સંતા - બાપુ, હું એક પેગ દારૂ પીધા પછી મારા માથાનો દુ:ખાવો મટી જશે ને ? બાપુ - જશે જશે જરૂર જશે... જ્યારે દારૂ પીવાથી મારુ મકાન ગયુ, મારી બૈરી ગઈ તો પછી તારા માથાનો દુ:ખાવો કેમ નહી જાય....!!!