શુક્રવાર, 16 જાન્યુઆરી 2026
0

પાકિસ્તાને મીસાઈલ પરીક્ષણ કર્યું

મંગળવાર,ડિસેમ્બર 11, 2007
0
1

જર્મન પુરૂષ સૌથી ખરાબ પ્રેમી

મંગળવાર,ડિસેમ્બર 11, 2007
કહેવાય છે કે અહીંના પુરૂષો જેટલા સ્વાર્થી હોય છે તેટલા બીજા કોઈ દેશના નથી હોતા. આ જ કારણે તેઓ એક યોગ્ય પ્રેમી નથી બની શકતા !
1
2

અલ ગૌર અને આઈપીસીસીને નોબેલ

મંગળવાર,ડિસેમ્બર 11, 2007
નાર્વેના ઓસ્લો શહેરના સિટી હોલમાં થયેલ એક સમારોહમાં પ્રતિષ્ઠિત નોબલ શાંતિ પુરસ્કાર પ્રાપ્ત કરનાર પૂર્વ અમેરીકાના રાષ્ટ્રપતિ અલ ગૌર અને સંયુકત રાષ્ટ્રના સર્વોચ્ચ જલવાયુ પૈનલ આઈપીસીસીને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો...
2
3
ઈંગ્લેન્ડે લંડન અને ગ્લાસ્ગોમાં થયેલા નિષ્ફળ કાર બોંબ હુમલામાં કાફિલ અને સાબીલ અહમદ વિરૂધ્ધ પાકા પુરાવા એકઠા કરવા ભારત સરકારને પત્ર લખી મદદ કરવાની વિનંતી કરી છે...
3
4
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે 15 ડિસેમ્બર સુધી કટોકટી ઉઠાવી લેવાનો વાયદો કર્યો છે. આની સાથે તેમણે કહ્યું હતું કે દેશની આગામી ચુંટણી નિષ્પક્ષ અને સ્વતંત્ર થશે. આ પહેલાં 16 ડિસેમ્બર સુધી કટોકટી દુર કરવાની વાત કરી હતી....
4
4
5
વેનેઝુએલાની એક જેલમાં થયેલ તોફાનની અંદર ઓછામાં ઓછા 15 કેદીઓના મૃત્યું થયાં અને અન્ય 12 ઘાયલ થયાં હતાં. ન્યાયમંત્રીએ પત્રકારોને જણાવ્યું હતું કે 15 કેદીઓના મૃત્યું થયાં છે અને અન્ય 12 ઘયાલ થયેલ છે....
5
6

એટલાંટીસની રવાનગી ફરીથી ટળી

સોમવાર,ડિસેમ્બર 10, 2007
નાસાએ અંતરીક્ષ યાન એટલાંટીસની રવાનગી આગામી વર્ષ જાન્યુઆરી સુધી સ્થગિત કરી દિધી છે. કેમકે ઈંધણ ટેંકની અંદર લાગેલ સેંસરોમાંથી એક સરખી રીતે કામ નહોતું કરી રહ્યું અને આવું બીજી વખત થયું હતું. અમેરીકી અંતરીક્ષ એજંસીએ જણાવ્યું...
6
7

પોખરણમાં ભગવાન બુધ્ધ હસ્યા

રવિવાર,ડિસેમ્બર 9, 2007
પાકિસ્તાન સાથે જોડાયેલ આ રણ વિસ્તારમાં ભારતીય વાયુ સેનાએ ત્રણ મીટર મોટી કોંક્રીટની દિવાલને તોડીને પરમાણું ઉપકરણ સુધ્ધાને પણ તોડવામાં સક્ષમ હજારો પૌંડના બોમ્બ ફેંકીને ધરતીને કંપાવી દિધી હતી. ...
7
8
કેન્યાની અંદર વિષ ઓંકનાર કોબરાની પ્રજાતિ મળી આવી છે. લગભગ 2.6 મીટર લાંબા આ કોબરાની અંદર એટલું બધું વિષ હોય છે કે તે એક જ ડંખમાં 20 લોકોને મોતની ઉંઘે સુવડાવી શકે છે. ભુરા રંગના આ કોબરાની જાણ કેન્યાના....
8
8
9
અમેરીકી અંતરીક્ષ એજંસી નાસાએ એટલાંટિસમાં ગડબડી થવા પર તેનું ઉડ્ડયન ફરીથી સ્થગિત કરી દિધું હતું. એટલાંટિસને કૈનડી સ્પેસ સેટરથી ગુરૂવારે પ્રક્ષેપિત કરવાનો કાર્યક્ર્મ હતો, પરંતુ આ યાનની અંદર થોડીક ગડબડની જાણકારી...
9
10
તાજેતરમાં થયેલ એક સર્વેક્ષણમાં જાણીતી હોલીવુડ અદાકાર એજેંલીના જોલીની સૌથી વધારે સેક્સી ફિલ્મ સ્ટાર તરીકેની પસંદગી કરવામાં આવી હતી. બીઓવુલ્ફની સ્ટાર એજેંલીના જોલીએ સ્ટાર વાર્સની અભિનેત્રી નટાલી પોર્ટમેનને પછાડીને...
10
11

બેનઝીરને દુબઈ જવા પર રોક

શુક્રવાર,ડિસેમ્બર 7, 2007
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોના પાસપોર્ટમાં થોડીક ટેકનીકલ ખામીને કારણે હવાઈમથકના અધિકારીઓએ તેમને દુબઈ જનાર વિમાનની અંદર બેસવાની અનુમતિ આપી નહોતી. બેનઝીરને ચાર દિવસની યાત્રા પર દુબઈ જવાનું હતું. દુબઈમાં જ તેમના...
11
12
ઈંડિયાનું ઓનલાઈન માર્કેટપ્લેસ તમને ખુબ જ સારી તક આપી રહ્યું છે કે દુનિયામાં સૌથી વધુ વિકેટ મેળવનાર શ્રીલંકાના જાદુગર ઓફ સ્પિનર મુથૈયા મુરલીધરની સામે બેટિંગ કરવાની ક્રિકેટ મેચ. આ ઓફ સ્પીનરે 2004 ની અંદર થયેલ સુનામી વખતે અસરગ્રસ્તોને...
12
13
ચીલેની એક પ્રસિદ્ધ વેશ્યાએ દેશમાં ભંડોળ ઊભું કરવાની સૌથી મોટી ચેરિટીના વાર્ષિક ઝુંબેશમાં નાણાં એકત્ર કરવા માટે 27 કલાક સુધી પોતાની જાતને હરાજીમાં મુકી હતી. આ પ્રકારની જાહેરાત કરીને મારિયા કેરોલીના પરંપરાગત રોમન કેથોલિક દેશમાં રાતોરાત એક
13
14

છુટાછેડાથી પર્યાવરણને ખતરો

મંગળવાર,ડિસેમ્બર 4, 2007
છુટાછેડા ફક્ત વૈવાહિક જીવન માટે જ નહી પરંતુ પર્યાવરણ માટે પણ ખતરો બની રહ્યાં છે. આખી દુનિયામાં છુટાછેટાના બનાવો વધી રહ્યાં છે. જ્યારે પણ એક જોડી તુટે છે ત્યારે તે બંને અલગ અલગ ઘરોની અંદર વિભાજીત થઈ જાય છે....
14
15
જો તમે તમારી યાદશક્તિ વધારવા માંગતા હોય તો કોયડાઓને ઉકેલવાની વાત ભુલી જાવ અને તેની જ્ગ્યાએ રોજ ચોકલેટ, સેક્સ અને ઠંડુ માંસ ખાવાના નુસખા અપનાવવાના શરૂ કરી દો. દૈનિક ડેલી મેલે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય શોધકર્મીઓના દળે એક...
15
16

બૈકહેમની ક્રિસમસ ભેટ

સોમવાર,ડિસેમ્બર 3, 2007
ફુટબોલ ખેલાડી ડેવિડ બેકહેમના પ્રશંસકોને સાંભળીને ખુશી થશે કે તેમના ચાહિતા બૈકહેમ આ વખતે પોતાની ક્રિસમસ પોતાના પ્રશંસકોની સાથે ઉજવવાના મુડમાં છે. કદાચ આ જ તે સમય છે કે ક્રિસમસના દિવસે બૈકહેમના...
16
17
હમણાં જ કરવામાં આવેલ શોધના નિષ્કર્ષ મુજબ રોજનો એક ગ્લાસ દાડમનો જ્યુસ પીવાથી મર્દાના તાકાત વધે છે. કેલીફોર્નીયા વિવિનાં વૈજ્ઞાનિકોનાં જણાંવ્યા અનુસાર એક મહિના સુધી સતત દાડમનો જ્યુસ પીવો તે પુરૂષો માટે કામોત્તેજક ઔષધિ...
17
18

મિસ ચીન લીન વિશ્વસુંદરી

રવિવાર,ડિસેમ્બર 2, 2007
દર્શકો અને નિર્ણાયકોને પોતાના દિલધડક હાસ્ય દ્વારા દિવાના બનાવનાર ચીનની 23 વર્ષીય ઝી લીન ઝાંગે શનિવારે પોતાની અન્ય પ્રતિસ્પર્ધીઓને પાછળ છોડતાં 2007 નો વિશ્વસુંદરીના તાજ પર પોતાનો કબ્જો જમાવી દિધો હતો. ...
18
19

શુક્ર પર પણ વિશાળ સમુદ્ર હતો

શુક્રવાર,નવેમ્બર 30, 2007
શુક્ર ગ્રહનું સીસા ઓગાળી દેનાર તાપમાનને જોઈને કોઈ પણ કલ્પના કરી શકાય તેમ નથી કે ત્યાં પણ ક્યારેય કોઇ જીવનને શક્ય બનાવનાર વિશાળ સમુદ્ર હશે. નેચર નામક મેગેઝીનની અંદર પ્રકાશિત કરવામાં આવેલ એક રિપોર્ટ અનુસાર...
19