0

પંચતંત્રની વાર્તા- બ્રાહ્મણનો સપનો

શુક્રવાર,મે 14, 2021
Gujarati kids story
0
1
કોઈ રાજ્યમાં એક રાજા રાજ્ય કરતો હતો. તેમની એક નાની દીકરી હતી. તે દરરોજ રાત્રે તેના ઓરડાની બારી ખોલીને આકાશમાં નિકળેતા ચાંદને જોતી હતી. એક દિવસ તેણે રાજાને કહ્યું, એટલે કે તેના પિતાએ કહ્યું કે મારે ચાંદ જોઈએ. મને ચાંદ લઈ આપો. હુ તેની સાથે રમવા ...
1
2
ભારતમાં ક્રોરોના વાયરસની બીજી લહેરથી હાહાકાર મચાવ્યો છે. હવે કહેવાઈ રહ્યો છેકે ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવી તો બાળકો માટે ખતરનાક થશે. તેથી ખતરાને જોતા ખૂબ જરૂરી છે કે અમે વ્યસ્કોની સાથે બાળકોની સુરક્ષા પર ખાસ ધ્યાન આપો. વિશ્વ સ્વાસ્થય ...
2
3
ભારત દેશ એ એકતા અને સર્વ ધર્મ સમભાવ માટે જાણિતો છે. અહીં વિવિધ ધર્મના લોકો રહે છે. અને વિવિધ કામો સાથે સંકળેલા છે. ભારત દરેક તહેવારો ઉજવવામાં આવે છે. ત્યારે વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને પ્રોત્સાહિત કરવા અને તેમનો ઉત્સાહ વધારવા માટે વિવિધ ડેની ...
3
4
શું તમે આજના સમયેમાં એક પણ દિવસ સોશિયલ મીડિયા વગર ક્લ્પના કરી શકો છો. તમારો જવાન ના જ હશે. ખાસ કરીને શહરના લોકો અને યુવા વર્ગ તેના વગર નહી રહી શકતા. સોશિયલ મીડિયાનો જાદૂ લોકોના માથે ચઢીને બોલી રહ્યો છે દુનિયાની મોટી જનસંખ્યા તેની ગિરફ્તમાં છે.
4
4
5
ખૂબ સમય પહેલાની વાત છે. એક ગામડામાં એક સાધુ મંદિરમાં રહેતો હતો. તેમની દિનચર્યા હતી કે દરરોજ ઈશ્વરની ભક્તિ કરતો અને આવતા-જતા લોકોને ધર્મનો ઉપદેશ આપતો હતો. જ્યારે પણ ગામલોકો જ્યારે પણ મંદિર આવતા ત્યારે સાધુને કઈક ન કઈક દાનમાં આપી જતા હતા. તેથી ...
5
6
ગંગા નદીના કાંઠે એક ધર્મશાળા હતી. ત્યાં એક ગુરૂજી રહેતા હતા. તે દિવસભર તપ અને ધ્યાનમાં લીન થઈ તેમનો જીવન ગુજારતા હતા. એક દિવસ જ્યારે ગુરૂજી નદીમાં નહાવી રહ્યા હતા તે સમયે એક ગરૂણ તેમના પંજામાં એક ઉંદરી લઈને ઉડી રહ્યો હતો. જ્યારે ગરૂણ ગુરૂજીના ...
6
7
શું છે આરટીપીસીઆર ટેસ્ટ?
7
8
ખૂબ સમય પહેલાની વાત છે કોઈ ગાઢ જંગલમાં એક નાનો તલાવ હતો. તેમાં એક દેડકો રહેતો હતો. તેણે એક મિત્રની શોધ હતી. એ4ક દિવસ તે તળાવની પાસે એક ઝાડની નીચેથીઉંદર નિક્ળ્યો. ઉંદરએ દેડકાને દુખી જોઈને તેનાથી પૂછ્યો મિત્ર શું વાત છે તમે ખૂન દુખી લાગી રહ્યા છો. ...
8
8
9
ગુજરાતી વાર્તા- ઝૂઠની ઉમ્ર કેટલી - એક ગરીબ ધોબી હતો. તેની પાસે એક ગધેડા હતો. ગધેડા બહુ નબળો હતો કારણ કે તેને ખૂબ ઓછું ખાવા -પીવા મળતો હતો.
9
10
બાળકોની સફળતામાં માતા-પિતાનુ ખૂબ વધુ યોગદાન રહે છે. માતા-પિતાના સારા માર્ગદર્શનને કારણે જ બાળકો સફળતા મેળવી શકે છે. દરેક માતા પિતા બાળકોને સારી ટેવ શીખવાડવી જોઈએ. આ આદતો જીવનભર કામ આવે છે. બાળકોને આપણે જેવા બનાવવા માંગે છે તેવા બનાવી શકીએ છીએ. ...
10
11
ગરમી (summer)ની ઋતુમાં કોઈપણ સામાનને બળવા માટે જે તાપમાન (Temperature) તે મળી રહે છે. આવામાં એક ચિંગારી આગ લગાવવા માટે પુરતી હોય છે. અગ્નિ શ
11
12

બાળવાર્તા - બોલતી ગુફા (Talking Cave)

શુક્રવાર,એપ્રિલ 23, 2021
એક જંગલ હતું. એ જંગલમાં એક શિયાળ ગુફા બનાવીને રહેતું હતું. શિયાળ દિવસે શિકાર કરવા જંગલમાં રખડે ને સાંજે ગુફામાં આવીને સૂઈ રહે. એક દિવસ શિયાળ ગુફાની બહાર ગયું હતું ત્યારે એક અજાણ્યો સિંહ ફરતો ફરતો શિયાળની ગુફા પાસે આવ્યો. તે ભારે આળસુ હતો. તેણે ...
12
13
દર વર્ષે 14 એપ્રિલના રોજ આંબેડકરજીના તેમના ભારતની સ્વતંત્રમાં અમૂલ્ય યોગદાન માટે યાદ કરવામાં આવે છે અને આંબેડકર જયંતી ઉજવાય છે. તે 14 એપ્રિલ 1891નો દિવસ હતો જ્યારે દલિતોના હકની લડાઈ લડનારા અને ભારતના સંવિધાનના નિર્માતા ભીમરાવ આંબેડકરનો જન્મ થયો હતો. ...
13
14
તમે ક્યારેય ચાર પગવાળો મરઘો જોયો છે ? કે પછી એવુ પક્ષી જેના બે થી વધુ પગ હોય.. આ તસ્વીરમાં જે પક્ષી દેખાય રહ્યુ છે તેના આઠ પગ દેખાય રહ્યા છે. આ તસ્વીર હેરાન કરનારી છે. આ પક્ષી ફક્ત આફ્રિકામાં જ જોવા મળે છે. આવો જાણીએ આ પક્ષીનુ નામ શુ છે. કેમ આ ...
14
15
એક એપ્રિલ ફૂલ્સ ડે કાલે છે. એટલે કે મિત્રોને મૂર્ખ બનાવીને તેને મજા લેવાના. કારણકે તમારાથી વધારે લોકો તો ઑફિસમાં હશો કે ઘરમા પર સિસ્ટમની સામે જમાયા હશો. આથી અમે તમારા માટે જે ટ્રિક્સ લાવ્યા છે એવી એપ્રિલ ફૂલ ફ્રેંક્સ જે ટેક્-સેવી પણ અને મજેદાર પણ
15
16
8 બહુ ચર્ચિત શબ્દો જે દરેક ગુજરાતી દરરોજ બોલે જ છે
16
17
General Knowledge- પેન કાર્ડને ગુજરાતીમાં શું કહે છે
17
18
1. મુદ્દા: 1. પરતંત્રતાઅ અને સ્વચંછદતા વચ્ચે અટવાતું નારીજીવન 3. ભારતમાં સ્ત્રીઓની ચડતી પડતીનો ઈતિહાસ 3. ભારતમાં સ્ત્રી શક્તિની જાગૃતિ 4. પશ્ચીમીકરણના નામે ફેલાતા અનિષ્ટો 5. ભારતીની નારી નારાયણી બને
18
19
ભારતમાં ભાગ્યે જ એવા લોકો હશે જે છત્રપતિ શિવાજી મહારાજને જાણતા ન હોય. તે દેશના શૌર્યપુત્રોમાંનો એક હતો, જેને 'મરાઠા ગૌરવ' તરીકે પણ ઓળખવામાં આવે છે અને ભારતીય પ્રજાસત્તાકના મહાન જનરલ. વર્ષ 1674 માં, તેમણે પશ્ચિમ ભારતમાં મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો. ...
19