રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2019
Written By
Last Modified: રવિવાર, 20 જાન્યુઆરી 2019 (12:41 IST)

સાપ્તાહિક ભવિષ્ય - જાણો કેવુ રહેશે તમારુ આ અઠવાડિયુ ? 21 જાન્યુઆરી થી 27 જાન્યુઆરી

મેષ (aries)- આ અઠવાડિયે તમારી રાશિ માટે સામાન્ય ફળદાયી રહેશે. અઠવાડિયાનો પહેલો અને આખરે દિવસ કાર્યમાં સફળતા વાળું રહેશે. લોન, આર્થિક લાભ માટે પ્રયાસ કે જેના માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. એ કામ પણ અત્યારે પૂરો કરી શકશો.  આમ તો અઠવાડિયાના મધ્ય તમારા માટે માનસિક ચિંતા, દુવિધા મુશ્કેલી ઉભું કરતા રહેશે. આત્મવિશ્વાસથી કામ કરવાથી તમારા થોડા કામ પૂરા થશે. પણ તકલીફ અને અને વિલંબનો સામનો કરવા તૈયારી રાખો. વિદ્યાર્થીઓ ને પણ ભણતરમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં મુશ્કેલી થશે. અઠવાડિયાના આખરે દિવસ આવકમાં વૃદ્ધિ માટે કે વ્યવસાયિક કારણિથી નવી ચર્ચા શરૂ કરી શકે છે. 
ઉપાય- બુધવારના દિવસે શિવજીની પૂજા કરો. 
 
 
વૃષભ (Tauras)- તમારી રાશિ માટે અઠવાડિયાએ શરૂઆતી સમય આર્થિક પ્રગતિ , યાત્રા પ્રવાસ, અચાનક ધન લાભ, શેયર સટ્ટેબાજી અને લોટરીમાં લાભ કરાતું થઈ શકે છે.  તેમાં પણ ખસ કરીને અઠવાડિયાનો ઉતરાર્ધ બધા પ્રકારથી શુભ અને કાર્યમાં સફળતાદાયક સિદ્ધ થશે. આ સમયે તમને મન પ્રફુલ્લિત અને આનંદિત રહેશે. જીવન સાથી સાથે ફરવાનો કાર્યક્રમ બનશે અને તમે કોઈ નો માર્ગદર્શન મળતું રહેશે. તમારું સ્વભાવ કે વ્યવહારમાં રમત ભાવના પ્રકટ થશે. 
ઉપાય- શિવજીને સુગંધ અર્પણ કરવી જોઈએ.
 
 
મિથુન(gemini)- આ અઠવાડિયા તમારી રશિ માટે સારું છે.તમારા બધા આર્થિક અને વ્યવસાયિક કાર્ય પૂરા થશે. આમ તો મહ્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે ઠીક સમય નહી છે. ધંધા સંબંધી કોઈ નવા કાર્ય કે ઉદ્યમ શરૂ કરવા કે મોટું નિવેશ કરવાના વિચારીને કોઈ નિર્ણય લો. તમારા હાથમાં રોકડ રકમ રહેવાથી નવા સામાન, કપડા , ઝવેરાતની ખરીદીની શકયતા પણ છે. જે શત્રુ તમારા અહિત કરવા ઈચ્છે છે તે પણ આ સમયે કઈક બગાડી ન શકે. અત્યારે સરકારી કાર્યલય રોકાયેલા કામ અત્યારે આ રીતની શકયતા ઓછી જોવાઈ રહી છે.
ઉપાય- નિત્ય હનુમાન ચાલીસાનો પાઠ કરો 
 
કર્ક (cancer)- આ અઠવાડિયા ખર્ચની માત્રા વધારે રહેશે. પારિવારિક અને પ્રોફેશનક બન્ને રીતે શુભ ફળદાયી રહેશે અને તમે દરેક મોર્ચા પર સંતુલન બનાવી શકશો. આવકમાં વૃદ્ધિ કરવાના વિચાર બના રહે તો એના માટે સારું સમય છે. પરિવારમાં કોઈ કારણથી ઉત્સવ કે સ્નેહમિલન જેવા સમારોહનો આયોજન થશે. ભાઈ-બેન માટે મદદગાર થશે. તમારા પિતાના સ્વાસ્થયની ચિંતા રહેવાની શકયતા છે. આમ તો એ પછી ગુસ્સા પર નિયંત્રણ રાખો નહી તો પરિવારમાં વિવાદ કે મતભેદ રહેવાની શકયતા છે. સ્વાસ્થયની વાત કરે તો આંખોની તકલીફ થઈ શકે છે. 
ઉપાય- સુર્ય સામે ઉભા રહીને ગાયત્રી મંત્રનો જાપ કરો 
 
 
 
સિંહ (leo)- અઠવાડિયાના પહેલા દિવસે આર્થિક બાબતે મિત્રોથી લાભ થશે. આ અઠવાડિયા ખર્ચની માત્રા વધારે રહેશે. મૌજ-મસ્તી પાછળ ખર્ચ થશે. ખરાબ લોકોની સંગતિમાં આવીને કોઈ ખરાબ ટેવમાં ન પડો એનું ખાસ ધ્યાન રાખો.આવક કરતા ખર્ચના સ્તર વધારે રહેશે. તમારી તબીયતમાં ઉતાર-ચઢાવ રહેશે. આંખોની તકલીફ કે માઈગ્રેનની સમસ્યા હોય તો ખાસ સાવધાની રાખો. અઠવાડિયાના મધ્યભાગ માનસિક દુવિધામાં વીતશે. 
ઉપાય-કેળાનુ દાન કરતા રહો. 
 
કન્યા (પ,ઠ,ણ) :   આ અઠવાડિયે થોડી માનસિક ચિંતાના સંતાપના કારણે સ્વભાવ ચિડચિયાડું રહેશે. આર્થિક બાબત ઉપર પ્રભુતવ મેળવી શકશો.  અઠવાડિયાનું મધ્યભાગ અશુભ લાગી રહ્યું છે.વૈશ્વિક  સમસ્યાઓમાં રસપૂર્વક ભાગ લેશો. આ સમયે તમારો આંતરિક વિકાસ તમારા માટે ગૌણ બની રહેશે. મનોવૈજ્ઞાનિક અને બૌદ્ધિક દલીલોમાં ઊતરવાનું ટાળજો. કારણ કે આવી દલીલો સંબંધોમાં સમસ્યાઓ પેદા કરી શકે છે.અઠવાડિયાના આખરે દિવસ આનંદ ઉત્સાહમાં વીતશે. 
ઉપાય-ગણપતિને રોજ એક લાડુ અર્પિત કરો 
 
 
તુલા (libra)- નોકરી માટે પ્રગતિકારક સમય છે. મોજ-મસ્તી , શોખ માટે સમય  સારું છે.  પૂર્વાર્ધ તમારા માટે શુભ ફળદાયી અને નોકરીમાં કોએ નવું કાર્ય મળશે વર્તમાન સમયમાં જીવનસાથી કે પ્રિય માણાસ સાથે સારા સંબંધ રહેશે. આ સમયે શુભ અને માંગલિક કાર્યમાં ખર્ચ થશે. તમારી દાન કરવાની વૃતિ વધશે , જેના કારણે દેવસ્થાન કે સારા કાર્યમાં તમે દાન કરશો. અઠવાડિયાના પ્રથમ દિવસ તમને થોડા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે.તમારી આવક મર્યાદિત રહેશે. જ્યારે એના વિપરીત ખર્ચ વધારે થશે. 
ઉપાય- પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દિવો કરો. 
 
વૃશ્ચિક (Scorpio) - અઠવાડિયાના નોકરી અને કાર્યક્ષેત્રની જગ્યા કોઈ માણસ સાથે પ્રેમ સંબંધ પણ બનશે. આ સમયે તમારા દુશ્મનોની સંખ્યા વધશે. 
મધ્યભાગમાં થોડી ચિંતા પરેશાની રહેશે. કોઈ કામમાં દિશાના યોગ્ય વિચાર કે અભાવમાં તમે લક્ષ્ય સુધી નહી પહોંચી શકશો. કોઈ વાતને સમઝવામાં તમને વધારે સમય લાગી શકે છે. આમ તો સંપતિ સંબંધિત મામલો ચાલી રહ્યા છે તો આ સમયે તમારા પક્ષમાં સમાધાન થઈ શકે છે. જે વિદ્યાર્થીને ઉચ્ચ અધ્યયન માટે વિદેશ જવું છે એના માટે સમય પણ અનૂકૂળ બની રહ્યા છે. કોઈ જૂના મિત્રથી અચાનક મુલાકાત થઈ શકે છે. નોકરીયાત વર્ગના લોકો એમના વરિષ્ઠ અધિકારીઓ સાથી 
વિનમ્રતા રાખો. 
ઉપાય-સવાર-સાંજે ગાયના શુદ્ધ ઘી નો દીવો લગાવો
 
ધનુ (sagittarius) - આ અઠ્વાઅડિયા જીવનસાથી સાથે મધુરતા રહેશે અને કઈક  ક્યાં બહાર જવાના યોગ પણ બનશે. આવશે. લગ્ન માટે વાત ચાલતી હોય તો એમાં ગતિવિધિ તેજ થશે. અઠવાડિયાના મધ્યભાગ તકલીફવાળું રહેશે. તમારા પિતાને અપયશ મળવાની શકયતા રહેશે. વિદ્યાર્થીને માસ્ટર ડિગ્રી મેળવાના પ્રયાસમાં વિલંબ થઈ શકે છે. આ અઠવાડિયામાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાથી પહેલા કોઈ વિદ્વાન માણસની સલાહ લો. 
ઉપાય-મા લક્ષ્મીને લાલ પુષ્પ અર્પિત કરો. 
 
મકર(capricorn) - કાર્ય સરળતાથી પૂર્ણ થવાના પ્રોફેશનલ ક્ષેત્રમાં તમારી પ્રશંસા થશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. નોકરીયાત લોકોની ઉન્નતિની શકયતા છે. તમારા નજીકી માણસોની તરફથી લાભ મળશે.નોકરી અને કાર્યક્ષેત્રની જગ્યા કોઈ માણસ સાથે પ્રેમ સંબંધ પણ બનશે. આ સમયે તમારા દુશ્મનોની સંખ્યા વધશે. આથી કામ કે આર્થિક વ્યવહારમાં કોઈ બેદરકારી નહી ચાલશે. પણ તમારી મેહનતના અપેક્ષિત પરિણમા ન મળે તો નિરાશ ન થશો. ભાગ્યોદય થશે. 
ઉપાય-શુક્રવારે કોઈ સૌભાગ્યવતીને દાન આપો 
 
કુંભ- આ સમયે સંતાનના અભ્યાસ અને એમના લગ્ન સંબંધી પ્રશ્ન  તમને ચિંતામાં નાખી શકે છે. જે જાતકને સંતાન નહી એને ગર્ભાધાન સંબંધી ચિંતા થઈ શકે છે. તમારી માનસિક શાંતિ અસ્થિર થઈ રહી છે. કામમાં વિલંબ થશે. કે આશા મુજબ ફળ નહી મળશેૢ આવક અને ઉધારીના પ્રયાસમાં શુભ ફળ પ્રાપ્ત થશે. તમારો રોકાયેલો ધન મળશે. જ્યાથી પિઅસા આવવાના આશા ન હોય , ત્યાંથી પણ પરત આવી શકે છે. એવું પ્રતીત થશે. ધર્મ કે કર્મથી સંબંધિત કોઈ પણ વિષયમાં એકાગ્રતાના અભાવ રહેશે. સ્વાસ્થયના ખાસ ધ્યાન રાખો કારણકે અત્યારે મૌસમી રોગ થવાની શકયતા છે. 
ઉપાય-કુંવારી કન્યાઓને ખીર ખવડાવો 
 
મીન ( pisces)- તમારા વર્તમાન સમય સારું ચાલી રહ્યું છે. ચારે બાજુ સકારાત્મકતાનું વાતાવરણના કારણે તમારા કાર્ય સરળતાથી પૂરા થઈ રહ્યા ધ્હે અને લાભની માત્રા પણ વધારે છે. આ સમયે તમને શેયર બજારમાં સોચી વિચારીને નિવેશ કરવાથી લાભ મળશે. અચાનક ધન લાભની  આશા રાખી શકો છો.  નવી વસ્તુ કે વાહન ઈલોક્ટ્રોનિકસ ગેજેટસ કગેરીની ખરીદીની યોજના પણ બની શકે છે. પ્રિય માણસની સાથે સારું સમય સારું પસાર થશે. મનમાં આનંદ અને પ્રસન્નતા રહેશે.  તમને પ્રોફેશનલ ક્ષેત્રથી લાભ થશે.  
ઉપાય-શ્રી વિષ્ણુનો અભિષેક કરો.