સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ગુજરાતી બાળ વાર્તા
Written By
Last Modified: સોમવાર, 20 સપ્ટેમ્બર 2021 (12:15 IST)

Gujarati Dialogue- અજબ ગજબ 10 ગુજરાતી ડાયલોગ- બસ હવે ડોડ ઢાયી

tarak mehta ulta chashma - 8 બહુ ચર્ચિત શબ્દો જે દરેક ગુજરાતી દરરોજ બોલે જ છે 
 
ડાયલોગ જે દરેક ગુજરાતી બોલે છે
 
1. "એનીમાં ને"  
 
2. "બે હું શું કહું છું"   
 
3. "ભાઈ  તમારી વાત ના થાય!! તમે મોટા માણસ 
cartoon
4. "આપણા કેટલા ટકા" !
 
5. બસ હવે ડોડ ઢાયી !
 
6. એ હા.. હો ચોક્કસ !
 
7 . શું સુપર્બ વાત કરી તે !
 
8. ત્રાસ છે !

9. હરખ પદોડી 
 
blush"ઓ, ચંપા રહેવા દે ને હવે !"  
 
"શું ચાલે"  cool
 
"કઈ નવા જૂની" enlightened
 
"ધંધો-પાણી કેમ છે" wink
 
"મજા પડી ગઈ" 
 
"તેલ લેવા જા" 
 
"મગજમારી ના કર" માથાનું દહીં ન કર .. 
 
"તકલીફ તો રેવાની" 
 
"એ હાલો"