શુક્રવાર, 2 જાન્યુઆરી 2026
0

અજીત જોગીના સચિવનું અપહરણ !

ગુરુવાર,એપ્રિલ 16, 2009
0
1
લોકસભાના પ્રથમ તબક્કામાં આજે થઇ રહેલા મતદાનમાં છત્તીસગઢમાં શરૂઆતના બે કલાકમાં અંદાજે 12 ટકા જેટલું મતદાન નોંધાયું છે. રાજ્યના મુખ્ય ચૂંટણી કાર્યાલયના અધિકારીઓના જણાવ્યા મુજબ રાજ્યમાં સવારે નવ વાગ્યા સુધી અંદાજે 12 ટકા જેટલું મતદાન નોંધાયું છે.
1
2

મતદાન કેન્દ્રથી રાયફલો લૂંટી

ગુરુવાર,એપ્રિલ 16, 2009
બિહારના નક્સલ પ્રભાવિત ગયા જિલ્લામાં બાંકાબાજાર મથક વિસ્તારના સિંહપુર ગામમાં એક મતદાન મથક ઉપર આજે સવારે નકસલીઓએ હુમલો કરી ત્યાં તૈનાત એક હોમગાર્ડ જવાન તથા જિલ્લા સૈન્ય બળના એક જવાનની ગોળી મારી હત્યા કરી હતી તથા પોલીસની રાયફલો લૂંટી લીધી હતી.
2
3

ધીમીગતિથી મતદાન શરૂ

ગુરુવાર,એપ્રિલ 16, 2009
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 124 બેઠકો માટે આજે સવારથી 17 રાજ્યોમાં ધીમી ગતિએ મતદાન શરૂ થયું છે. પ્રથમ તબક્કાનું મતદાન રાજદના લાલુ પ્રસાદ યાદવ, ભાજપના મુરલી મનોહર જોશી તથા યશવંતસિંહા, ટીઆરએસ પ્રમુખના ચંદ્રેશખર રાવના ભાવીનો ફેંસલો કરશે
3
4
છત્તીસગઢના દંતેવાડા જિલ્લાના બે મતદાન કેન્દ્રો પર નક્સલીએ હુમલો કર્યો હતો. જેના જવાબમાં પોલીસ કર્મીઓ અને સુરક્ષા જવાનોએ સામે પ્રતિક્રિયા આપતાં બંને પક્ષે સામસામે ગોળીબારી શરૂ થઇ હતી.
4
4
5

આજે 124 બેઠકો માટે ફેંસલો

બુધવાર,એપ્રિલ 15, 2009
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન થશે. જેમાં 124 બેઠકો માટે 14 કરોડ 31 લાખથી વધુ મતદારો 1715 ઉમેદવારોની ભાવીનો ફેંસલો કરશે. જેમાં લાલુ પ્રસાદ યાદવ, યશવંત સિંહા, જયપાલ રેડ્ડી, મુરલી મનોહર જોશી અને શશી થરૂર સહિતના કેટલાક મોટા નેતાઓનો સમાવેશ થાય ...
5