શનિવાર, 26 ઑક્ટોબર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: રવિવાર, 30 એપ્રિલ 2017 (14:06 IST)

ગુજરાતી જોક્સ-કોણ કહે છે

કોણ કહે છે કે 
 
લોકો તારી ચિંતા નહી કરતા 
 
 
એક વાર દિવસમાં ગાડીની હેડલાઈટ ચાલૂ 
 
કરીને ફરવા નિકલૉ 
 
100 લોકો 
 
કહેશે ભાઈ લાઈટ ચાલૂ છે.