સોમવાર, 18 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. ગુજરાતી સિનેમા
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By સમય તામ્રકર|

રોમેંટીક કેટરીના

IFM
કૈટરીના સલમાન વિશે કશુ પણ વાત કરવા નથી માંગતી. તેને પોતાની પર્સનલ જીંદગી વિશે ચર્ચા કરવી પસંદ નથી. પણ તે આટલુ જરૂર કહે છે કે તે હમણાં લગ્ન કરવાના મૂડમાં નથી. કારણકે તેનું માનવુ છે કે લગ્ન કરવા માટે હજુ તે ઘણી નાની છે.

આમ તો કૈટરીના દિલથી ઘણી રોમાંટીક છે. અને તેને પોતાના ભાવિ પતિને લઈને કેટલાંક સપના પણ જોયા છે. . કૈટરીનાનો પતિ રોમાંટીક હોવો જોઈએ , સાથે સાથે તે ખુશમિજાજ પણ હોવો જ જોઈએ. અને દરેક સમયે કૈટરીનાના ચહેરા પર સ્મિત જોવું પસંદ કરે. કૈટરીના તેની સાથે સમય વીતાવીને ઘણી ખુશ રહે. ખબર નથી કે સલમાન માં આ બધા ગુણ છે કે નહી.