0
આજનું રાશિફળ (06/12/2021) - સોમવારે આ ત્રણ રાશિઓ પર શિવની કૃપા રહેશે, જાણો શું કહે છે તમારી રાશિ
સોમવાર,ડિસેમ્બર 6, 2021
0
1
સાપ્તાહિક ભવિષ્ય - જાણો કેવુ રહેશે તમારુ આ અઠવાડિયુ ? 6 ड સાપ્તાહિક ભવિષ્ય - જાણો કેવુ રહેશે તમારુ આ અઠવાડિયુ ?સાપ્તાહિક ભવિષ્ય - જાણો કેવુ રહેશે તમારુ આ અઠવાડિયુ ? 6-12 ડિસેમ્બર સુધી
1
2
મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસ ઘટશે. તમારા સ્વાસ્થ્ય વિશે સાવચેત રહો. વૈવાહિક સુખ વધશે. ખર્ચ વધી શકે છે. શૈક્ષણિક કાર્યમાં અડચણો આવી શકે છે. વેપારની સ્થિતિ સુધરી શકે છે. તમે કોઈ મિત્રની મદદ મેળવી શકો છો.
2
3
મેષ રાશિના જાતકો સાવધાન રહો. તમારી રાશિ મુજબ તમને થોડીક સામાજિક તકલીફ રહેશે. તમામ સાંસારિક બાબતોથી ૫ર રહીને આ૫ આધ્યાત્મિક બાબતોમાં રત રહેશો. આ૫ ઊંડી ચિંતનશક્તિ ધરાવશો. ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ તરફ આ૫નું વિશેષ આકર્ષણ રહે.
3
4
શુક્રવાર,ડિસેમ્બર 3, 2021
કોઈ જૂના મિત્રો મળે. દિવસ આનંદમાં પસાર થાય. કોઈ તરફથી ધનલાભ થાય. . પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.
4
5
4 ડિસેમ્બર 2021ના રોજ સૂર્ય ગ્રહણ લાગવા જઈ રહ્યુ છે. આ સૂર્ય ગ્રહણ વર્ષ 2021નુ અંતિમ ગ્રહણ છે. સૂર્યનો પ્રભાવ દેશ-દુનિયાની સાથે બધી 12 રાશિઓ પર પડવા જઈ રહ્યો છે. આવો જાણીએ રાશિ મુજબ શુ થશે અસર
5
6
મેષ આવક-ખર્ચમાં સંતોલન રહેશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. માનસિક અસ્થિરતા દૂર કરો અને કાર્ય સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો. નવા આર્થિક સાધનો પર કાર્ય થશે. વ્યાપારમાં મુશ્કેલીનો યોગ. ધાર્મિક યાત્રાનો યોગ, વ્યાપારમાં ભાગ્યવર્ધક સફળતા પ્રાપ્તિનો ...
6
7
આવતીકાલથી વર્ષ 2021નો છેલ્લો મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. ડિસેમ્બર મહિનો અંગ્રેજી કેલેન્ડરનો 12મો અને છેલ્લો મહિનો છે. વર્ષ 2021નો છેલ્લો મહિનો સૂર્યગ્રહણની ઘટના સાથે શરૂ થશે. વર્ષ 2021નું છેલ્લું સૂર્યગ્રહણ 04 ડિસેમ્બરે થશે. આ કારણોસર ડિસેમ્બર મહિનો ...
7
8
Surya Grahan 2021- આ તારીખે વર્ષનો અંતિમ સૂર્ય ગ્રહણમાં આ વસ્તુઓ નહી ખાવી જોઈએ
8
9
આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે. બિઝનેસ પાર્ટનરની મદદથી નફો થવાનો છે. આજે કોઈ પણ વાતને સાધરણ રીતે ન લેશો
આપનો શુભ રંગ છે રાણી, શુભ નંબર -2
9
10
સાપ્તાહિક રશિફળ: 06 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર સુધી થશે લાભ
10
11
મેષ ગૂઢ આર્થિક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ, ગૂઢ શોધનો યોગ. અવિવાહિતો માટે વિવાહ સંબંધી યોગ. કુટુંબમાં શુભ કાર્ય થશે. આળસથી બચવું તથા કાર્યો સમય પર કરવાનો પ્રયત્ન કરો. સંતાન તરફથી પ્રસન્નતા રહેશે. સ્વ-વિવેકથી કાર્ય કરવું લાભદાયી રહેશે.
11
12
સામાજિક યશ વધશે. ધર્મ આધ્યાત્મની તરફ ઝોકની વૃત્તિને કારણે માનસિક શાંતિ રહેશે. કોઈ પણ કામમાં પ્રમોદ હાનિકારક થઈ શકે છે.
12
13
શુક્રવાર,નવેમ્બર 26, 2021
આજનુ રાશિફળ (26/11/2021) - આજે આ 4 રાશિના જાતકોને કામકાજમાં મળશે સફળતા
13
14
કહેવાય છે કે વ્યક્તિના સ્વભાવ અને તેના વ્યક્તિત્વને નક્કી કરવા માટે અનેક પરિબળો હોય છે. સમુદ્રશાસ્ત્ર મુજબ, બાહ્ય પરિબળો સિવાય, કુદરતી પરિબળો પણ વ્યક્તિનો સ્વભાવ નક્કી કરે છે. એ કુદરતી ગુણો વ્યક્તિ ઇચ્છે તો પણ બદલી શકતો નથી. વૈદિક ...
14
15
મેષ જાતકોને દિવસ દરમિયાન અત્યંત સાવધાનીપૂર્વક રહેવાની સલાહ છે. સરકાર વિરોધી કાર્યો કે અનૈતિક કામવૃત્તિથી આ૫ મુશ્કેલીમાં આવી શકો છો. અકસ્માતથી સંભાળવું. બહારનું ખાવાપીવાના કારણે તબિયત બગડશે. કોર્ટ-કચેરીથી સાવધ રહેવું. કોઈના ઝાસામાં ફસાવવું નહીં.
15
16
મનમાં ઉત્સાહપૂર્ણ વિચારોને કારણે સમય સુખદ પસાર થશે. જવાબદારીનાં કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થવાનો યોગ રહેશે. મિત્રોનો સહયોગ અને આશ્ચાસન મળશે. સ્વયંની આર્થિક સ્થિતિમાં બચત અને સારા વિનિયોજનની તક આવશે. કાર્ય યોજના પર અમલ કરવો જરૂરી છે.
16
17
12 રાશિઓમાંથી પ્રથમ રાશિ મેષ છે. પહેલા નંબરની આ રાશિના લોકોમાં ઘણીવાર જીતવાની જીદ જોવા મળે છે. આ લોકો હંમેશા ખુદને સર્વશ્રેષ્ઠ દેખાવવા માંગે છે. આ માટે તેઓ કોઈપણ પડકાર સ્વીકારવા તૈયાર છે. એકવાર તેમનામાં કંઈક મેળવવાની ઈચ્છા જાગી જાય, તો પછી તેને લઈને ...
17
18
મેષ જાતકોને ભવિષ્યનું આર્થિક આયોજન કરવા માટે સારો સમય છે. જો આ૫ મન લગાવીને કામ કરશો તો આ૫ને કામમાં સફળતા મળશે. આજે કોઇ સાથે વાદવિવાદમાં ન ૫ડવું. વધુ પડતું ખાવું નહીં. તબિયત બગડવાની શક્યતા છે.
18
19
Aajni Rashi- 29 ઑક્ટોબરનું રાશિફળ રાશિફળ: દિવસ સારો રહેશે
19