સોમવાર, 5 જૂન 2023
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
IPL
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
IPL
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
બાળ જગત
»
ગુજરાતી બાળ કાવ્ય
Written By
નઇ દુનિયા|
મારા દાદા
N.D
મારા દાદા ઝભ્ભો પહેરતા
સીધા સાદો
છડી પકડીને ફરવા જતા
ફુલ તોડીને રોજ લાવતા
જમી-પરવાની સૂઈ જતા
મારા દાદી સીધી સાદી
દાંત વગર પણ હસતી રહેતી
અમને પ્રેમથી ગીત સંભળાવતી
ભૂલ કરે તો મમ્મી-પપ્પાને લડતી
દાદા-દાદી બંને વ્હાલા
કાયમ અમારી સાથે રહેતા
પરફેક્ટ
જીવનસાથી
શોધી
રહ્યા
છો
?
ગુજરાતી
મેટ્રિમોનીમાં
-
મફત
નોંધણી
કરો
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Inauspicious Gifts: દીકરીની વિદાયમાં શા માટે નહી આપવા જોઈએ અથાણુ? જાણો શું છે તેના પાછળના કારણ
Inauspicious Gifts- ભૂલથી પણ વિદાય સમયે દીકરીને ચાર વસ્તુઓ ન આપવી જોઈએ. તેને ક્યારેય સાવરણી, સોય, ગળણી અને અથાણું ન આપવું જોઈએ. આવો જાણીએ તેની પાછળનું કારણ.
Men Health Tips: પુરૂષ દરરોજ કરે આ આસન, બૉડીની બધી સમસ્યાઓ દૂર થશે
Butterfly Pose Benefits For Men: તિતલી આસન આરોગ્ય માટે ખૂબ ફાયદાકારી હોય છે. આ આસનને કરવા માટે તિતલીની જેમ પગને હલાવવો પડે છે. પણ આ આસન પુરૂષો માટે ખૂબ ફાયદાકારી છે. જી હા આ આસન કરવાથી પુરૂષોમાં પ્રોસ્ટેટ કેંસરનો ખતરો ઓછુ થઈ જાય છે. ચાલો અમે પુરૂષો માટે તિતલી આસનના ફાયદા
Brother's Day Special -આ વાતોં ભાઈ-બેનના રિશ્તાને બનાવે છે ખાસ
brother-sister relationship special બેન અને ભાઈનો રિશ્તા ખૂબ અનમોળ હોય છે. ભાઈને જો કોઈ ખૂબ નજીકથી જાણે છે તો એ બેન જ છે. ખુશી હોય કે પછી ગમ જીવનના દરેક પગલા પર એ તેની સાથે ઉભી રહે છે. ભાઈ જો પરેશાન પણ કરે ત્યારે પણએ ક્યારે સહન નથી કરી શકતી
Health tips for men - લવ લાઇફ સુખી કરવા આ આહાર છે જરૂરી
increse stamina- ભાગદૌડવાળી જીવનશૈલીને કારણે લોકો પોતાના ખાનપાન પર યોગ્ય રીતે ધ્યાન નથી આપી શકતા, પરિણામે તેઓ અનેક બીમારીઓનો શિકાર બને છે. આવામાં તેમની શારીરિક ક્ષમતા પર નકારાત્મક પ્રભાવ પડે છે. શારીરિકના મામલામાં લોકોએ ઉચિત આહાર લેવો જરૂરી છે
Marriage anniversary wishes- લગ્નની વર્ષગાંઠની શુભેચ્છાઓ - આ સપ્તપદી સંબંધ સાત જન્મ જેવો ઊંડો હોવો જોઈએ
Happy Marriage Anniversary Wishes and shayari in Gujarati આ લગ્નની વર્ષગાંઠ નિમિત્તે મારી એક જ પ્રાર્થના છે, આ સપ્તપદી સંબંધ સાત જન્મ જેવો ઊંડો હોવો જોઈએ.
લાઈફસ્ટાઈલ
World environment Day quotes- પર્યાવરણ પર કોટ્સ
World environment Day quotes- પર્યાવરણ પર કોટ્સ -આ ધરતી આપણી માતા છે. આપણે તેને નુકસાન પહોંચાડીએ છીએ, છતાં તે આપણને પ્રેમ કરશે.
World Environment Day 2023- વિશ્વ પર્યાવરણ દિવસ શા માટે ઉજવાય છે જાણો ઈતિહાસ
World Environment Day 2023 : દર વર્ષે 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાય છે. જેનો મકસદ છે - લોકોનુ પર્યાવરણની સુરક્ષા પ્રત્યે જાગૃત અને સચેત કરવુ. પ્રકૃતિ વગર માનવ જીવન શક્ય નથી. તેથી એ જ્રૂરી છે કે આપણે આ સમજીએ કે આપણે માટે વૃક્ષો, છોડ, જંગલો, નદીઓ, તળાવો, જમીન, પર્વતો કેટલા જરૂરી છે.
નિરોગી રહેવા માટે રસોડાની આ બે વસ્તુઓ પર્યાપ્ત છે, જાણો અધધ ફાયદા
Ginger and Turmeric- મૌસમ બદલતાની સાથે રોગનો ખતરો વધવા લાગે છે. તાવ , ખાંસી -શરદી , શરીરનો દુખાવો , માથાનો દુખાવો , અપચ , ઉલ્ટી , જાડા થવું સામાન્ય વાત છે એવામાં તમારા કિચનમાં થોડી એવી વસ્તુઓ હોય છે. જે કોઈ ઔષધિથી ઓછી નહી છે. જી જા અમે વાત કરી રહ્યા છે હળદર અને આદુંની.
Gujarati Essay વિશ્વ પર્યાવરણ દિવસ નિબંધ
એકવીસમી સદીને ઉબરેં આવીને ઉભેલા વિશ્વ સમક્ષ જે આજે કોઈ સૌથી મોટી ચિંતાજનક સમસ્યા હોય તો તે છે. પર્યાવરણની જાળવાણે! ભૂતકાળમાં ક્યારેક નહોયતી થએ એવી આ ચિંતા થવા પાછળ કોઈ એક બે કારણ નથી, એવા અનેલ વજૂદવાળા કારણો છે જેણે કેવળ ભણેલાગણેલા માનવીઓની જ નહિ, ભલભલા
મોબાઈલ જોઈને બાળક ખાય છે વર્ચ્યુઅલ ઓટિઝમનો શિકાર, જાણો તેના લક્ષણો
virtual autism symptoms in kids- સ્માર્ટફોન, ટીવી કે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ પર વધુ સમય વિતાવવાને કારણે બાળકોમાં ઘણા લક્ષણો જોવા મળે છે. વર્ચ્યુઅલ ઓટિઝમની વધુ અસર 4-5 વર્ષના બાળકોમાં જોવા મળે છે. મોબાઈલ ફોન, ટીવી અને કોમ્પ્યુટર જેવા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સના વ્યસનને કારણે આવું થાય છે.