રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: રવિવાર, 31 માર્ચ 2024 (13:41 IST)

April Fool jokes- એપ્રિલ ફૂલ જોક્સ

April fool jokes
April Fool jokes 

અમે પુરુષો છીએ, તો તમે માથાનો દુખાવો છો.
,
 
,
 
જો અમે પ્રમાણિક છીએ, તો તમે મોટા છોકરા છો.
,
 
,
 
અમે વરસાદ છીએ તો તમે ધૂળ છો.
 
 
,
 
જો અમે કૂલ છીએ, તો તમે એપ્રિલ ફૂલ છો!
 
---------
 
પરમ દિવસે Wife ને એપ્રિલ ફૂલ બનાવવાના ચક્કરમાં 
 
કહ્યું- "આજે  કામવાળી નહી આવે"
 
 
એણે- સવાલ કર્યો- તમને ક્યાંથી ખબર?? 
 
બસ- ત્યારનો ઘરમાં ઝગડો ચાલું છે 
 
 
મરે મરે આ અંગ્રેજો અને એના તહેવારો.. 

Edited By-Monica sahu