જોક્સ નંબર 1 - ભારતીયોની ખૂબીઓ ..
1 જ્યારે શેપૂની બોટલ ખાલી થઈ જાય તો તેમા પાણી નાખીને એકવાર શેંપૂ કરી લો
.
.
2. ટૂથપેસ્ટ ત્યા સુધી કરો જ્યા સુધી કે તેમાંથી બધુ પેસ્ટ બહાર ન નીકળી જાય.. ન નીકળે તો કાપી લો
.
.
3. ઘરના શો કેસમાં ચાઈનાની ક્રોકરી બસ મહેમાનોને બતાડવા માટે લગાવો
.
.
4. ટીવીના રિમોટને રોજ પટકીશુ કે કામ કરે પણ તેમા નવી બેટરી (સેલ)નહી લગાવીએ.
.
.
5. કોઈએ જમવા બોલાવ્યા હોય કે લગ્નમાં જવાનું હોય એ દિવસે આખો દિવસ ભૂખ્યા રહીશુ તેથી ત્યા પેટ ભરીને ખાઈ શકીએ.
.
.
6. ટીશર્ટ જૂની થઈ જાય તો તેને નાઈટ ડ્રેસ બનાવી લો જ્યારે વધુ જૂની થઈ જાય તો તેના પર હોળી રમી લો પછી તેનુ પોતું બનાવી લો..
.
.
7. ડૉમિનોજવાળા પાસેથી એક એક્સ્ટ્રા કેચપ માંગો જેથી પછી તેને ખાઈ શકો..
.
.
અને સૌથી જરૂરી છે..
.
.
8. પાણી પૂરી ખાઈને પૈસા આપ્યા પછી ફ્રી સૂકી પાપડી માંગવી આપણો હક છે..
.
.
ગર્વથી કહો... 'આપણે ભારતીય છીએ' !!