Jyotish 2021 8

રવિવાર, 22 ફેબ્રુઆરી 2026
0

Masik Rashifal October 2021: કેરિયર, પૈસા અને આરોગ્યની દ્રષ્ટિએ કેવો રહેશે ઓકટોબર મહિનો જાણો ઓકટોબરનુ માસિક રાશિફળ

શુક્રવાર,ઑક્ટોબર 1, 2021
0
1
જ્યોતિષશાસ્ત્રમાં દેવગુરુ બૃહસ્પતિને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. દેવગુરુ બૃહસ્પતિને જ્ઞાન, શિક્ષક, સંતાન, મોટા ભાઈ, શિક્ષણ, ધાર્મિક કાર્ય, પવિત્ર સ્થળ, ધન, દાન, પુણ્ય અને વૃદ્ધિ વગેરેનો કારક ગ્રહ કહેવાય છે. ગુરુ ગ્રહ 27 નક્ષત્રો પુનર્વસુ, વિશાખા અને ...
1
2
મનમાં ઉતાર-ચઢાવ રહેશે. અચાનક ધન મળવાની શક્યતાઓ છે. તમને મિત્રોનો સહયોગ મળશે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. દૈનિક કાર્યોમાં અવરોધ આવશે. સ્વભાવમાં ચીડિયાપણું રહેશે. ખર્ચ વધશે. નોકરીમાં પરિવર્તન આવી શકે છે.
2
3
શારીરિક-માનસિક અસ્વસ્થતા અનુભવશો. માતાની તબિયત અંગે ચિંતા થાય. આર્થિક નુકસાનની શક્યતા છે. પાણીથી સંભાળવું. મધ્યાહ્ન ૫છી આ૫ આર્થિક આયોજન કરી શકો છો. બાળકો તરફથી આનંદના સમાચાર મળે.
3
4
તમારી રાશિના ગુણ મુજબ તમને આજે કોઈ સાથે આકસ્મિક તકરાર થઈ જાય. આ૫ દાંપત્યજીવનને વિશેષ માણશો અને તેનું સુખ ભોગવી શકશો. ૫રિવાર સાથે કોઇ સામાજિક મેળાવડા-ફરવાના સ્થળે કેટૂંકા પ્રવાસે જાઓ અને આનંદમાં સમય ૫સાર કરો.
4
4
5
મનમાં ઉત્‍સાહપૂર્ણ વિચારોને કારણે સમય સુખદ પસાર થશે. જવાબદારીનાં કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થવાનો યોગ રહેશે. મિત્રોનો સહયોગ અને આશ્ચાસન મળશે. સ્‍વયંની આર્થિક સ્‍થિતિમાં બચત અને સારા વિનિયોજનની તક આવશે. કાર્ય યોજના પર અમલ કરવો જરૂરી છે.
5
6
27 સપ્ટેમ્બરે થી 3 ઑક્ટોબર સુધીનુ રાશિફળ તમારા માટે લાવ્યુ છે કઈક ખાસ ને કરી નાંખ્યું એલાન, મોદી સરકારનું ટેન્શન વધ્યું
6
7
મેષ આવક-ખર્ચમાં સંતોલન રહેશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. માનસિક અસ્‍થિરતા દૂર કરો અને કાર્ય સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્‍ન કરો. નવા આર્થિક સાધનો પર કાર્ય થશે. વ્‍યાપારમાં મુશ્‍કેલીનો યોગ. ધાર્મિક યાત્રાનો યોગ, વ્‍યાપારમાં ભાગ્‍યવર્ધક સફળતા પ્રાપ્તિનો ...
7
8
લગ્ન જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય હોય છે. આ એક એવો સંબંધ છે જે જીવનભર સાથે રહેશે. તેથી યોગ્ય જીવનસાથીની પસંદગી ખૂબ જરૂરી હોય છે. પણ આ કામ ખૂબ જ મુશ્કેલ પણ છે. કારણ કે લગ્ન પહેલા છોકરીને એક કે બે વાર મળીએ છીએ. થોડીક જ મુલાકાતમાં કોઈપણ વ્યક્તિને ...
8
8
9
દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. અગત્યના કાર્યમાં રુકાવટ આવે. ખર્ચ-ખરીદી જણાય. ભાગીદારથી મતભેદ જણાય.નોકરિયાતને ખટપટથી સાચવવું પડે.
9
10
જ્યારે પણ આપણે કોઈ એવા વ્યક્તિને મળીએ છીએ કે જેનાં વિચારો આપણા વિચાર સાથે મેળ ખાય છે, ત્યારે આપણે એક સવાલ જરૂર પુછીએ છીએ કે તમારી રાશિ શુ છે ?' અને જ્યારે કોઈની રાશિ આપણી રાશિ જેવી જ હોય ​​છે, ત્યારે એવી ખુશી થાય છે કે જાણે બ્રહ્માંડે આપણને બંનેનો ...
10
11
આપની સફળતાનું મૂળ મંત્ર કોઈ પણ કાર્યને અશક્‍ય ન સમજવી છે. પરિચય ક્ષેત્રનો વિસ્‍તાર થશે. નવીન પ્રવૃત્તિઓ લાભકારી રહેશે, જીવનસાથી સાથે તનાવ ન રાખવો. વિવાદોમાં વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ.મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના છે.
11
12
આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.
12
13
આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.
13
14
મેષ (અ,લ,ઈ) : મેષ જાતકો શારીરિક-માનસિક અસ્વસ્થતા અનુભવશો. માતાની તબિયત અંગે ચિંતા થાય. આર્થિક નુકસાનની શક્યતા છે. પાણીથી સંભાળવું. મધ્યાહ્ન ૫છી આ૫ આર્થિક આયોજન કરી શકો છો. બાળકો તરફથી આનંદના સમાચાર મળે.
14
15
સાપ્તાહિક રાશિફળ 20-27 સેપ્ટેમ્બર આ અઠવાડિયે સંતાન સંબંધી મળશે આ સમાચાર - આ 3 રાશિઓને મળશે લાભ
15
16

આજનુ દિવસ તમારા માટે બનશે ખૂબ ખાસ

રવિવાર,સપ્ટેમ્બર 19, 2021
મેષ સ્‍વાધ્‍યાયમાં રુચિ વધશે. સામાજિક, માંગલિક સમારોહમાં ભાગ લેવાના યોગ બનશે. દિવસ પ્રતિકૂળ રહી શકે છે. મનોરંજન, ઉત્‍સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે. સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ, ધર્મ આધ્‍યાત્‍મ સંબંધી મંગળ કાર્ય થશે.
16
17
સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. ખાસ કરીને, તમને મોઢાના રોગો અથવા આંખના રોગની પીડા થઈ શકે છે. સંબંધીઓ વચ્ચે કેટલાક મતભેદો થઈ શકે છે. આર્થિક નુકસાનની સ્થિતિ પણ છે. પ્રેમ અને વ્યવસાય લગભગ ઠીક રહેશે. આ નુકસાન આર્થિક હશે, વ્યવસાયિક નહીં. જો તમે ક્યાંક રોકાણ કરો ...
17
18
પરિવારમાં ધાર્મિક કાર્ય થશે. પારિવારિક જીવન સુખી રહેશે. કોઈપણ અટકેલા નાણાં પાછા મળી શકે છે. ધર્મ પ્રત્યે આદર રહેશે. વ્યાપારનો વિસ્તાર થશે. લાભની તકો મળશે. પરિવારમાં સુખ અને શાંતિ રહેશે. બિનજરૂરી વિવાદો ટાળો.
18
19
તમારી ભાવનાઓને નિયંત્રણમાં રાખીને કોઈ પણ કાર્ય કરો, તમને સફળતા મળશે. લેખકો અને વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. સ્વાસ્થ્ય પહેલા કરતા સારું છે. પ્રેમ અને ધંધાની સ્થિતિ પણ પહેલા કરતા સારી ચાલી રહી છે. સૂર્યદેવને જળ અર્પણ કરો
19