બુધવાર, 31 ડિસેમ્બર 2025
0

Breakfast recipes - આ બે વસ્તુઓથી તમારો નાસ્તો 5 મિનિટમાં થઈ જશે તૈયાર અને તે ખાઈને તમે આખો દિવસ રહેશો ઉર્જાવાન

શુક્રવાર,જૂન 23, 2023
pomegranate with curd
0
1
પાનના પાણીના ફાયદા: આપણા દેશમાં પાનને માઉથ ફ્રેશનર તરીકે ખાવામાં આવે છે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પાંદડામાં એવું શું છે જે મોં, પેટ અને પાચન માટે સારું માનવામાં આવે છે. તેથી, સૌ પ્રથમ પાનના એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઈફ્લેમેટરી ગુણોથી ...
1
2
એકબીજાની સેવા માનવ ધર્મ છે જે બીજાને મદદ કરે છે ભગવાન તેમની મદદ કરે એટલા માટે મનમાંથી સ્વાર્થ અને લોભની લાગણી છોડી દેવી યોગ્ય છે શુભ શુક્રવાર
2
3
Most Expensive Mango:મિયાઝાકી કેરીનું વજન લગભગ 350 ગ્રામ છે અને તેના કદ અને જ્વલંત લાલ રંગને કારણે તેને સૂર્યપ્રકાશના ઇંડા (Eggs of Sunshine) પણ કહેવામાં આવે છે.
3
4
Monsoon Safety Tips: વરસાદની મોસમ આવી ગઈ છે. દરરોજ આકાશ વાદળછાયું બને છે અને પછી વરસાદ શરૂ થાય છે. આ વરસાદથી કાળઝાળ ગરમીમાં રાહત અને રાહત મળી રહી છે.ઘણા લોકોને વરસાદની મોસમ પણ ખૂબ જ ગમે છે. ભીની માટીની સુગંધ, પાંદડા પર પડતું પાણી અને વધતી હરિયાળી ...
4
4
5
એટલા નજીક બનો કે સંબંધોમાં પ્રેમ હોય, એટલા દૂર રહો કે તમે આવવાની રાહ જોતા હોવ, સંબંધો વચ્ચે આટલી આશા રાખો, આશા તૂટી શકે પણ સંબંધ અકબંધ રહે
5
6
આજના યુવાનો રોમાંચક પ્રવાસ માટે બાઇક ટ્રાવેલિંગ તરફ વળ્યા છે. આમાં લોકો મોટરસાયકલ દ્વારા પ્રવાસે જાય છે. બાઇક દ્વારા માઇલનું અંતર કવર કરે છે. બાઇક મુસાફરી આનંદ અને સાહસથી ભરેલી છે. વિશ્વભરમાં મોટરસાઇકલ પ્રત્યેના લોકોના પ્રેમ અને બાઇક રાઇડિંગના ...
6
7
diapers expiry date- જો તમે તમારા બાળક માટે ડિસ્પોજેબલ ડાયપરા ખરીદો છો તો તમને જાણીને ચોંકી શકો છો કે ડાયપરથી પણ એક્સપાયરી ડેટ હોય છે અને જૂના ડાયપર્સને નવા ડાયપર્સની સાથે બદલવાની જરૂર હોય છે. એક નવજાત બાળક ને દરરોજ સાત ડાયપર બદલવાની જરૂર પડી શકે
7
8
રજા કે તહેવારના દિવસે મોટેભાગે લોકોને કંઈક ચટપટુ અને ટેસ્ટી ખાવાનુ મન થાય છે. ભારતી ઘરમાં તો બટાકાનુ શા અને પુરી ખૂબ જ ફેમસ છે. લોકો તેને ખૂબ જ પ્રેમથી ખાય છે. પણ આ ખૂબ જ ઓઈલી અને spicy હોય છે. તેથી જો તમે થોડુ હેલ્ધી બનાવીને ખાવા માંગો છો તો મસાલા ...
8
8
9
World Music Day- આજે વિશ્વ યોગ દિવસ છે જેને આખું વિશ્વ ઉત્સાહથી ઉજવી રહ્યું છે. ત્યારે તેની સાથે સાથે આજે વિશ્વ સંગીત દિવસ પણ છે. સંગીત એ એક એવી કલા છે જે સીધી જ માણસના આત્મા સાથે જોડાય છે. યોગથી ઈન્દ્રિયો જાગૃત થતી હોવાનું મનાય છે
9
10
બાઈક ચલાવતા સમયે આંસૂ આવવું એક સામાન્ય વાત છે પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આવું શા માટે હોય છે જો નહી તો આવો જાણીએ આવું શા માટે જ્યારે આપણે બાઇક ચલાવીએ છીએ અથવા બાઇકની પાછળના ચશ્માં વિના બેસીએ છીએ, જ્યારે હાઇ સ્પીડ આવે છે ત્યારે આ આંસુઓને કારણે ...
10
11
જો તમે ખૂબ વ્યસ્ત છો અને તમારી કેયર કરવા માટે સમય નથી કાઢી શકી રહ્યા છો તો તમારો શેડયૂલથી માત્ર 10 મિનિટનો સમય કાઢીને કરો આ ફેશિ યલ યોગ ટ્રાઈ કરો. આ યોગા તેથી પણ જરૂરી છે કારણ કે આ ચેહરાની મસલ્સને તંદુરૂસ્ત રાખવાની સાથે-સાથે ચેહરાને કરચલીઓ, કરમાય ...
11
12
Yoga Day 2023: હાઈ કોલેસ્ટ્રોલ કેવી રીતે ઘટાડવું? લોકો વારંવાર આ પ્રશ્ન પૂછે છે. આવી સ્થિતિમાં યોગ તમને અસરકારક રીતે મદદ કરી શકે છે. કારણ કે જ્યારે તમે યોગ કરો છો, ત્યારે તે તમારા શરીર અને જ્ઞાનતંતુઓ પર દબાણ બને છે
12
13
યોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો- યોગ કરતા પહેલા શું ખાવું જોઈએ? જો તમે સવારે ખાલી પેટ યોગ કરો તો તે સૌથી વધુ ફાયદાકારક છે. પરંતુ જો તમારે સવારે કંઈક ખાવાનું મન થાય તો કેળા કે જામુન જેવા ફળો ખાઓ.
13
14
anulom vilom pranayam- અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાની રીત અને ફાયદા 1. સૌથી પહેલા આસન પર પાલથી મારીને શુદ્ધ અને શાંત જગ્યાએ બેસી જવું. 2. પછી જમણાં હાથના અંગૂઠાથી જમણા નસકોરાંને બંધ કરવું. 3. પછી ડાબી બાજુના નસકોરાંથી શ્વાસ અંદર લેવો.
14
15
International Yoga Day - 21 જૂન આખી દુનિયા અંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે. જેની શરૂઆત ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21 જૂન 2015થી કરી હતી. યોગમાં પ્રાણાયમનો ખૂબ મહત્વ છે. તે યોગના આઠ અંગમાંથી ચોથો અંગ પણ ગણાય છે. તે ખૂબજ સરળ અને ફાયદાકારી છે. જે ...
15
16
Vitamin B12 Veg Sources: વિટામિન બી 12 શરીરા માટે એક ખૂબ જરૂરી પોષકા તત્વ છે જે શરીરના ઘણા ફંકશસમાં મદદ કરે છે. જો ક્યારે તેની કમી થઈ જાય તો બૉડીમાં નબલાઈ આવી શકે છે. સામાન્ય રીતે આ માનવુ છે કે મીટ, માછલી અને ઈંડામાં આ ન્યુટ્રિએંતસના સ્ટ્રાંસ સોર્સા ...
16
17
આજે અમે તમને જણાવી રહ્યા છે કે નવજાત બાળકના પેટમાં ગેસ શા માટે બને છે. નવજાત બાળકના પેટમાં ગેસ બનવી સામાન્ય વાત છે. બાળકોના પેટમાં હવા એકત્ર થઈ જવાના કારણે ગેસ બને છે. પેટમાં હવા એકત્ર થવાથી બાળકનો પેટ ભરેલો લાગે છે. પેટની અંદર હવાથી બાળકને ...
17
18
Dry Dates For Skin: સુકી ખજૂરને ખારેક પણ કહેવામાં આવે છે. ખજૂર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને તેને દૂધમાં ઉકાળીને પીવાથી ઘણા પૌષ્ટિક ગુણોથી ભરપૂર બને છે.
18
19
ખોટા ખાનપાન અને ખરાબ લાઈફસ્ટાઈલ અનેક પ્રકારની બીમારીઓનુ કારણ બને છે. તેમાથી એક છે હાર્ટ પ્રોબલેમ્બ. હાર્ટ પ્રોબલેમ્બને કારણે વ્યક્તિ અંદરથી નબળો થઈ જાય છે. કારણ કે તેને કારણે છાતીમાં જકડન અનેન શ્વાસ લેવામાં તકલીફ થાય છે. કોઈપણ વયમાં વ્યક્તિને દિલ ને ...
19