બુધવાર, 31 ડિસેમ્બર 2025
0

જાણો મંગળવારે શું કહે છે તમારી રાશિ 28/08/2018

મંગળવાર,ઑગસ્ટ 28, 2018
0
1
મેષ (અ,લ,ઈ) : આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.
1
2
મેષઃ તમે વિપુલ ઊર્જા સાથે આગળ વધશો અને આવનારા પડકારો સામે જીત મેળવશો. આ અઠવાડિયે ળ્મારી આવકમાં નોંધપાત્ર વધારો થાય. તમારા જૂના અભિગમ અને વિચારોને ળ્મે ફગાવીને જાતને જીત માટે તૈયાર કરવા નવા વિચારો અપનાવશો. આ તબક્કે ઘણી સારી તકો તમારી રાહ જોઇ રહી છે ...
2
3

દૈનિક રાશિફળ- 26/08/2018

રવિવાર,ઑગસ્ટ 26, 2018
મેષ : દેવાની ચિંતા ઓછી થશે.માનસિક સંતોષ પ્રસન્નતા રહેશે. સંતાનની પ્રગતિ થશે. પૂર્વમાં કરેલ કાર્યોનું ફળ મળશે. સુખદ યાત્રાનો યોગ બનશે. આર્થિક સ્થિતિ સુદૃઢ બનશે.વૃષભ - વેપાર-ધંધામાં સમય પર લેવામાં
3
4
મેષ : નોકરિયાતને ખટપટથી સાચવવું પડે. ધંધાકીય લાભ મળે. લગ્ન અંગે ચિંતા રહે.બુદ્ધિ અને મનોબળથી સુખ-સમૃદ્ધિની સ્થિતિ સારી થતી જણાશે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. વેપારમાં નવા કરાર થશે.
4
4
5
મેષ:-સામાજિક યશ વધશે. ધર્મ આધ્યાત્મની તરફ ઝોકની વૃત્તિને કારણે માનસિક શાંતિ રહેશે. કોઈ પણ કામમાં પ્રમોદ હાનિકારક થઈ શકે છે.
5
6
મેષ- વ્યવસાયમાં પ્રગતિનો યોગ બનવાથી લાભની આશા પ્રબળ થશે. રાજ્ય પક્ષનાં કાર્યોમાં પરિવર્તનનાં યોગ બનશે.
6
7

આજની રાશિ 22/08/2018

બુધવાર,ઑગસ્ટ 22, 2018
મેષ (અ,લ,ઈ) : મેષ જાતકોને દિવસ દરમિયાન અત્યંત સાવધાનીપૂર્વક રહેવાની સલાહ છે. સરકાર વિરોધી કાર્યો કે અનૈતિક કામવૃત્તિથી આ૫ મુશ્કેલીમાં આવી શકો છો. અકસ્માતથી સંભાળવું. બહારનું ખાવાપીવાના કારણે તબિયત બગડશે. કોર્ટ-કચેરીથી સાવધ રહેવું. કોઈના ઝાસામાં ...
7
8
ગ્રહોમાં મંગલને સેનાપતિનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેથી કારણ કે મંગલ જો તમારા પર મેહરબાન હોય તો જીવનમાં દરેક બાજુ મંગળ જ મંગળ હોય છે. પણ કમજોર કે અશુભ મંગલ જીવનમાં અમંગળનુ ઝેર ઘોળી દે છે. અશુભ મંગલને શુભ અને અમંગલને કરનારા મંગલને મંગળકારી બનાવવા ...
8
8
9
મેષ (અ,લ,ઈ) : તમે કામમાં ઘણા વ્યસ્ત રહેશો અને તમારા કામમાં લાગણીઓ પ્રભાવી રહેશે. તમે વધુ પડતા લાગણીશીલ બનશો. તમે ટીકાઓને પણ સહેલાઇથી પચાવી નથી શકતા. તમે એવુ માનશો કે તમે જ સાચા છો અને તમે નવા વિચારોને પણ આ નકારશો નહીં. તમારા પ્રતિસ્પર્ધીઓ તમારા વિશે ...
9
10
મેષ :બિનજરૂરી કાર્યોથી દૂર રહેવું. વેપારમાં ઉન્નતિ થશે. કુટુંબનાં સભ્યોનો સહયોગ મળી શકે છે. કોઈ અગત્યનું કાર્ય પૂર્ણ થવાથી આનંદ થશે. વૃષભ વેપાર-ધંધામાં સમય પર લેવામાં આવેલ નિર્ણય લાભદાયી રહેશે. નવા કાર્યોમાં મિત્રોના સહયોગથી નવા કાર્યોમાં સફળતા ...
10
11
મેષ- આર્થિક ઉન્નતિ અને સમૃદ્ધિ મળવાની શકયતા છે. રોકાયેલા કાર્ય પૂર્ણ થશે. બીજાની મદદ મળી શકે છે. આવક કરતા ખર્ચ ની માત્રા વધારે રહેશે. સ્વાસ્થય સંબંધીમાં થોડી પરેશાનીઓનો સામનો કરવું પડી શકે છે. કોઈ કામમાં મેહનત કર્યા બાદ ઓછી સફળતા મળવાથી નિરાશા થશે.
11
12
મેષ- વ્યવસાયમાં પ્રગતિનો યોગ બનવાથી લાભની આશા પ્રબળ થશે. રાજ્ય પક્ષનાં કાર્યોમાં પરિવર્તનનાં યોગ બનશે.
12
13
મેષ : નવી કાર્યયોજનાના યોગ પ્રબળ છે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. કુટુંબમાં શાંતિનું વાતાવરણ રહેશે. માન-સન્માન પ્રાપ્ત થશે.
13
14
મેષ:કોઈના ભરોસે ન રહેતા પોતાનું કામ પોતે જ કરવું. પાછલા અટકેલા કાર્યોની તરફ ધ્‍યાન આપીને પ્રયત્‍ન કરવા પર સારા પરિણામ આવવાની શક્‍યતા છે. ધન તેમજ સમય પસાર થવાનો યોગ.યાત્રા થઈ શકે છે.યાત્રા થઈ શકે છે.પ્રયત્‍નોનો ફળ તરત જ મળશે.
14
15
પૂર્વ પ્રધાનમંત્રી અટલજીના જીવનમાં અંક 4ની ભૂમિકા કેવી અને કેટલી છે આ રોચક અને જાણવા લાયક છે. 1. પ્રથમ ઘટના છે જ્યારે ચૂંટણી પરિણામો પછી રાષ્ટ્રપતિએ ફેક્સ સંદેશ આપીને અટલજીને 10-3-1998 10-3-1998 (10+3+1+9+9+8=40=4) ના રોજ બોલાવ્યા. અટલજી આ દિવસે ...
15
16
મેષ :- (અ.લ.ઇ) ગુપ્તશત્રુઓથી સાવધાની રાખવી. કામમા મહેનત વધારે કરવી પડશે. ધન બાબતે પરેશાની જણાશે. વ્યવસાયમા મધ્યમ ફળ મળશે.
16
17
મેષ- આત્મવિશ્વાસ મદદરૂપ થતો જણાય. આર્િથક મૂંઝવણ રહે. સ્નેહી-સ્વજનનો સહકાર મળે.
17
18
મેષ : મનમાં ઉત્સાહપૂર્ણ વિચારોને કારણે સમય સુખદ પસાર થશે. જવાબદારીનાં કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થવાનો યોગ રહેશે. મિત્રોનો સહયોગ અને આશ્ચાસન મળશે. સ્વયંની આર્થિક સ્થિતિમાં બચત અને સારા વિનિયોજનની તક આવશે. કાર્ય યોજના પર અમલ કરવો જરૂરી છે.
18
19
મેષ (અ,લ,ઈ) : આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.
19