એક પાર્ટીમાં એક સ્ત્રીએ પાસે ઉભેલી બીજી સ્ત્રીને પૂછ્યુ - એક્સક્યુઝ મી, શુ તમે મને બતાવી શકો છો કે હમણા જે સુંદર ફુલ જેવી છોકરી દારૂના ગ્લાસ સર્વ કરી રહી હતી તે ક્યા ગઈ ? બીજી સ્ત્રી - શુ તમને પણ દારૂ પીવી છે ? પહેલી સ્ત્રી - નહી, હુ તો મારા પતિને શોધી રહી છુ.