ગુરુવાર, 25 ડિસેમ્બર 2025
0

૨૭ જુલાઈએ પુષ્યનક્ષત્રો અદ્વિતીય યોગઃ વિદ્યાર્થીઓએ સરસ્વતી દેવીની આરાધના કરવી જોઈએ

સોમવાર,જુલાઈ 14, 2014
0
1
તમારો જન્મ કોઈપણ વર્ષે જુલાઈમાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમને સમજવા ખૂબ કપરું કામ છે. તમે અત્યંત રહસ્યવાદી અને મૂડી સ્વભાવના છો. તમે ક્યારે એકદમ ખુશ થઈ જાવ છો અને ક્યારે તમારા મગજનો પારો ચઢી જાય છે, એ તમને પોતાને ખબર નથી પડતી.
1
2
મેષ - ઘરમાં શુભ કામ થશે. આ મહિને તમે યોજનાપૂર્વક આગળ વધશો અને તેમા તમને લાભ પણ મળશે. ઘરમાં શુભ અને માંગલિક પ્રસંગ માટે તમે આયોજન કરશો. પરિસ્થિતિ તમારા કાબુમાં છે એવો તમને એહસાસ થશે. મનોરંજન સિનેમા રેડીમેડ કપડા ઘરેણા વગેરે સાથે સંકળાયેલા વેપારીઓ ...
2
3

સમસ્યાઓ ટોટકા અને ઉપાય

શનિવાર,જૂન 28, 2014
રે કોઈ માણસ કોઈ મુશ્કેલીમાં ફસાય જાય છે કે પછી કોઈ સમસ્યામાંથી છુટકારો નથી મળતો તો આપણે કોઈ માહિતગાર કે વૃદ્ધ વ્યક્તિ સાથે તેની ચર્ચા કરીએ છીએ. વડીલો અને અનુભવી લોકોની પાસે ક્યારેક એવા અભૂતપૂર્વ ટોટકા નીકળી આવે છે જેમને અજમાવવાથી તત્કાલ મુસીબતમાંથી ...
3
4
- જો તમારી આર્થિક પરિસ્થિતિ સારી હોય તો દરેક સભ્યના નામે જુદા જુદા પેકેટ ગરીબો કે ભિખારીઓને દાન કરો. - તમારા પહેરેલા કપડાં કોઈ ગરીબને દાન કરો અને તેને પ્રાર્થના કરો કે આને જે પણ પહેરે તેની દુઆ અમને મળે અને અમારી શનિ પીડા શાંત થઈ જાય. ...
4
4
5
અનેક દંપતીઓમાં પરસ્પર અંડરસ્ટેંડિગ અને પ્રેમનો અભાવ હોય છે. દંપત્તિઓ વચ્ચે છુટાછેડા લેવા સુધીનો સમય આવી જાય છે. જેને કારણે ફક્ત પતિ-પત્ની જ નહી પણ સમગ્ર પરિવાર પરેશાન થાય છે. દાંમ્પત્ય જીવનમાં સુખ માટે આ ઉપાયોગ લાભકારી સિદ્ધ થઈ શકે છે. પરિવારમાં ...
5
6
તા. ૮ જૂનનાં રોજ એક સાથે ૬ યોગનો સંયોગ થઇ રહ્યો છે. જેમાં પર્વની સાથે જ્યોતિષીય યોગનો સમન્વય થઇ રહ્યો છે. આ સાત સંયોગમાં ગંગા દશહરા, રામેશ્વર પ્રતિષ્ઠા દિન, ગાયત્રી જયંતી, ગાયત્રી પરિવારનાં સંસ્થાપક, પં.શ્રીરામ શર્મા આચાર્યજીની પુણ્યતિથિ, રવિવાર અને ...
6
7
મૂળ રૂપે નવગ્રહ મનુષ્યો પર અસર કરતા પ્રભાવનું વિશ્લેષણ કરે છે. ગ્રહોના આધારે સપ્તાહના દિવસના નામકરણ પણ સિદ્ધાંત જ છે. બૃહસ્પતિ ગ્રહને ગુરૂ કહીને પણ સંબોધવામાં આવે છે. ગુરુ શબ્દનો વ્યાપક અર્થ છે અંધકાર મટાવવાવાળા અને માર્ગદર્શન આપનારા શિક્ષક. ...
7
8
દરેક માણસના જીવનમાં કોઈ ખાસ નંબરનો મહત્વ હોય છે. અને એના જીવનમાં મહ્ત્વના કાર્યોમાં તે નંબરની મહત્વની ભૂમિકા હોય છે. નંબરોના આ મહત્વને કારણે આપણા વૈદિક મંત્રોમાં નંબરોની એક નિશ્ચિત સંખ્યા નિયત કરેલ છે અને તેનું નામકરણ પણ નંબરોના આધારે હોય છે.
8
8
9
સાંસ્કૃતિક રાજધાની વારાણસી આ સમયે પૂરી દુનિયામાં વિશ્વ પરિદૃશ્યમાં છવાયેલી છે. બધાની નજરો વારાણસી પર ટકેલી છે. કારણ કે આ વખતે કાશી દેશનું નેતૃત્વ કરતા નેતાઓની પસંદગી કરશે. સંસ્કૃતિ અને પરમ્પરાઓની વિરાસતને ખુદને સમાવનાર કાશી એક અદભુત શહેર છે. બધા ...
9
10
દરેક માણસ પોતાનું કામ પોતાની સુવિધા પ્રમાણે કરે છે. પરંતુ એવા પણ લોકો છે જે શુભ મુહુર્ત જોયા વગર કોઈ કામ નથી કરતા. આ સંદર્ભમાં ત્રષિ- મહર્ષિ, મુનિયો,અને જ્યોતિષ પણ દરેક કામ મુહુર્ત મુજબ કરવાની સલાહ આપે છે. શુભ મુહુર્તમાં કામ કરવાથી કાર્ય પુર્ણ રૂપે ...
10
11
કેટલાક લોકો સાથે એવું થાય છે કે તેઓ ખૂબજ મેહનત કરવા છતાં ધન લાભ ઓછો મળે છે. આથી માણસને માનસિક તણાવ વધે છે. જો તમે પણ પૈસાની કમીના કારણે ચિંતિત છો તો અમે તમને કાળી મરી ના આ ટોટકા બતાવીએ છીએ જેથી તમને ધન લાભ મળશે.
11
12
તમારો જન્મ કોઈપણ વર્ષના મે મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે આપ આકર્ષક અને લોકપ્રિય હશો. થોડાક બેદરકાર, થોડાક સનકી. એકવાર જો કશુ નક્કી કરી લો તો તેને મેળવીને જ જંપો છો. મે મહિનામાં જન્મેલા જાતક એક નંબરના ઘમંડી હોય છે, પરંતુ તેમનામાં ત્યાગ ...
12
13
મેષ - મહિનાનો પ્રથમ ભાગ તમારે માટે મિશ્રિત ફળ આપનારો રહેશે. આ સમયે તમે આત્મવિશ્વાસથી ઓતપ્રોત રહેશે. તમને સરકાર કે કોઈ સંગઠન દ્વારા સન્માનિત કરવામાં આવી શકે છે. આ સમયે તમે ઓછા અંતરની યાત્રા પણ કરી શકો છો. થોડી મહેનત પછી આ યાત્રાઓ સફળતા આપનારી સાબિત ...
13
14
સોહામણી રાત પછી દિવસની શરૂઆત સુંદર સવારથી થાય છે. જો તમારી સવાર સારી હોય તો આખો દિવસ સારો પસાર થશે. જ્યોતિષ શાસ્ત્રમાં એ માટે સિદ્ધાંત નક્કી કર્યા છે. જેથી સવારની શરુઆત કેવી રીતે કરાય તેનુ જ્ઞાન રહે. કેટલાક લોકો સવારે ઉઠતા ભગવાનનુ નામ લેવુ પસંદ કરે ...
14
15
અંક જ્યોતિષમાં મૂલાંક જન્મ તારીખ મુજબ 1 થી 9 માનવામાં આવે છે. દરેક અંક વ્યક્તિના મૂળ સ્વભાવ દેખાય છે. બાળકનો મૂળ સ્વભાવ જાણીને જ માતા-પિતા તેને યોગ્ય તાલીમ આપી શકે છે. આવો જાણો કેવો છે તમારા બાળકોનો સ્વભાવ.
15
16
અત્યારે સમગ્ર દેશની નજર ભાજપનાં વડા પ્રધાનપદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર છે. તેઓએ ગુરૃવારે વારાણસી બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભર્યું એ સમયને જ્યોતિષો શ્રેષ્ઠ ગણે છે. ઉપરાંત મોદીની જન્મ તારીખ ૧૭ છે અને ફોર્મ ભર્યું એ તારીખનો કુલ ...
16
17
ગ્રહો માનવજીવનને બહુ અસર કરે છે.આ ઉપાયો કરવાથી પહેલા જન્મકુંડળીનો અધ્ધયન ધ્યાનથી કરી ત્યારબાદ તેના સંબંધિત ઉપાયો કરો. જો જન્મકુંડળીના પંચમ ભાવમાં કેતુ હોય તો કેતુના ઉપાય કરો. 1 ઘરમાં કાબરચીતરું કુતરૂ પાળો. પશુઓને ગોળ ખવડાવો કાગડાને સાકર ...
17
18
તમે જોયું હશે કે લગ્ન પછી કેટલાક લોકો પ્રોગ્રેસ કરે છે અને કેટલાક લોકોના નસીબ બગડી જાય છે. જો તમે પણ લગ્ન પછી તમારું નસીબ ચમકાવવા માંગતા હોય તો લગ્ન માટે છોકરી જોવા જાવ તો તેનું મોઢું નહી પણ એના પગના નખ ઉપર નજર રાખજો.
18
19
એક ચોક્ક્સ ઉમરમાં જ છોકરીનું લગ્ન થાય છે. દરેક માતા-પિતાની ઇચ્છા હોય છે કે તે પોતાની છોકરીનું લગ્ન યોગ્ય સમયે કરી દાયિત્વથી મુક્ત થાય. પણ કેટલીક બાબતોમાં માતા-પિતાના લાખ પ્રયત્ન કરવા છતાં છોકરીના લગ્નમાં વિઘ્ન આવે છે અને સામાન્યથી વધારે ઉમરમાં જ ...
19