ગૈસ, એસીડીટી, ખાટી ડકારથી પરેશાન છો તો અજમાવો આ 10 ઘરેલૂ ઉપાય
આમ તો પેટમાં રહેલ વધારાની ગૈસને બહાર કાઢવા માટે ડકાર આવવું એક સ્વભાવિક પ્રક્રિયા છે. પણ જરૂરથી વધાર ડકાર આવવી, ખાસ કરીને ખાટી ડકાર પરેશાન કરી નાખે છે. ઘણી વાર તેના કારણે અમે લોકોની સામે શર્મ પણ લાગે છે. હવે તમને જ્યારે પણ ડકાર આવે તો તેનાથી છુટકારો મેળવવા માટે અજમાવો આ 10 ઘરેલૂ ઉપાય
1. ઈલાયચી ખાવાથી પેટમાં ડાઈજેસ્ટિવ જૂસ જલ્દી બને છે. જેના કારણે પેટમાં ગૈસ બને છે. સાથે જ ઈલાયચીના સેવનથી પેટનો ફૂલવુ પણ ઓછું હોય છે. પેટની ગૈસ અને ડાકરથી રાહત મેળવવા માટે દરરોજ
દિવસમાં 3 વાર થોડી ઈલાયચીના દાણા ચાવવું.
2. ભોજન પછી અડધી ચમચી શેકેલી વરિયાળી ચાવવી તેનાથી વાર-વાર આવતી ડકારથી રાહત મળે છે. વરિયાળી ખાવવાથી પેટની ગૈસ અને ડકારમાં રાહત મળે છે. વરિયાળી પાચન તંત્રને રાહત આપવાની
સાથે સાથે, પેટ ફૂલવા, ખરાબ હાજમા, ગળામાં બળતરા જેવી સમસ્યાઓથી છુટકારો અપાવે છે.
3. પેટમાં ગૈસ થતા પત હીંગ પાઉડરને રૂમાં લઈ ભીની કરીને નાભિ પર રાખવું. તેનાથી પેટની ગૈસ નિકળી જશે અને પેટના દુખાવાની તકલીફ પણ ઠીક થઈ જશે.
4. પેટમાં ગૈસ, એસીડીટી, ખાટી ડકાર વગેરેની સમસ્યા હોય તો સંતરાના રસમાં થોડો શેકેલુ& જીરું અને સિંધાલૂણ નાખી પીવો. તેનાથી તમને જલ્દી આરામ મળશે.
5. દરરોજ ભોજનમાં દહીં કે છાશ શામેલ કરવી. તેનાથી પેટમાં ગૈસ અને ખાટી ડકારથી રાહત મળે છે.
6. કેમોમાઈલ ટી પીવાથી પેટમાં ગૈસ નહી બને, સાથે જ તેના સેવનથી ડકાર, પેટના દુખાવા જેવી સમસ્યાઓથી પણ રાહત મળે છે. જો વધારે ડકાર આવી રહી હોય તો તમે દિવસમાં 2-3 કપ કેમોમાઈલ ટી પી
શકો છો.
7.પેટમા ગૈસ થતા એક ચમચી, અજમામાં ચોથાઈ ચમચી લીંબૂનો રસ મિક્સ કરી ચાટવું. તેનાથી ગૈસ તરત શાંત થશે અને ડકારથી પણ રાહત મળશે.
8. જો એસિડીટીથી પરેશાન છો તો સવારે બે કેળા ખાઈને એક કપ દૂધ પીવો. આવુ નિયમિત રૂપથી કરવાથી થોડા જ દિવસોમાં એસિડીટીથી રાહત મળી જશે.
9. એસિડીટી અને ગૈસની તકલીફમાં ચોકર સાથે રોટલી ખાવાથી ફાયદો હોય છે.
10. ભોજન પછી દૂધની સાથે બે મોટી ચમચી ઈસબગોલ લેવાથી એસિડીટીમાં લાભ મળે છે.