નાના બાળકો છીએ અમે

નઇ દુનિયા|

N.D
નાના-નાના બાળકો છીએ અમે
પ્રેમની વાતો કરીએ અમે

ચોકલેટ, આઈસક્રીમ ગમતુ અમને
આમ તેમ ફરતા રહેતા અમે

મસ્તી જો કરીએ છીએ અમે
તો મમ્મીની ફટકાર પણ સાંભળતા અમે

પપ્પા ત્યારે પક્ષ લેતા અમારો
આવી રીતે બચી જતા અમે


આ પણ વાંચો :