બુધવાર, 31 ડિસેમ્બર 2025
0

ચેન્નાઈની ટીમ પ્લેઓફમાંથી લગભગ થઈ ગઈ બહાર, એમએસ ધોનીનું છલકાયું દર્દ

શનિવાર,એપ્રિલ 26, 2025
0
1
રાજસ્થાનની ટીમ બેંગલુરુ સામે મેચ હારી ગઈ છે અને હવે તેની પ્લેઓફમાં પહોંચવાની શક્યતા પણ ખતમ થઈ ગઈ છે. દરમિયાન, રાજસ્થાન રોયલ્સની હારનો સૌથી મોટો ખલનાયક શિમરોન હેટમાયર બન્યો છે, જેને ટીમે ૧૧ કરોડ રૂપિયાની મોટી રકમમાં રિટેન કર્યો છે.
1
2
હૈદરાબાદની ટીમ હવે પ્લેઓફની દોડમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. ટીમની આ હાર માટે સૌથી મોટો જવાબદાર ઈશાન કિશન છે, જે હવે ટીમ માટે વિલન બની ગયો છે.
2
3
આઈપીએલ 2025 (IPL 2025) ના અડધાથી વધુ મુકાબલા ખતમ થઈ ચુક્યા છે. જ્યા જોવામા આવે તો હવે ક્યાક ને ક્યાક પ્લેઓફ માટે સ્પષ્ટ રૂપથી દેખાય રહ્યુ છે કે કંઈ ટીમો આગળ ક્વાલીફાય કરી રહી છે
3
4
લખનૌ સુપર જાયન્ટ્સનો સૌથી મોટો હીરો ગણાતો ખેલાડી સંપૂર્ણ શૂન્ય નીકળ્યો. ફરી એકવાર ઋષભ પંત પોતાની ટીમની હારનો સૌથી મોટો વિલન બની ગયો છે.
4
4
5
ગુજરાત સામે કોલકાતાની હાર માટે સૌથી મોટો જવાબદાર વેંકટેશ ઐયર છે, જે ટેસ્ટની જેમ બેટિંગ કરતા જોવા મળ્યા હતા. KKR એ તેમને 23.75 કરોડ રૂપિયા આપીને પોતાના ગ્રુપમાં સામેલ કર્યા હતા
5
6
IPL 2025 ની 39મી મેચમાં, ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઈટ રાઇડર્સને 39 રનથી હરાવીને સિઝનની છઠ્ઠી જીત નોંધાવી.
6
7
હાર્દિક પાંડ્યા અને મુંબઈ ઈંડિયંસના માલિક આકાશ અંબાનીનો એક ફની વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમા ક્રિકેટર અંબાની પરિવારના મોટા પુત્ર સાથે પ્રૈંક કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો CSK પર પર MI ની મોટી જીત પછી સામે આવ્યો છે.
7
8
રોહિત શર્માની ધમાકેદાર અડધી સદીની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 9 વિકેટથી હરાવ્યું. રોહિત શર્માએ સિઝનની પોતાની પહેલી અડધી સદી ફટકારી.
8
8
9
વિરાટ કોહલીની શાનદાર ઇનિંગ્સને કારણે, RCB એ પંજાબ કિંગ્સને 7 વિકેટથી હરાવ્યું. કોહલીએ અણનમ 73 રન બનાવ્યા અને પ્લેયર ઓફ ધ મેચ બન્યો.
9
10
IPL 2025 ની 36મી મેચ શાનદાર રહી. એક તરફ, જ્યાં 14 વર્ષીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ પોતાના વિસ્ફોટક ડેબ્યૂથી ક્રિકેટ જગતને આશ્ચર્યચકિત કરી દીધું હતું, ત્યાં લખનૌ સુપર જાયન્ટ્સે ૨ રનથી રોમાંચક વિજય મેળવ્યો
10
11
IPL 2025: ગુજરાત ટાઇટન્સ ટીમ IPL 2025માં શાનદાર પ્રદર્શન કરી રહી છે, ત્યારે તેમને ફાસ્ટ બોલર કાગીસો રબાડા વિશે વધુ એક સારા સમાચાર મળ્યા છે, જે સિઝનની વચ્ચે ઘરે પરત ફર્યો હતો.
11
12
બેંગ્લોરની ટીમ વધુ એક IPL મેચ હારી ગઈ. આ મેચમાં, કૃણાલ પંડ્યા બેટ અને બોલથી કંઈ કરી શક્યો નહીં અને તેને હાર માટે સીધા જવાબદાર ઠેરવી શકાય છે.
12
13
RCB vs PBKS: પંજાબ કિંગ્સ ટીમે RCB સામેની મેચ 5 વિકેટથી જીતીને આ સિઝનમાં પોતાની 5મી જીત મેળવી છે. આ મેચમાં પંજાબ કિંગ્સના બોલરોનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું.
13
14
હૈદરાબાદની ટીમને મુંબઈ વિરુદ્ધ રમાયેલ મુકાબલામાં 4 વિકેટથી હારનો સામનો કરવો પડી રહ્યો છે આ વખતે હાર માટે સીધી રીત ઈશાન કિશનને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યો છે.
14
15
મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચ 4 વિકેટથી જીતીને IPL 2025 માં પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી. આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને પહેલા બેટિંગ કરવાનો મોકો મળ્યો,
15
16
રાજસ્થાનની ટીમ સુપર ઓવરમાં દિલ્હી સામે મેચ હારી ગઈ. શિમરોન હેટમાયરને તેની ટીમને જીત તરફ દોરી જવાની બે તક મળી, પરંતુ તે તેમ કરવામાં નિષ્ફળ ગયો.
16
17
DC vs RR: દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને સુપર ઓવરમાં ઘરઆંગણે રોમાંચક મેચમાં હરાવીને સિઝનની પોતાની 5મી જીત નોંધાવી. દિલ્હીની આ જીતમાં મિશેલ સ્ટાર્કની બોલિંગે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
17
18
પંજાબ કિંગ્સે IPLમાં નવો ઇતિહાસ રચ્યો છે. કોલકાતા સામે 111 રનના સ્કોરનો બચાવ કરીને પંજાબે નવો રેકોર્ડ બનાવ્યો છે.
18
19
પંજાબ કિંગ્સની ટીમ શ્રેયસ ઐય્યરની કપ્તાનીમાં આ વખતે ઠીક ઠાક રમતો દેખાય રહ્યો છે. પણ ટીમની સૌથી મોટી ટેંશન ગ્લેન મેક્સવેલ છે. જે સતત ફ્લોપ ચાલી રહ્યો છે.
19