રવિવાર, 4 જાન્યુઆરી 2026
0

એસએમએસ

શનિવાર,ફેબ્રુઆરી 28, 2009
0
1

તારા પ્રેમથી

શનિવાર,ફેબ્રુઆરી 28, 2009
આમ તો જીવનમાં સાથ આપનારા મને ઘણા મળશે, પણ જેના સાથે રહેવાથે ખીલી ઉઠે મારુ દિલ એવું તારા જેવુ કોઈ મળશે નહી, તારા પ્રેમથી મહેકશે મારી જીંદગી, કાગળના ફુલોથી જીવનનો બગીચો શોભશે નહી
1
2

નજરથી

શનિવાર,ફેબ્રુઆરી 28, 2009
આમ કેમ જુઓ છો, શુ કદી જોયા નથી, કે પછી અમે કેટલા પાણીમાં છે તે જોવા નજરોથી તોલી રહ્યા છો
2
3

દિલ કે ધર્મશાળા

શનિવાર,ફેબ્રુઆરી 28, 2009
આ દિલ કોઈ ઘર્મશાળા નથી કે જેમા કોઈપણ ગમે ત્યારે આવીને વસી જાય, આ પાવન મંદિરમાં તો એ જ રહેશે જે તેમા રહેવા લાયક હશે તે જાતે જ વસી જશે
3
4

બરબાદ દિલ....

શુક્રવાર,ફેબ્રુઆરી 27, 2009
દરેક પ્રેમ પાછળ પાગલપણું હોય છે, દરેક પાગલપણા પાછળ કાંઈક કારણ હોય છે, આમ જ નથી બની જતી લવસ્ટોરીઓ, આ તો દિલ છે જે બરબાદ થવાનું કારણ શોધે છે.
4
4
5

બીજાને હસાવવા માટે

શુક્રવાર,ફેબ્રુઆરી 27, 2009
હુ નથી જીવતો મારા માટે હુ છુ જમાના માટે, ખુદને જખમ આપીને જીવું છુ બીજાને હસાવવા માટે
5
6

મને પરેશાન ન કર

શુક્રવાર,ફેબ્રુઆરી 27, 2009
હુ છુ તારો ગુનેગાર મને માફ કર, તુ કહે તે કરવા તૈયાર છુ, તારા વિના રહું છુ ઉદાસ, ના બોલીને મને પરેશાન ન કર
6
7

સાથ આપનારૂ કોઇ નથી

શુક્રવાર,ફેબ્રુઆરી 27, 2009
દુનિયામાં પ્રેમ કરનારાઓની એક જ વ્યથા છે, આંગળી ચીંધવા દુનિયા છે, પણ સાથ આપનારું કોઈ નથી
7