1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 30 જાન્યુઆરી 2015 (17:06 IST)

ગુજરાતી જોકસ - તારો હીરો

એક વાર એક ગાય ,એક ગધેડો અને એક બકરી મંદિરના બહાર ઉભી  હતી
 
બધા લોકો ગાયને હાથ લગાવીને જતાં હતા 
 
તો બકરીએ ગધેડાથી પૂછ્યું કેમ બધા ગાયને હાથ લગાડે છે મને નથી 
 
તો ગધેડો બોલ્યો- અરે તારી સાથે તારો હીરો ઉઅભો છે 
 
કોઈની હિમ્મતકે તને હાથ લગાવીને જાય