ગુરુવાર, 1 જાન્યુઆરી 2026
0

ફિલ્મ સમીક્ષા - ગેંગ ઓફ વાસેપુર

શનિવાર,જૂન 23, 2012
0
1
આ ફિલ્મ બાપ-દિકરાના પ્રેમ પર આધારિત છે. એક નાનકડો છોકરો મોટો ક્રિકેટર બનવા માંગે છે અને તેના પિતા તેનું આ અશક્ય લાગતું સપનું સાકાર કરવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર હોય છે...પછી ભલે તેણે તેના માટે સચિન તેંદુલકરની રેડ-હોટ ફેરારી કારને એક દિવસ માટે ...
1
2
ફિલ્મમાં એક સમયે એક યુવતી શિવાને પૂછે છે, "ના તુમમે રિતીક સે લૂક હૈ, ના શાહરૂખ કા ચાર્મ, ના આમિર કી ક્યૂટનેસ, ના સલમાન કી બોડી- વોટ્સ સો કૂલ અબાઉટ યુ?" ત્યારે અક્ષય તેને જવાબ આપે છે, 'લગતા હૈ ખિલાડી કો ભૂલ ગઈ આપ.' દર્શકોને ખિલાડીની યાદ અપાવવા માટે જ ...
2
3
એજન્ટ જેએ એલિયન ગુનેગારને પોતાના પાર્ટનર એજન્ટ કેને મારતા અટકાવવાનો છે...નિયત સમની અંદર. પણ કેવી રીતે? ચાલો ભૂતકાળની વાતો ફરી યાદ કરીએ. સૌથી પહેલા 1997 અને પછી છેલ્લે 2002માં દેખાનારા મેન ઈન બ્લેકને ત્રીજી વાર પડદાં પર આવતા આવતા એક દાયકો થઈ ગયો છે. ...
3
4
કાયદાની બહાર જઈને અંડરવર્લ્ડને નાથવા માટે મુંબઈ પોલિસ એક ડિપાર્ટમેન્ટની રચના કરે છે- શું થાય છે જ્યારે આ ડિપાર્ટમેન્ટ જ ભ્રષ્ટ થઈ જાય છે? રામ ગોપાલ વર્માની અન્ય ફિલ્મોની જેમ 'ડિપાર્ટમેન્ટ'માં પણ- કાનૂનની બહાર જઈને અંડરવર્લ્ડનો ખાત્મો કરવાનો મુદ્દો ...
4
4
5
સુપરમોડલ સંજનાનો પૈસાદાર બોયફ્રેન્ડ કિડનેપ થઈ જાય છે અને તેને બચાવવા માટે સંજનાએ પોતાના પાછલા જન્મોમાં જઈને અમુક સવાલોને જવાબ શોધવાના હોય છે. શું તેનો ભૂતકાળ-તેના પાછલા જન્મો તેને વર્તમાનને બચાવી શકશે? 'ડેન્જરસ ઈશ્ક' એનિમલ પ્લેનેટ જેટલી ડેન્જરસ છે- ...
5
6
પરિનીતી ચોપરા અદ્દભુત છે. તેનો ચહેરો જોતા કોઈ પણ તેને પસંદ કરવા લાગી શકે છે, તેની સ્માઈલ જોઈને કોઈ પણ તેના પ્રેમમાં પડી શકે છે. હા, ચોક્કસ જ તે પડદાં પર લાર્જર ધેન લાઈફ રજૂઆત નથી કરી શકતી પોતાની તેમ છતાં તેની આઈટમ બોમ્બ જેવી સાદગીપૂર્ણ હાજરીને ...
6
7

ફિલ્મ સમીક્ષા - તેઝ

શનિવાર,એપ્રિલ 28, 2012
બદલો લેવા માટે મથી રહેલા અમુક ભારતીયો બ્રિટિશ ટ્રેનમાં બોમ્બ મૂકી દે છે- શું કાયદાને નિષ્ઠાવાન અન્ય ભારતીયો આ વિસ્ફોટ થતા પહેલા રોકી શકે તેટલા ચપળ નીવડે છે? ધ્યાન જોશો તો ખબર પડશે કે તેઝમાં તમને એ લંડન દેખાડાયું છે જ્યાં હજી સુધી બોલિવૂડ નથી ...
7
8

ફિલ્મ સમીક્ષા - વિકી ડોનર

શનિવાર,એપ્રિલ 21, 2012
સ્પર્મ ડોનેશન જેવા વિષય પર ફિલ્મ બનાવવી દોરડા પર ચાલવા જેવુ છે. સંતુલન બનાવી રાખવુ ખૂબ જ જરૂરી છે. વિષય થોડો મસાલેદાર બનાવવામાં આવે તો ફિલ્મ ફૂહડ લાગે. વિષયને ગંભીર રાખવામાં આવે તો ફિલ્મ ડોક્યૂમેંટરી બની જાય. પણ વિક્કી ડોનરના નિર્દેશન શુજીત સરકારે આ ...
8
8
9

ફિલ્મ સમીક્ષા : હેટ સ્ટોરી

શનિવાર,એપ્રિલ 21, 2012
બોલિવૂડ ફિલ્મોમાં બદલો લેવા માટે તૈયાર થતી સ્ત્રીઓ ઘણી લોકપ્રિય થઈ છે! 'ખૂન ભરી માંગ' ની રેખાને જ જોઈ લો...'અંજામ' ફિલ્મમાં માધુરી દીક્ષિત. આમાં પણ કાવ્યા (પાઓલી દામ) આવો જ રોલ કર્યો છે...બસ રેખા અને માધુરી કરતા વધારે બોલ્ડ છે. અને વાત તો ખરી પણ છે ...
9
10

ફિલ્મ સમીક્ષા - હાઉસફૂલ 2

શનિવાર,એપ્રિલ 7, 2012
સ્ટોરી: દરેક લોકો પોતાની દીકરીના લગ્ન માટે ટાયકૂન જેડીના દીકરા જોલીની પાછળ પડ્યા છે- પણ જ્યારે ઘરમાં ચાર જોલી ભેગા થઈ જાય છે, ત્યારે સર્જાય છે મહા કન્ફ્યૂઝન! રિવ્યૂ: સાજીદ ખાનની ફિલ્મમાં ડિસ્કો-બોલ્સ, લૂચ્ચા વિલન અને દમદાર હિરો આ બધુ જ છે...જે એક ...
10
11

ફિલ્મ સમીક્ષા : ટાઈટેનિક 3ડી

શુક્રવાર,એપ્રિલ 6, 2012
સમાજના નીચલા અને સામાન્ય વર્ગમાંથી આવતો જેક ડૌસન (લિઓનાર્ડો) અને અમીર ખાનદાનની રોઝ ડેવિટ્ટ બુકેટર (કેટ વિન્સલેટ) વચ્ચેની આ લવસ્ટોરી શરૂ થાય છે લક્ઝરી જહાજ ટાઈટેનિક પર...પણ દુર્ભાગ્યે આ જહાજ ડૂબી જાય છે. તેમ છતાં, આ બન્નેની પ્રેમકહાણી પૂરી નથી થતી. ...
11
12

ફિલ્મ સમીક્ષા : બ્લડ મની

શુક્રવાર,માર્ચ 30, 2012
યુવાન પુરુષ સફળતા માટે ખતરનાક શોર્ટકટ અપનાવે છે પણ તેની મહત્વકાંક્ષાઓ તેને ડાયમંડ માફિયાની જાળમાં ફસાવી દે છે. તેમાંથી બહાર નીકળવા માટે શું કરે છે તે યુવાન પુરુષ, તેના પર આધારિત છે 'બ્લડ મની' ડાયમંડ કોઈને પણ આકર્ષી શકે છે અને અમુક વાર આ ડાયમંડ તમને ...
12
13

ફિલ્મ સમીક્ષા : એજંટ વિનોદ

શનિવાર,માર્ચ 24, 2012
ત્રીજુ વિશ્વયુદ્ધ નોતરી શકે તેવા જીવલેણ ન્યુક્લિયર બોમ્બની શોધમાં નીકળેલો સિક્રેટ એજન્ટ વિનોદ 9 અલગ અલગ દેશોમાં ફરે છે. તે બોન્ડ નથી પણ હા દેશી બોન્ડ છે- આપણો એજન્ટ વિનોદ(સૈફ અલી ખાન). જેમ્સ બોન્ડ પાસે ગન્સ, ગેજેટ્સ, ગર્લ્સ અને ગટ્સ આ બધુ હોય છે અને ...
13
14
વીરની પંજાબી પ્રેમિકા ચાંદની ગમે છે પણ વીરના પિતાને તો જોઈએ છે માત્ર અને માત્ર રાજપૂત વધૂ. શું વીરના પિતા અપનાવે છે પંજાબી ચાંદનીને કે નહીં તેના પર આધારિત છે 'ચાર દિન કી ચાંદની'. રિવ્યૂ: વેલ, તુષારની ફિલ્મ છે એ જાણીને નિરાશ થવાની જરૂર નથી... ...
14
15

ફિલ્મ સમીક્ષા - કહાની

મંગળવાર,માર્ચ 13, 2012
વિદ્યા બાગ્ચી(વિદ્યા બાલન) એક ગર્ભવતી મહિલા છે જે પોતાના પતિને શોધવા માટે લંડનથી કોલકતા આવે છે. તેની પાસે પોતાના પતિની કેટલીક યાદો સિવાય એવા કોઇ નક્કર પુરાવા નથી જેના આધારે તે પતિને શોધી શકે. બહુ શોધખોળ બાદ તેને તેના પતિ વિષે કેટલીક જાણકારીઓ મળે છે. ...
15
16

ફિલ્મ સમીક્ષા : પાન સિંહ તોમર

શુક્રવાર,માર્ચ 2, 2012
આ ફિલ્મમાં સુબેદાર પાન સિંહ તોમરની રિઅલ લાઈફ સ્ટોરી છે. જે સાત વખત રાષ્ટ્રિય વિજેતા દોડવીર અને આર્મીનો જવાન છે અને એક ડાકૂ બની જાય છે. ખેલાડી અને બહારવટિયા બન્ને અલગ દુનિયામાં જીવનારા માણસો હોય છે. એક સફળતા અને લોકપ્રિયતાની ઝળહળાટમાં જીવે છે જ્યારે ...
16
17

ફિલ્મ સમીક્ષા : તેરે નાલ લવ હો ગયા

સોમવાર,ફેબ્રુઆરી 27, 2012
રોમાચંક અનુભવની શોધમાં એક યુવતી એક પ્રામાણિક રિક્ષા ડ્રાઈવરને બંદૂક દેખાડીને પોતાને કિડનેપ કરવા માટે કહે છે. ધીરે ધીરે તેમની વચ્ચે પ્રેમ થાય છે. બોલિવૂડ ફિલ્મોમાં ધનવાન સુંદર યુવતીઓ ઘરેથી ભાગી જતી હોય તેવી જ દેખાડવામાં આવતી હોય છે. આપણને બધાને ખબર ...
17
18

ફિલ્મ સમીક્ષા - જોડી બ્રેકર્સ

સોમવાર,ફેબ્રુઆરી 27, 2012
સમયમાં પ્રેમની ઈન્ડસ્ટ્રીમાં કરોડોનું ટર્ન ઓવર હોય ત્યારે તેમાં છૂટાછેડાનો વ્યવસાય પણ નફો કરાવી શકે છે. અન્ય કોઈ નહીં તો ઘણા ડિવોર્સ લોયર આ વાતનો સ્વીકાર કરશે. પણ સિદ થોડો હટકે પ્રકારનો ડાયવોર્સ એક્પર્ટ છે. તે દગાખોર સ્ત્રીઓને આકર્ષે છે અને પછી ...
18
19

ફિલ્મ સમીક્ષા : એક દિવાના થા

શુક્રવાર,ફેબ્રુઆરી 17, 2012
એક હિન્દુ યુવક ક્રિશ્ચિયન યુવતીના પ્રેમમાં પડે છે. તેમના ધર્મનો તફાવત તેમની પ્રેમ કહાણીની અડચણ બને છે. જો કે યુવક પોતાની પ્રેમિકાને મેળવવા માટે દ્રઢ છે. તે પહેલી વાર યુવતીને રસ્તા પર ચાલતી જુએ છે. મેચિંગ બ્લાઉઝ સાથે કાળા રંગની સાડીમાં સજ્જ યુવતીને ...
19