સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : સોમવાર, 26 જૂન 2017 (13:05 IST)

ગુજરાતી જોકસ- રાણીની જેમ રાખીશ

પત્ની- તમે પહેલા કેમ ન કહ્યુ કે તમારી રાની નામની પત્ની છે. 
 
 પતિ - મે તને કહ્યુ તો હતુ કે હુ તને રાનીની જેમ રાખીશ