ્રપતિ બનવાની ઈચ્છાથી ઈન્કાર કર્યો છે. તેમની ઉમેદવારીની વાતો અફવાહ માત્ર છે.
12
13
પ્રવાસીઓની નજરમાં લંડનને યુરોપનું સૌથી મોંઘુ અને ગંદુ શહેર માનવામાં આવ્યું છે. પ્રવાસીઓ સાથે જોડાયેલી સંસ્થા ટ્રિપ એડવાઈઝર દ્બારા કરવામાં આવેલા સર્વેમાં આ નિષ્કર્ષ સામે આવ્યો છે. જ્યારે રોમાંસ માટે પેરિસને સૌથી ઉત્તમ સ્થાન માનવામાં આવે છે.
13
14

કાબુલ : વિસ્ફોટમાં 5નાં મોત

ગુરુવાર,માર્ચ 13, 2008
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલનાં હવાઈ મથક પાસે આજે વિદેશી સૈનિકોને નિશાન બનાવવા માટે કરવામાં આવેલા આત્મઘાતી હુમલામાં પાંચ સ્થાનીક લોકોનાં મૃત્યુ તથા અન્ય 10 ઘાયલ થયા છે.
14
15
પાકિસ્તાનનાં લાહોરમાં બોમ્બ વિસ્ફોટો બાબતે પોલીસ અને જાસૂસી એજંસીઓએ જુદાજુદા પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા 50 થી વધારે લોકોની ધરપકડ કરી મહત્વપૂર્ણ પુરાવા મેળવવાનો દાવો કર્યો છે. તેમનાં વિરૂદ્ધ અનુસૂચી ચાર હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
15
16
વેશ્યાવૃત્તિનું રેકેટ ચલાવવાનાં આરોપમાં ફસાયેલા ન્યૂયોર્કનાં ગવર્નર સ્પિટ્જરે પોતાનું રાજીનામું આપ્યું છે. સ્પિટ્જરે જણાવ્યું હતું કે, લેફ્ટનેંટ ગવર્નર ડેવિડ પેટરસન તેમનાં સ્થાને નવા ગવર્નર બનશે.
16
17

ચિલીમાં હેલિકોપ્ટર લાપતા

બુધવાર,માર્ચ 12, 2008
પેરુના ઉત્તરી વિસ્તારમાં એક ખાનગી કંપનીનુ હેલિકોપ્ટર રહસ્યમય સંજોગોમાં લાપત્તા થઈ ગયુ હતુ હેલિકોપ્ટરમાં બે પાઈલોટ સહિત કુલ આઠ જણાં મુસાફરી કરી રહ્યા હતા.
17
18
અમેરિકાની એક કોર્ટે ક્વીંસલેન્ડ હોસ્પિટલમાં થયેલા 17 મૃત્યું માટે જવાબદાર ઠેરવેલા ભારતીય મૂળનાં ડોક્ટર જયંત પટેલની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. જો આ કેસોમાં તેને દોષી ઠેરવવામાં આવશે તો આજીવન જેલની સજા થઈ શકે છે.
18
19
પાકિસ્તાન પીપલ્સ પક્ષ (પીપીપી) નાં ઉપાધ્યક્ષ અને વડાપ્રધાન પદની હોડમાં સામેલ મખદૂમ અમીન ફહીમે રાષ્ટ્રપતિ પરવેજ મુશર્રફ સાથે ખાનગી સંબંધીનાં આક્ષેપોને ફગાવી દેતા મોહંમદ આસિફને કાયદેસરની નોટિસ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરવાની ચિમકી આપી છે.
19