ગુજરાતી જોક્સ - અપરિણીત છોકરાઓ માટે જોક્સ
1. છોકરો- આઈ લવ યૂ
છોકરી- ચલ જા ન્.
શક્લ જોઈ છે તારી
છોકરો - હા જોઈ છે
ત્યારે તો તારી પાસે આવ્યો છો
નહી તો કેટરીના પાસે નહી જતો..
2. દેશના અપરિણીત છોકરા માટે સંદેશ
જો તમે દેશ બદલવા ઈચ્છો છો તો
અત્યારે જ બદલી નાખો, કારણકે જો
લગ્ન થઈ ગયા તો
તમે દેશ શું, ટીવી ચેનલ
પણ નહી બદલી શકીશ,
3. એક સવાલ મને હમેશા સતાવે છે કે
નાની એબીસીડી, મોટી થી કેટલા વર્ષથી કેટલી નાની છે ?