શુક્રવાર, 16 જાન્યુઆરી 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જ્યોતિષશાસ્ત્ર
જ્યોતિષવિજ્ઞાન
જ્યોતિષ 2017
Written By
Last Updated :
રવિવાર, 8 જાન્યુઆરી 2017 (07:19 IST)
રવિવારે રાશિ મુજબ કરો આ ઉપાય , 2017માં નસીબ જાગશે
મેષ - બળદને જવ ખવડાવો
વૃષભ - મંદિર કે કોઈપણ ધાર્મિક સ્થળ પર સફેદ ધ્વજા ચઢાવો.
મિથુન - ગાયને લીલા મગની દાળ ખવડાવો.
કર્ક - પંચામૃતથી શિવલિંગનો અભિષેક કરવા ઉપરાંત નાગ દેવનુ પૂજન કરો.
સિંહ - એક મુઠ્ઠી જવ લઈને ગૌ મૂત્રથી સાફ કરો અને તેને લાલ કપડામાં બાંધી દો.
કન્યા - હાથી દાંતથી નિર્મિત કોઈપણ વસ્તુ સદા પોતાની પાસે રાખો
તુલા - હનુમાનજીને લાલ ચંદન અર્પિત કરો.
વૃશ્ચિક - ગૌ મૂત્રથી સ્નાન કરવા ઉપરાંત તેને પીવો.
ધનુ - વહેતા જળમાં જવ પ્રવાહિત કરો.
મકર - રુદ્ર ભગવાનના મંદિરમાં રુદ્રાભિષેક કરવા ઉપરાંત રુદ્ર પાઠ કરો.
કુંભ - રાત્રે સૂતી વખતે માથા પાસે એક વાડકી દૂધ મુકો. સવારે એ દૂધ કૂતરાને પીવડાવો.
મીન - માછલીને લોટની ગોળીઓ ખવડાવો.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ જાઓ, મેં તારા મૃત્યુના બહાને બે અઠવાડિયાની રજા લીધી છે.
મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. આજે અમે તમને આ ઉપાયો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.
Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને કાર્યક્રમ દરમિયાન પોતાના સ્વાસ્સ્થ્ય સંબંધી સમસ્યા વિશે વાત કરી. શો મા જ્યારે પણ સેલીબ્રિટીજમાં ફિટનેસ અને ડોલે શોલે ની વાત આવે છે તો નામ સૌથી પહેલા સલમાન ખાનનુ આવે છે.
ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ના. ચિન્ટુ – જો તમે મને સાયકલ નહીં આપો તો મને દુઃખ થશે.
ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં જોયો, ઘરે આવતાની સાથે જ માતાએ તેની દીકરીને ગુસ્સામાં બોલાવી મા-દીકરી, તું ક્યાં છે?
નવીનતમ
ઈરાનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે વિમાનો તૈયાર છે, એમઈએ માહિતી આપે છે
ઈરાનમાં ચાલી રહેલી હિંસા વચ્ચે તેહરાનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે એક વિમાન તૈયાર છે. ઈરાનમાં ઝડપથી વિકસતી પરિસ્થિતિ અને વધતા તણાવને ધ્યાનમાં રાખીને, વિદેશ મંત્રાલય (MEA) એ ભારત પાછા ફરવા માંગતા તમામ ભારતીય નાગરિકોને સુરક્ષિત પરત લાવવાની સુવિધા આપવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
નવ પાકિસ્તાનીઓ અરબી સમુદ્ર દ્વારા ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા
નવ પાકિસ્તાનીઓ અરબી સમુદ્ર દ્વારા ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેને ભારતીય સૈનિકોએ પકડી લીધા હતા; તેમને બંદી બનાવીને ગુજરાત લાવવામાં આવી રહ્યા હતા.
ખૂની 'માંઝા' એ બે લોકોના જીવ લીધા; 70 ફૂટ ઊંચા ફ્લાયઓવર પરથી પડી જવાથી પિતા અને પુત્રીના મોત થયા.
આજે મકરસંક્રાંતિના અવસરે સુરતમાં એક હૃદયદ્રાવક ઘટના બની. ૭૦ ફૂટ ઊંચા ફ્લાયઓવર પર મુસાફરી કરી રહેલા એક પરિવાર અચાનક જીવલેણ પતંગની દોરીમાં ફસાઈ ગયો. મોટરસાયકલનું સંતુલન ખોવાઈ ગયું અને પરિવાર ફ્લાયઓવર પરથી નીચે પડી ગયો
બગદાણામાં નવનીત બાલધિયા માટે ન્યાયની માંગણી
બગદાણામાં નવનીત બાલધિયા માટે ન્યાયની માંગણી સાથે કોળી સમાજના ચાર યુવાનોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે.
Satua Baba Magh Mela: મોંઘી ગાડીઓ, હાથી અને ઊંટની સવારી, ચાર્ટર્ડ વિમાનોમાં આરામ... સતુઆ બાબા કોણ છે?
"સતુઆ બાબા" તરીકે જાણીતા છે, આ વખતે મેળાના સૌથી લોકપ્રિય સંત તરીકે ઉભરી આવ્યા છે. પીળા ઝભ્ભા, બ્રાન્ડેડ રે-બાન સનગ્લાસ અને કરોડોની કિંમતનો લેન્ડ રોવર ડિફેન્ડર તેમના કેમ્પની બહાર પાર્ક કરવામાં આવ્યો છે