0
Love Life Horoscope 2025 - 12 રાશિઓના જાતકોની વાર્ષિક લવ લાઈફ 2025 કેવી રહેશે
ગુરુવાર,નવેમ્બર 28, 2024
0
1
જે લોકોનો જન્મદિવસ 3, 12, 21 અથવા 30 છે તેમની મૂળ સંખ્યા 3 છે. આવા લોકો માટે, અંકશાસ્ત્રની ગણતરીઓ કહે છે કે આ વર્ષ આરોગ્યની દ્રષ્ટિએ બેદરકારી હાનિકારક બની શકે છે
1
2
Hastrekha Shastra: હસ્તરેખાશાસ્ત્ર નું માનીએ તો હથેળી પરની એક રેખા તમારા નાણાકીય પાસા વિશે તમામ માહિતી આપી શકે છે. આવો જાણીએ હાથ પર ક્યાં છે આ રેખા અને તેનાથી શું ખબર પડે છે.
2
3
જેમનો જન્મદિવસ 2, 11, 20 કે 29 તારીખે છે તેમના માટે આ વર્ષ ઘણી રીતે સુખદ રહેશે. મૂળાંક 2 અંક જ્યોતિષ 2025 મુજબ પ્રગતિની તકોનો લાભ લઈ શકશો.
3
4
Jyotish News : વૈદિક જ્યોતિષ મુજબ વર્ષ 2025માં થનારા ગ્રહ ગોચરને કારણે ચાર રાશિઓ ભાગ્યશાળી બની જશે. આ ચાર રાશિઓના સપના પૂરા થશે અને આર્થિક સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ સાથે જ સામાજીક માન પ્રતિષ્ઠા પણ વધશે.
4
5
Numerology predictions 2025 અંક જ્યોતિષ 2025 - મૂળાંક 1 માટે જ્યોતિષ 2025 અંક જ્યોતિષ ગણના મુજબ જે લોકોની જન્મ તારીખ 1, 10, 19 અથવા 28, તેનો મૂળાંક નંબર 1 છે. આ સંખ્યાનો શાસક ગ્રહ સૂર્ય છે.
5
6
Numerology tips- અંકશાસ્ત્ર અનુસાર, 4 અંકની 4 તારીખે આ દુનિયામાં આવનાર લોકોનો સ્વામી રાહુ ગ્રહ છે. તેમના શાસક ગ્રહના પ્રભાવને કારણે તેમનો સ્વભાવ થોડો રહસ્યમય હોય છે
6
7
Numerology Tips- અંક જ્યોતિષ અનુસાર, 1, 10, 19 અને 28 ના રોજ જન્મેલી છોકરીઓની મૂળાંક 1 છે. જ્યારે 3જી, 12, 21 અને 30 તારીખે જન્મેલી છોકરીઓનો મૂલાંક 3 હોય છે. મૂલાંક નંબર 1 અને 3 વાળી છોકરીઓ તેમના પાર્ટનરને ખૂબ પ્રેમ કરે છે.
7
8
આગામી 29 માર્ચ 2025ના રોજ શનિ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે. આ પરિવર્તનથી કેટલીક રાશિઓને લાભ થશે. જ્યારે કે કેટલાક માટે આ પડકારરૂપ સાબિત થઈ શકે છે. આવો જાણીએ શનિના આ ગોચરનો ધનુ રાશિ પર શુ પ્રભાવ પડશે.
8
9
Shani Gochar 2025: શનિદેવની ચાલ અને તેની દ્રષ્ટિ જાતકોના જીવન પર ઊંડો પ્રભાવ નાખે છે. શનિ દેવ વર્ષ 2025 માં જ્યારે મીન રાશિમાં ગોચર કરશે ત્યારે ચાંદીના પાયા ધારણ કરશે.
9