શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: ગુરુવાર, 27 સપ્ટેમ્બર 2018 (17:54 IST)

પેટની ચરબી ઓછી કરવા માટે કરો આ વસ્તુઓનું સેવન

કેળામાં ભરપૂર માત્રામાં પોટેશિયમ મેળવવામાં આવે છે. આ ફાસ્ટ ફૂડની ક્રેવિંગને ઓછી કરે છે. જેનાથી વજન ઓછુ કરવામાં મદદ મળે છે. 
 
જો તમારી પાસે વજન ઘટાડવા માટે વધુ દિવસ નથી તો તજનો આ ઉપાય તમારે માટે લાભકારી છે.  એક કપ પાણીમાં એક ચમચી તજ પાવડર મિક્સ કરી લો. આ પીણાને રોજ બે વખત પીવાથી થોડાક જ દિવસમાં તમને અસર જોવા મળશે. 
 
 
સફરજનના છાલટામાં મળનારુ યૂસૉલિક એસિડ વજન ઓછુ કરવામાં મદદ કરે છે. તેમા પેક્ટિન પણ હોય છે. જે લોહીમાં ખાંડની માત્રા વધારતા રોકે છે. એક બાઉલ કાચા સફરજનમાં લગભગ 65 કેલોરી હોય છે સાથે જ તેમા ફૈટ બિલકુલ હોતુ નથી. 
 
લસણ એક નેચરલ એંટી બાયોટિક છે અને શુગરને નિયંત્રિત કરવાનુ પણ કામ કરે છે. લસણ શરીરમાં એ હોર્મોંસને સક્રિય કરવાનુ કામ કર એછે જે ફૈટને જામવાનથી દેતુ. 
 
ગ્રીન ટી માં catechins નામનુ યૌગિક જોવા મળે છે. જે વધારાની ચરબીને ઓછુ કરવામાં મદદરૂપ છે. પર્યાપ્ત માત્રામાં એંટી ઓક્સીડેટ્સ હોવાને કારણે ગ્રીન ટી ને કૉફીની તુલનામાં લાભકારી માનવામાં આવે છે.