મસ્ત આંખો

કલ્યાણી દેશમુખ|

તારી આંખો છે કે મસ્તીભર્યા તળાવ
તારી આંખોમાં ડૂબીને મસ્ત થવાનુ મન થાય છે
તુ ઈશારો કરે જો આંખોથી તો
તારી આંખોને પ્રેમથી ચૂમી લેવાનુ મન થાય છે


આ પણ વાંચો :