મંગળવાર, 13 જાન્યુઆરી 2026
0

18 મહિના પછી રાહુના ગોચરને કારણે આ રાશિના જાતકોનું ચમકશે ભાગ્ય, બનશે મોટા લાભના યોગ

શુક્રવાર,ફેબ્રુઆરી 4, 2022
0
1
વૈદિક જ્યોતિષમાં કુલ 12 રાશિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. દરેક રાશિ પર કોઈ ગ્રહનું શાસન હોય છે. જન્માક્ષરની ગણતરી ગ્રહો અને નક્ષત્રોની ગતિ દ્વારા કરવામાં આવે છે. 4 ફેબ્રુઆરી 2022 શુક્રવાર છે. શુક્રવાર દેવી લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે દેવી ...
1
2
13 એપ્રિલ 2022 સુધી જ્ઞાન, શિક્ષક, સંતાન, મોટા ભાઈ, શિક્ષા, ધાર્મિક કાર્ય, પવિત્ર સ્થળ, ધન, દાન, પુણ્ય અને વૃદ્ધિ વગેરેના કારક ગ્રહ દેવગુરૂ બૃહસ્પતિ કુંભ રાશિમાં વિરાજમાન રહેશે. બૃહસ્પતિ ગ્રહ 27 નક્ષત્રોમાં પુનર્વસુ, વિશાખા અને પૂર્વા ભાદ્રપદ ...
2
3
3 ફેબ્રુઆરીને મળશે ચિંતાથી મુક્તિ કિસ્મતના તાળા ખુલશે
3
4

ગુરૂવારનું રાશિફળ

બુધવાર,ફેબ્રુઆરી 2, 2022
મેષ : અગત્યના કાર્યમાં રુકાવટ આવે. ખર્ચ-ખરીદી જણાય. ભાગીદારથી મતભેદ જણાય.નોકરિયાતને ખટપટથી સાચવવું પડે.
4
4
5
આજે ચંદ્ર કુંભ રાશિમાં રહેશે (શનિ દ્વારા શાસિત). તે સાંજે 5:53 સુધી ધનિષ્ઠ નક્ષત્ર (મંગળ દ્વારા શાસિત)માં રહેશે. શુક્લ પક્ષની બીજી તિથિ સવારે 8:31 વાગ્યા પછી જમીન અને મિલકત, સરકારી અને એકંદર રોકાણ સંબંધિત બાબતો માટે શુભ છે. મેષ, સિંહ, તુલા, ધનુ અને ...
5
6
મેષ સ્‍વાધ્‍યાયમાં રુચિ વધશે. સામાજિક, માંગલિક સમારોહમાં ભાગ લેવાના યોગ બનશે. દિવસ પ્રતિકૂળ રહી શકે છે. મનોરંજન, ઉત્‍સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે. સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ, ધર્મ આધ્‍યાત્‍મ સંબંધી મંગળ કાર્ય થશે.
6
7
ભવિષ્‍યનું આર્થિક આયોજન કરવા માટે સારો સમય છે. જો આ૫ મન લગાવીને કામ કરશો તો આ૫ને કામમાં સફળતા મળશે. આજે કોઇ સાથે વાદવિવાદમાં ન ૫ડવું. વધુ પડતું ખાવું નહીં. તબિયત બગડવાની શક્યતા છે.
7
8
મેષ રાશિના લોકો માટે ફેબ્રુઆરી મહિનાનો પ્રથમ ભાગ ઉત્તરાર્ધ કરતાં વધુ શુભ અને સફળ રહેશે. મહિનાની શરૂઆતમાં તમને રાજ્ય તરફથી લાભ અને સન્માન મળી શકે છે. આ દરમિયાન, તમારા દ્વારા વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવેલા નાણાકીય પ્રયાસો પણ સફળ થશે. જેઓ કોઈપણ ...
8
8
9
રાશિફળઃ 1 ફેબ્રુઆરીએ આ રાશિના જાતકોનું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે, વાંચો મેષથી મીન રાશિની સ્થિતિ
9
10
સમજદાર અને સ્વભાવથી શાંત આ રાશિની યુવતીઓ દરેકના વિચારનુ સન્માન કરે છે. આ સમગ્ર પરિવારને સાથે લઈને ચલે છે. તેમનો પરિવાર સાથે ઝગડો ના બરાબર હોય છે. દયા અને પ્રેમથી ભરેલી આ રાશિની યુવતીઓ ઘરમાં આવતા જ ખુશહાલી આવી જાય છે.
10
11
સાપ્તાહિક રાશિફળઃ આ 5 રાશિઓ માટે આવનાર અઠવાડિયું આશીર્વાદરૂપ છે, 5 ફેબ્રુઆરી સુધી થશે બધા બગડેલા કામ
11
12
Budh Uday: બુધ ઉદયની સાથે 30 જાન્યુઆરીથી આ 4 રાશિવાળાનો થશે ભાગ્યોદય જુઓ શુ શામેલ છે તમારી રાશિ?
12
13
સૂર્યની જેમ ચમકશે આ આ રાશિના લોકોનુ ભાગ્ય 30 જાન્યુઆરીનુ રાશિફળ
13
14
આચાર્ય ચાણક્યએ ચાણક્ય નીતિમાં લગભગ દરેક વિષય વિશે વાત કરી છે. અહીં જાણો તે 5 આદતો વિશે જે વ્યક્તિને બરબાદ કરી નાખે છે. આવી આદતોને છોડી દેવામાં જ માણસની ભલાઈ છે.
14
15
લોકોનું માનવુ છે કે પુરૂષોના સ્વભાવમાં સ્ત્રીઓ તરફ આકર્ષિત થવુ સામાન્ય છે. તેઓ સહેલાઈથી કોઈપણ સ્ત્રી તરફ આકર્ષિત થઈ જાય છે. પણ જ્યોતિષશાત્ર મુજબ ત્રણ રાશિની મહિલાઓ એવી છે જેમની તરફ પુરૂષ ખૂબ જલ્દી આકર્ષિત થઈ જાય છે.
15
16
આજે કંઈક ગળ્યુ ખાઈ ઘર બહાર નીકળો. તો દિવસ આનંદમાં જશે. નવી નોકરીની તક છે. એક ગરીબને સાંજે ભોજન કરાવવાથી જલદી પ્રગિત થાય. વિવાહનો પ્રસંગ ઉભો થાય. ન ધારેલાં કામ પૂર્ણ થવાની શક્યતા.
16
17
28 જાન્યુઆરીનુ ભવિષ્ય - આજની 3 ભાગ્યશાળી રાશિઓ માટે આજનુ રાશિફળ
17
18
27 જાન્યુઆરીનુ રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
18
19
મેષ (અ,લ,ઈ) : દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. અગત્યના કાર્યમાં રુકાવટ આવે. ખર્ચ-ખરીદી જણાય. ભાગીદારથી મતભેદ જણાય.નોકરિયાતને ખટપટથી સાચવવું પડે.
19