મેષ :- (અ.લ.ઇ) ગુપ્તશત્રુઓથી સાવધાની રાખવી. કામમા મહેનત વધારે કરવી પડશે. ધન બાબતે પરેશાની જણાશે. વ્યવસાયમા મધ્યમ ફળ મળશે. વૃષભ :- (બ.વ.ઉ) ધ્યેયપ્રાપ્તિમા સફળતા મળશે. સરકારી કામમા અનુકુળતા રહેશે. ભૌતિક સુખ સુવિધામા વૃધ્ધી થશે. વ્યવસાયમા ઉત્તમ ધનલાભ થશે. મિથુન :- (ક.છ.ઘ) સુખ અને પ્રસન્નતાનો અનુભવ થશે. ગુમાવેલ ધન...