મંગળવાર, 21 મે 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
ગુજરાતી સાહિત્ય
»
ગુજરાતી કાવ્ય
Written By
સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ - કલાપી|
આપની યાદી
N.D
જ્યાં જ્યાં નઝર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની;
આંસુ મહીંહે આંખથી યાદી ઝરે છે આપની ! 1
માશુકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન, જ્યાં જ્યાં ગુલો, ત્યાં ત્યાં નિશાની આપની ! 2
જોંઉ અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર;
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની ! 3
તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યા જે ઝૂમખાં;
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની ! 4
આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં;
આ દમ-બ-દમ બોલી રહી ઝીણી સિતારી આપની ! 5
N.D
આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા ;
યાદી બનીને ઢાલ ખેંચાઈ રહી છે આપની ! 6
દેખી બુરાઈ ના ડરુ હું, શી ફિકર છે પાપની ?
ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપની ! 7
થાકું સિતમથી હોય જ્યાં ના કોઈ ક્યાંયે આશના ;
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની ! 8
જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની ! 9
પ્યારુ તજીને પ્યાર કોઈ આદરે છેલ્લી સફર ;
ધોવાઈ યાદી ત્યાં રડાવે છે જુદાઈ આપની ! 10
રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો ?
આશકોના રાહની જે રાહદારી આપની ! 11
N.D
જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધુ;
જૂની નવી ના કાંઈ તાજી એક યાદી આપની ! 12
ભૂલી જવાની છો બધી લાખો કિતાબો સામટી ;
જોયુ ન-જોયું છો બને, જો એક યાદી આપની ! 13
કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાંખુ બધી ;
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની ! 14
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ
પકડો એક બીજાનો હાથ બન્યો રહે તમારો સદા સાથ લગ્નના વર્ષગાંઠની શુભેચ્છા
Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો
Mother's Day Special- મા દીકરીના સંબંધ દુનિયાના સૌથી ખાસ અને તે કુદરતે આપેલી અમૂલ્ય ભેટ છે. તે પ્રેમ, વિશ્વાસ, મિત્રતા અને સમર્થનનું બંધન છે. આ સંબંધ જન્મથી શરૂ થાય છે અને જીવનભર ચાલુ રહે છે.
Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.
Relationship Mistakes By Wife: ઘણીવાર એવું બને છે કે પત્ની તેના માતા-પિતાની સામે પતિનું અપમાન કરે છે, જે યોગ્ય નથી. તમે તમારા પતિ વિશે ગમે તેટલી ફરિયાદ હોય પણ આવું ન કરો
Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે
Relationship tips- સારો સંબંધ એ છે કે જ્યાં ઘણી શાંતિ અને વિશ્વાસ હોય. પરંતુ કેટલીકવાર અમારા ભાગીદારો એવું વર્તન બતાવવાનું શરૂ કરે છે જે અમારા સંબંધો અને વિશ્વાસ પર પ્રશ્નો ઉભા કરે છે. આવી સ્થિતિમાં, તમારે જાણવું જોઈએ કે છેતરનાર પાર્ટનરની આદતો શું છે.
Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત
How To Adjust With In-Laws: કોઈ પણ છોકરી માટે સાસરિયામાં એડજસ્ટ કરવુ સરળ નથી હોય છે. પણ જો મા વિદાય કરતા પહેલા તેણે કેટલીક વાત શીખડાવે તો વાતોને હેંડલ કરવા તેમના માટે સરળ થઈ જાય છે.
લાઈફસ્ટાઈલ
International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા
International Tea Day 2024 આંતરરાષ્ટ્રીય ચા દિવસ 2005 થી ઉજવવામાં આવે છે. પહેલા ચા ઉત્પાદકો આ દિવસ 15 ડિસેમ્બરે ઉજવતા હતા. પરંતુ
આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા
આ તેલના ઉપયોગથી નસોમાં બેડ કોલેસ્ટ્રોલ જમા થાય છે, જેનાથી હાર્ટની બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે. ધ જર્નલ ઑફ ન્યુટ્રિશનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર પામ તેલ બેડ કોલેસ્ટ્રોલને વધારે છે. તેથી, ઉચ્ચ કોલેસ્ટ્રોલ ધરાવતા લોકોએ આ તેલનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
ગધેડો અને ધોબી
Child story- એક ગરીબ ધોબી હતો તેમની પાસે એક ગધેડો હતો તે ખૂબ નબળો થઈ ગયો હતો કારણ તેને ખૂબ ઓછુ ખાવા- પીવા મળતુ હતુ.
ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું
ચતુરંગ દંડાસન કરોડરજ્જુની સહનશક્તિ અને સ્થિરતામાં સુધાર કરવામાં મદદ કરે છે. તે સિવાય આ કોર માંસપેશીઓની તાકાતને વધારે છે અને પીઠના દુખાવાઅ અને ખતરાને ઓછુ કરી શકે છે. ચતુરંગ
ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ
Drinks for kids i summer- ઉનાડામાં બાળક વધારે બીમાર પડે છે તડકામાં શાળા આવવુ-જવુ રમવાના કારણે બાળક સૌથી વધારે ડિહાઈડ્રેશન નો શિકાર છે. ઘણીવાર શરીરમાં પાણીની ઉણપને કારણે