રવિવાર,સપ્ટેમ્બર 30, 2018
મેષ (અ,લ,ઈ) : નોકરિયાત વર્ગને કામનો બોજ વધે. જોકે ઉપરી અધિકારીઓનો સહકાર મળી રહે. માનસિક શાંતિ, સ્વસ્થતા અને ઉત્સાહના અનુભવ માટે આ તબક્કે સકારાત્મક વિચારસરણી સાથે સતત કાર્યરત રહેવું જરૂરી બનશે. નાણાકીય રીતે આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધે નહીં તે જોવું. ...