Jyotish 2021 7

શનિવાર, 21 ફેબ્રુઆરી 2026
0

18- 24 સુધી ઑક્ટોબર આ પાંચ રાશિઓને રાખવું પડશે આરોગ્યની કાળજી

રવિવાર,ઑક્ટોબર 17, 2021
0
1
મેષ જાતકોને દિવસ દરમિયાન અત્યંત સાવધાનીપૂર્વક રહેવાની સલાહ છે. સરકાર વિરોધી કાર્યો કે અનૈતિક કામવૃત્તિથી આ૫ મુશ્કેલીમાં આવી શકો છો. અકસ્માતથી સંભાળવું. બહારનું ખાવાપીવાના કારણે તબિયત બગડશે. કોર્ટ-કચેરીથી સાવધ રહેવું. કોઈના ઝાસામાં ફસાવવું નહીં.
1
2
ઋતુ અનુસાર ખાનપાન કરવું, કુટુંબીજનોના આરોગ્‍ય પર વિશેષ ધ્‍યાન આપવું. વ્‍યાપારમાં ભાગીદારીથી લાભ. ભાગીદારીમાં પરિવર્તન વગેરેથી વિશેષ લાભ પ્રાપ્ત થશે. કર્મક્ષેત્રમાં ચિંતનનો યોગ, વિશેષ કાર્યો માટે યાત્રા વગેરે થશે.
2
3
તમારી રાશિના ગુણ મુજબ તમને આજે કોઈ સાથે આકસ્મિક તકરાર થઈ જાય. આ૫ દાંપત્યજીવનને વિશેષ માણશો અને તેનું સુખ ભોગવી શકશો. ૫રિવાર સાથે કોઇ સામાજિક મેળાવડા-ફરવાના સ્થળે કેટૂંકા પ્રવાસે જાઓ અને આનંદમાં સમય ૫સાર કરો.
3
4
નવરાત્રી સમાપ્ત થયા પછી દશેરાનો દિવસ આવે છે. આ દિવસને અધર્મ પર ધર્મની જીતનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી રામે દશનાન રાવણનો વધ કર્યો હતો. દશહરા(દશેરા)નો શાબ્દિક અર્થ દશ એટલે દસ અને હારા જેની હાર થઈ હતી લંકાપતિ રાવણના દસ માથા હતા અને તે આ ...
4
4
5
આજનુ દિવસ તમારા માટે બનશે ખૂબ ખાસ આજનુ15/10/2021
5
6
જીવનસાથી સાથેનો સબંધ મધુર રહેશ, જુની ઉધરાણી મળશે. આર્થિક ઉપાર્જનની નવી તકો મળી શકે છે અને કામકાજમા ઉન્નતિ થશે. આજના દિવસે તબીયતની બાબતે કાળજી રાખવી જરૂરી છે.
6
7
શુભ મંગળ કાર્યોનો યોગ. આર્થિક સમસ્‍યાઓ પર કાર્ય થશે. સંતાન પક્ષ, મનોરંજન સંબંધી કાર્ય થશે. ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ. સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે.
7
8
શું કહે છે જાણો તમારી આજની રાશિ
8
8
9
આજે તમે ખૂબ ખુશ રહેશો, તમને ખુશ રહેવાથી કોઈ રોકી શકશે નહિં. તમારુ વલણ સકારાત્મક રાખજો, જેનો લાભ તમારા કામ પર થશે. ઓફિસમાં લોકો તમારી અદેખાઈ કરશે. અત્યાર સુધી અધૂરાં મુકેલા કામોને પૂરાં કરવા માટે સારો દિવસ છે.
9
10
કેટલાક લોકો પોતાની હાર બિલકુલ સહન કરી શકતા નથી. જો તેઓ કોઈ જગ્યાએ હારવાના હોય તો એ કામ હારતા પહેલા છોડી દે છે, કે સામ, દામ, દંડ, ભેદ સૌનો ઉપયોગ કરીને કોઈને કોઈ રીતે પોતાને માટે જઈત સુનિશ્ચિત કરી જ લે છે. જ્યોતિષ મુજબ 4 રાશિના લોકોમાં આ ગુણ કણ કણમાં ...
10
11
મેષ જાતકો શારીરિક-માનસિક અસ્વસ્થતા અનુભવશો. માતાની તબિયત અંગે ચિંતા થાય. આર્થિક નુકસાનની શક્યતા છે. પાણીથી સંભાળવું. મધ્યાહ્ન ૫છી આ૫ આર્થિક આયોજન કરી શકો છો. બાળકો તરફથી આનંદના સમાચાર મળે.
11
12
કુટુંબના સહયોગથી દિવસ ઉત્સાહપૂર્વક પસાર થશે. તમારા પ્રયાસોની લોકો પ્રશંસા કરશે. ધનની વ્યવસ્થા કરવામાં મુશ્કેલી આવી શકે છે. નવી યોજના બનશે જેનો લાભ ભવિષ્યમાં થશે, પ્રયત્નો ચાલુ રાખવા, કુટુંબમાં સામંજસ્ય બન્યું રહેશે. લાભ અને સુખ વધશે.
12
13
આરોગ્ય અનુકૂળ રહેશે. કુટુંબના સદસ્યો તરફ ખાસ ધ્યાન આપવું. પ્રબળ આત્મવિશ્ચાસ તથા દૃઢ નિશ્ચયથી જટિલ કાર્યનો પણ ઉકેલ થશે.માતૃપક્ષથી સંબંધિત વ્યક્તિઓથી સહયોગ પ્રાપ્ત થવાની સંભાવના છે. શુભ સમાચાર મળશે. વ્યવસાયિક ગોપનીયતા બનાવી રાખવી જરૂરી છે.
13
14
ઓક્ટોબર મહિનો ગ્રહો અને નક્ષત્રોની ચાલની દ્રષ્ટિએ મહત્વનો છે. ઓક્ટોબર મહિનાની શરૂઆત સાથે જ શુક્ર અને વક્રી બુધની રાશિ પરીવર્તન થયુ છે. 2 ઓક્ટોબરના રોજ વક્રી બુધે કન્યા રાશિમાં ગોચર કર્યુ છે અને શુક્ર વૃશ્ચિક રાશિમાં પ્રવેશ્યો છે. જ્યોતિષ મુજબ બુધ ...
14
15
દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. અગત્યના કાર્યમાં અવરોધ આવે. ખર્ચ-ખરીદી જણાય. ભાગીદારથી મતભેદ જણાય.નોકરિયાતને ખટપટથી સાચવવું પડે.
15
16
જીવનસાથી સાથેનો સબંધ મધુર રહેશ, જુની ઉધરાણી મળશે. આર્થિક ઉપાર્જનની નવી તકો મળી શકે છે અને કામકાજમા ઉન્નતિ થશે. આજના દિવસે તબીયતની બાબતે કાળજી રાખવી જરૂરી છે.
16
17
આ અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ... 6-12 સેપ્ટેમ્બર
17
18
જોખમમાંથી બહાર આવ્યા છો, સ્વાસ્થ્ય પહેલા કરતા સારું છે. પ્રેમની સ્થિતિ ખૂબ સારી છે. વ્યવસાયિક દૃષ્ટિકોણથી પહેલા કરતાં વધુ સારું. ભાગ્ય તમારો સાથ આપશે. સૂર્યદેવને જળ અર્પણ કરો. લીલી વસ્તુઓનું દાન કરો.
18
19
મનમાં ઉત્‍સાહપૂર્ણ વિચારોને કારણે સમય સુખદ પસાર થશે. જવાબદારીનાં કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થવાનો યોગ રહેશે. મિત્રોનો સહયોગ અને આશ્ચાસન મળશે. સ્‍વયંની આર્થિક સ્‍થિતિમાં બચત અને સારા વિનિયોજનની તક આવશે. કાર્ય યોજના પર અમલ કરવો જરૂરી છે.
19