શુક્રવાર, 11 એપ્રિલ 2025
0

IPL Playoff Scenario: દિલ્હી કેપિટલ્સનું અજેય અભિયાન યથાવત, હવે પ્લેઓફની ખૂબ નજીક

ગુરુવાર,એપ્રિલ 10, 2025
RCB vs Delhi Capitals
0
1
વિરાટ કોહલી IPL 2025 માં સાર ફોર્મમા જોવા મળી રહ્યા છે. તે આ સીજનમાં સારા ફોર્મમા જોવા મળી રહ્યા છે. અત્યાર સુધીની રમતમાં તેઓ બે હાફસેંચુરી લગાવી ચુક્યા છે અને તેઓ આવનારા મેચોમાં પણ આ લય કાયમ રાખવા માંગશે.
1
2
ગુજરાત ટાઇટન્સે IPLની વધુ એક મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ટીમે પાંચમાંથી ચાર મેચ જીતી છે.
2
3
Who is Priyansh Arya:IPL 2025 ની 22મી મેચમાં પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 18 રનથી હરાવીને સિઝનની ત્રીજી જીત નોંધાવી. પંજાબની જીતનો હીરો 24 વર્ષનો વિસ્ફોટક બેટ્સમેન હતો, જેણે માત્ર 39 બોલમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો.
3
4
રોયલ ચેલેંજર્સ બેંગલુરુ (RCB) એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની 20મી મેચમાં મુંબઈ ઈંડિયંસને 12 રનથી હરાવી દીધુ. આ સાથે જ આરસીબીએ મુંબઈનો કિલ્લો 10 વર્ષ પછી ભેદયો. આ પહેલા છેલ્લીવાર આરસીબીને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વર્ષ 2015 માં જીત મળી હતી.
4
4
5
MI vs RCB Live Score:IPL 2025 ની 20મી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે રમાઈ હતી. આરસીબીએ આ મેચ 12 રનથી જીતી લીધી.
5
6
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની 18મી મેચમાં રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને 50 રનથી હરાવ્યું. રાજસ્થાનની આ શાનદાર જીત સાથે, સંજુ સેમસને તેની કેપ્ટનશીપમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો.
6
7
LSG vs MI: ઋષભ પંતની કેપ્ટનશીપ હેઠળ, લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ 12 રને જીતીને આ સિઝનમાં પોતાનો બીજો વિજય નોંધાવ્યો છે. આ મેચમાં લખનૌ ટીમના બેટ્સમેન અને બોલર બંનેનું પ્રદર્શન શાનદાર રહ્યું.
7
8
કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે KKR એ સનરાઇઝર્સ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું છે. આ હાર માટે ટીમના ત્રણ ટોપ ઓર્ડર બેટ્સમેન જવાબદાર છે, જેઓ ખરાબ રીતે ફ્લોપ રહ્યા છે.
8
8
9
RCB vs GT: ગુજરાત ટાઇટન્સે આરસીબી સામે 8 વિકેટે મેચ જીતીને સીઝનની સતત બીજી જીત નોંધાવી. આ મેચમાં જોસ બટલરે ગુજરાત ટાઇટન્સની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
9
10
કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મુંબઈ ઈન્ડિયન્સના બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમ તરફથી રાયન રિકેલ્ટને અડધી સદી ફટકારી હતી, જ્યારે અશ્વિની કુમારે ચાર વિકેટ લીધી હતી.
10
11
નીતિશ રાણાએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રાજસ્થાન રોયલ્સની પહેલી જીતમાં 36 બોલમાં 81 રન બનાવીને મુખ્ય ભૂમિકા ભજવી હતી. રાણાને તેની શાનદાર ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.
11
12
GT vs MI Live Score: IPL 2025 ની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે 9મી મેચ રમાઈ રહી છે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
12
13
MS Dhoni Virat Kohli: ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમને IPL 2025 ની પોતાની બીજી મેચમાં RCB સામે 50 રનથી હારનો સામનો કરવો પડ્યો. આ મેચમાં, CSK બોલરો અને બેટ્સમેન ખરાબ રીતે ફ્લોપ રહ્યા. પ્રથમ બેટિંગ કરતા, RCB એ 196 રનનો મોટો સ્કોર બનાવ્યો.
13
14
CSK vs RCB: IPL 2025 ની 8મી મેચમાં, RCB ટીમે CSK સામે 50 રનથી જીત મેળવી. આ મેચમાં CSK ને 197 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ તેઓ ફક્ત 146 રન જ બનાવી શક્યા.
14
15
SRH vs LSG: લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે IPL 2025 ની પોતાની બીજી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 5 વિકેટથી શાનદાર જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલ્યું. લખનૌની જીતમાં નિકોલસ પૂરન અને મિશેલ માર્શે બેટથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
15
16
RR vs KKR: રાજસ્થાન રોયલ્સનો IPL 18 સીઝનમાં સતત બીજો પરાજય થયો, મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 8 વિકેટથી હાર થઈ. આ મેચમાં, ક્વિન્ટન ડી કોકે KKR ની જીતમાં 97 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.
16
17
IPL 2025 ની પાંચમી મેચ ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. પંજાબે આ મેચ 11 રનથી જીતી લીધી
17
18
આશુતોષ શર્માની હાફસેંચુરીને કારણે દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને એક વિકેટથી હરાવીને પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી. આશુતોષે અગાઉ સીજન ગુજરાત વિરુદ્ધ આવી જ મેચ વિજયી દાવ રમ્યો હતો
18
19
IPL 2025 ચોથી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. આ રોમાંચક મેચમાં દિલ્હીએ છેલ્લી ઓવરમાં લખનૌને હરાવ્યું.
19