શનિવાર, 30 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 22 જુલાઈ 2022 (00:38 IST)

Warts Removing Tips- લસણની મદદથી દૂર થશે મસા, માત્ર આ 2 વસ્તુઓને કરી લો મિક્સ

How To Remove Warts From Face: અમે લોકો હમેશા ચેહરાની દુંદરતા વધારવાની કોશિશ કરીએ છે પણ જો ફેસ પર મસા નિકળી આવે તો તેના કારણે 
 
ફેશિયલ બ્યુટી પર ખરાબ અસર પડે છે. સામાન્ય રીતે ત્વચામાં મેલાનિનના વધારે હોવાના કારણે ચેહરા પર મોટા-મોટા મસા નિકળી આવે છે. તો ઘણા લોકોને જન્મથી જ આ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. જો તમે પણ આ સમસ્યાના ઉકેલ ઈચ્છો છો તો તેના માટે તમે ઘર વપરાશમાં થતી શાક લસણના ઉપયોગ કરી શકો છો. પણ તેની સાથે તમને કેટલીક વસ્તુઓ પણ મિક્સ કરવી પડશે ત્યારે જ ફાયદો મળશે. 
 
લસણની મદદથી દૂર થશે મસા 
લસણના ઉપયોગ કરીને તમે ચેહરા અને ગરદન પર રહેલ મસાને રિમૂવ કરી શકો છો. તેના માટે લસણને છોલીને ત્રણ કે ચાર કળી જુદી કરી લો. પછી આ કળીને ચાકૂની મદદથી નાના -નાના ટુકફા કાપી લો અને મસા પર રાખી બેંડેજને ચોંટાડી દો. આશરે 5-6 કલાક માટે મૂકી દો અને અંતમાં સાફ પાણીથી ફેશવૉશ કરી લો. જો રેગુલર આ 
 
વિધિને અજમાવશો તો થોડા જ દિવસોમાં મસા દૂર થઈ જશે. 
 
લસણની સાથે મિક્સ કરો આ 2 વસ્તુઓ 
1. લસણ અને ડુંગળી 
ચેહરાથી મસા હટાવવા માટે લસણની સાથે ડુંગળીને મિક્સ કરી શકાય છે. આ બન્ને પહેલા સારી રીતે વાટી લો અને પછી તેનો રસ નિચોવી લો. હવે આ રૂની મદદથી મસા પર લગાવો અને આશરે 20-30 મિનિટ સુધી રહેવા દો. અંતમાં સાફ પાણીથી ચેહરાને ધોઈ લો. 
 
2. લસણ અને કેસ્ટર ઑયલ 
કેસ્ટર ઑયલને સામાન્ય રીતે હેયર ગ્રોથ અને વાળની મજબૂરી માટે વપરાય છે. પણ જો તમે તેને લસણની સાથે વાપરશો તો જિદ્દી મસા પણ દૂર થઈ જશે. તેના માટે 2-3 લસણની કળી લો અને તેમાં એરંડાનો તેલના થોડા ટીંપા નાખી મિક્સ કરી લો. રાત્રે સૂતા સમયે એફેક્ટેડ એરિયામાં લગાવી લો અને સવારના સમયે પાણીથી ધોઈ લો.