0
તમારા મૂલાંક મુજબ જાણો તમારે માટે કેવુ રહેશે વર્ષ 2014
સોમવાર,ડિસેમ્બર 30, 2013
0
1
જન્મકુંડળીમાં વચ્ચેના સ્થાન મતલબ લગ્નથી લઈને નવમા સ્થાનને ભાગ્ય માનવામાં આવે છે. આ સ્થાન નક્કી કરે છે કે વ્યક્તિનું ભાગ્ય કેવુ હશે. ક્યારે ચમકશે ને ક્યારે તેને પ્રગતિના માર્ગ પર લઈ જશે. આવો જાણીએ પત્રિકાના ભાગ્ય ભાવની રોચક માહિતી.
1
2
મંગળવાર,ડિસેમ્બર 24, 2013
કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે, તેથી આ રાશિના જાતક ખૂબ જ સંવેદનશીલ અને જિજ્ઞાસુ હોય છે. પરિવાર અને બાળકો પ્રત્યે વધુ લાગણીશીલ હોય છે. સફેદ વસ્તુઓ અને જળ તત્વ સાથે જોડાયેલ વેપાર કે નોકરીમાં લાભ થાય છે.
2