0

26 જાન્યુઆરીના દિવસે 3 રાશિઓનો થશે ભાગ્યોદય

બુધવાર,જાન્યુઆરી 26, 2022
0
1
મેષ : અગત્યના કાર્યમાં રુકાવટ આવે. ખર્ચ-ખરીદી જણાય. ભાગીદારથી મતભેદ જણાય.નોકરિયાતને ખટપટથી સાચવવું પડે.
1
2
જો ચાણક્ય ન હોત તો રાજા ચંદ્રગુપ્ત મૌર્ય વંશના આટલું મોટું સામ્ર્રાજ્ય ક્યારે ઉભુ ન કરી શકતા, તમને વિશ્વાસ નહી થાય પણ ચાણક્યના કારણે જ ભારત સોનાની ચકલી કહેવાયુ કારણકે તેમની રણનીતિને વિદેશી રાજા પણ સમજી શકતા નહોતા.
2
3
મનમાં ઉત્સાહપૂર્ણ વિચારોને કારણે સમય સુખદ પસાર થશે. જવાબદારીનાં કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થવાનો યોગ રહેશે. મિત્રોનો સહયોગ અને આશ્ચાસન મળશે. સ્વયંની આર્થિક સ્થિતિમાં બચત અને સારા વિનિયોજનની તક આવશે. કાર્ય યોજના પર અમલ કરવો જરૂરી છે.
3
4
મન પ્રસન્ન રહેશે. પારિવારિક જીવન સુખમય રહેશે. નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે. કેટલીક વધારાની જવાબદારી આવી શકે છે. ધીરજ પણ ઘટશે. ધાર્મિક સંગીત તરફ ઝોક વધી શકે છે. આવકમાં સુધારો થશે. માનસિક શાંતિ રહેશે, પરંતુ આત્મવિશ્વાસની કમી રહેશે..
4
4
5
Shani Dev: જ્યોતિષ મુજબ વ્યક્તિના જીવન પર 9 ગ્રહ અને 12 રાશિઓ વિશેષ પ્રભાવ જોવા મળે છે. ગ્રહોના રાશિ પરિવર્તનથી વ્યક્તિના જીવન પર સારો પ્રભાવ પડે છે. તેમાથી એક પ્રભાવશાળી ગ્રહ છે શનિદેવ. તેમની નારાજગી અને પ્રસન્નતાને લઈને લોકો ખૂબ સચિત રહે છે.
5
6
આવકનાં સ્ત્રોતોમાં ભાગ્‍યવર્ધક વૃદ્ધિ થવાનો યોગ. રોગ, કર્જ સંબંધી કાર્યોમાં લાભ વિશેષ, ધાર્મિક મહત્‍વનાં કાર્યોમાં સમય પસાર થશે. અમુક મિત્રો તમારો સમય અને પૈસા નષ્ટ કરવાનો પ્રયત્ન કરશે, તેમનાથી દૂર રહો. તમારા નવા કામમાં તમારા જીવનસાથી મુખ્ય સહયોગી ...
6
7
2022: વર્ષ 2021 ઘણી સારી અને ખરાબ યાદો સાથે જવા માટે તૈયાર છે. આવી સ્થિતિમાં આવનારા વર્ષથી દરેકને ઘણી અપેક્ષાઓ હોય છે. પરંતુ અત્રે એ ઉલ્લેખનીય છે કે આવનારું વર્ષ 2022 પાંચ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ લઈને આવી રહ્યું છે. આ રાશિના લોકોને ન માત્ર સારો ...
7
8
જ્યોતિષમાં 12 રાશિઓનુ વર્ણન છે. દરેક રાશિના લોકોનો સ્વભાવ અલગ હોય છે. વ્યક્તિના ભવિષ્ય અને સ્વભાવ વિશેની માહિતી રાશિઓના આધારે પ્રાપ્ત કરી શકાય છે. આજે આ લેખ દ્વારા અમે તમને એવા રાશિના લોકો વિશે જણાવીશું જે તેમના જીવનસાથીની સંપૂર્ણ કાળજી લે છે. આ ...
8
8
9
આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.
9
10
આપણા દરેકના ગ્રુપમાં એક વ્યક્તિ છે જેનું મગજ રોકેટની ઝડપે કામ કરે છે. તેઓ લગભગ દરેક સમસ્યાને સરળતાથી હલ કરે છે. તેજ દિમાગના કારણે તેઓ દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે. આવો જાણીએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવી કઈ રાશિના લોકો ખૂબ જ બુદ્ધિશાળી હોય છે.
10
11
દિવસમાં સંજોગો સુધરતા લાગે છે. મહેનતનું યોગ્ય ફળ મળે છે. આર્થિક મૂંઝવણોમાંથી બહાર આવાય. ઉઘરાણી બાકી હોય તો તે બહુ ઝડપથી મળે. ખર્ચનો પ્રસંગ ઉભો થાય.
11
12
ઘણા લોકો જીવનમાં પ્રગતિ (Success) મેળવવા માટે સખત મહેનત કરે છે, પરંતુ છતા પણ તેમનો સંઘર્ષ (Struggle) ચાલતો જ રહે છે. આટલી મહેનત કરવા છતાં તેમને પદ કે સફળતા મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે અને તેમાંથી એક છે ...
12
13
આ૫નો દિવસ આધ્યાત્મિક દૃષ્ટિએ ઉત્તમ રહેશે. આ૫ને અનોખી અનુભૂતિ કરાવનારો નીવડશે. કોર્ટ-કચેરી તથા દુશ્મનોથી સાવધ રહેવું આજે આ૫ને ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ તેમજ તે પ્રકારની બાબતો ૫ર વિશેષ આકર્ષણ રહે.
13
14
મેષ આવક-ખર્ચમાં સંતોલન રહેશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. માનસિક અસ્‍થિરતા દૂર કરો અને કાર્ય સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્‍ન કરો. નવા આર્થિક સાધનો પર કાર્ય થશે. વ્‍યાપારમાં મુશ્‍કેલીનો યોગ. ધાર્મિક યાત્રાનો યોગ, વ્‍યાપારમાં ભાગ્‍યવર્ધક સફળતા પ્રાપ્તિનો ...
14
15
મોટાભાગના લોકો આર્થિક(financial) રૂપથી મજબૂત અને સ્થિર થવા વિશે વિચારે છે, પણ શ્રીમંતી અને ગરીબી પર કોઈનો જોર ચાલતો નથી. જેના પર કોઈનો અધિકાર પણ હોતો નથી. રસપ્રદ વાત એ છે કે કેટલીક રાશિઓ(Zodiac Signs)માં અમીર અને સફળ થવાના ગુણ હોય છે. ...
15
16
મેષ : સફળ યાત્રાનો યોગ છે. વિદ્યાર્થીઓએ શિક્ષા પર પર્યાપ્ત ધ્યાન આપવું પડશે. દેવાની ચિંતા ઓછી થશે. પરસ્પર સંબંધોને મહત્વ આપો.
16
17
મેષ( aries) - નોકરીમાં તમારી કુશળતાથી પ્રગતિ કરી શકશો. વરિષ્ટ અધિકારી તમારા કામથી પ્રભાવિત થશે જેનું લાભ તમારા વેતનમાં વધારો કે ઈંસેટિવ ના રૂપમાં મળશે. પાછલા થોડા સમયથી નોકરીમાં સહકર્મિઓના કારણે જે તકલીફ થઈ રહી હતી એ પણ દૂર થશે. તમને ...
17
18
Aaj nu Rashifal, 16 January 2022: આજે આ રાશિના જાતકોને થશે મોટો ફાયદો, જાણો આપનું રાશિફળ
18
19
તમારી ભાવનાઓને નિયંત્રણમાં રાખીને કોઈ પણ કાર્ય કરો, તમને સફળતા મળશે. લેખકો અને વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. સ્વાસ્થ્ય પહેલા કરતા સારું છે. પ્રેમ અને ધંધાની સ્થિતિ પણ પહેલા કરતા સારી ચાલી રહી છે. સૂર્યદેવને જળ અર્પણ કરો
19