ગુજરાતી જોક્સ -સુખ -દુખ - પત્ની-સાળી
શાળામાં હીંદીના ટીચર છાત્રોથી બોલ્યા
અનુવાદ કરો
દુખ તો અપના સાથી હૈ
અને સુખ તો આતા જાતા રહેતા હૈ
છાત્ર - સરા એમનું અર્થ છે
કે પત્ની તો હમેશા સાથે રહે છે અને સાળી આવતી જતી રહે છે
ટીચરે એના માટે ભારતરત્ન માટે ગુજારિશ કરી છે.