0

Glowing skin- ગ્લોઈંગ સ્કિન માટે દહીં સૌથી સારો ઉપાય

સોમવાર,મે 25, 2020
glowing skin Beauty tips
0
1
Home Facial- 1 રૂપિયાની આ વસ્તુથી કરવુ ફેશિયલ, મળશે પાર્લર જેવું નિખાર
1
2
બ્યૂટી માટે લવિંગ
2
3
તમે કોઈ પણ અવસર માટે મેકઅપ કરી રહ્યા છો, કે ભલે દરરોજ ઑફિસના મેકઅપ હોય કે લગ્ન-પાર્ટી માટે તમે જરૂરે ઈચ્છશો કે મેકઅપ લાંબા સમય સુધી ટકયું રહે અને તમને વાર-વાર તેને ઠીક કરવુ ના પડે. મેકઅપને વધારે મોડે સુધી તમે કેવી રીતે ફ્રેશ રાખી શકો છો. આવો જાણી ...
3
4
ગરમી હવે તેનો રંગ બતાવવા માંડી છે. કોરોનાના ડરને કારણે, લોકો હજી પણ ઘરે એસી-કુલર ચલાવવાનું ટાળી રહ્યા છે. તો પછી ગરમીનો પ્રકોપથી કેવી રીતે બચવુ ? કેટલાક ઉપાય છે જેનાથી ઘરને ઠંડુ રાખવામાં મદદ મળી શકે છે. જાણો કેવી રીતે
4
4
5
10મી મે 2020 મધર્સ ડે ઉપર રજૂ થયેલ ગીત ‘માં’ દરેક માતાને સમર્પિત છે. આત્મીયતાથી ભરપૂર ‘માં’ ની રચના મ્યુઝિક ડિરેક્ટર કેદાર અને ભાર્ગવે કરી છે અને ગીતમાં સ્વર જીગરદાન ગઢવી ‘જિગરા’ એ આપ્યો છે. લિરિક્સ મિલિન્દ ગઢવીએ લખેલા છે અને નિર્માણ મહેશ દાનનાવર ...
5
6
વિશ્વભરમાં સૌથી પવિત્ર સંબંધ માતા અને બાળકના માનવામાં આવે છે. આમ તો માતાને યાદ કરવાનો કોઈ દિવસ નથી. પરંતુ, વિશ્વભરની માતાઓની યાદમાં એક ખાસ દિવસ રાખવામાં આવ્યો છે. જેથી આ દિવસે તેમને વિશેષ રૂપે યાદ કરી શકાય.
6
7
Mother'S Day 2019- તમારી દરેક હરકત પર નજર રાખે છે મા ના આ 7 જાસૂસ, મા થી મોટું કોઈ ડિટેક્ટિવ નથી
7
8

Mother's Day -આવી હોય છે મા

બુધવાર,મે 6, 2020
ઢાલ બનીને રક્ષા કરવા ત્યારે ત્યારે માઁ મારી સામે આવી ગઈ ઘેરો લેવા મારો જ્યારે પણ મુસીબતો આવી ગઈ ઢાલ બનીને રક્ષા કરવા ત્યારે ત્યારે માઁ મારી સામે આવી ગઈ
8
8
9
મધર્સ ડે- મધર્સ ડે એટલે અમારી પ્યારી માંને ધન્યવાદ કહેવાનો દિવસ , એણે પ્યાર કરવાનો દિવસ , તેને ખુશી આપવાનો દિવસ . અમે તમને જણાવી રહ્યા છે 10 એવા ઉપાય , જેનાથી તમે તમારી મમ્મીના ચેહરા પર લાવી શકો છો મુસ્કુરાહટ અને બનાવી શકો છો તેનો દિવસ
9
10
લીંબૂનુ સેવન ગરમીમાં આરોગ્ય માટે બેસ્ટ છે. લીંબૂ પાણી બનાવ્યા પછી તેના છાલટાને લોકો બેકાર સમજીને ફેંકી દે છે. પણ આ પણ પોષક તત્વોથી એટલા જ ભરપૂર હોય છે જેટલો તેમનો રસ. આ છાલટાનો તમે ખાવા ઉપરાંત ઘરના બાકી કામમાં પણ સહેલાઈથી ઉપયોગ કરી શકો છો. જેવી કે ...
10
11
મે મહિનાના બીજા રવિવારે 'મધર્સ ડે' ઉજવવામાં આવે છે. આ વખતે 10 મે ના રોજ મધર્સ ડે આવશે. આમ તો આપણે માં માટે એક દિવસ માટે કંઈક કરીએ એનાથી કશુ નથી થતુ. પરંતુ જેમ વર્ષમાં એક જ દિવસ જન્મદિવસ આવે છે અને આપણને એ દિવસે શુભેચ્છાઓ મળે તો કેટલુ સારુ લાગે છે, ...
11
12
મમ્મી એટલે મમ્મી હોય છે તેને બધી વાતો ખબર હોય છે આપણી બધા પ્રશ્નોના જવાબ હોય છે નહી વિચારેલા પ્રશ્નો ઉકેલવામાં સક્ષમ હોય છે ચૂપચાપ મિત્રો-બહેનપણી સાથે ફિલ્મ જોવાની પરમિશન હોય છે કહીને જઈએ તો પણ ઘરે વાટ જ જોતી હોય છે પેટ ભરેલુ હોય તો પણ ...
12
13
પુરૂષોને પણ જરૂર છે ચેહરા ચમકાવવાની, દરરોજ કરો આ વસ્તુઓનો ઉપયોગ ત્વચામાં આવી જશે ચમક
13
14
ઘરમાં બંને ટાઈમનું ભોજન અને નાસ્તો એકલા હાથે બનાવવુ સહેલુ નથી. ખાસ કરીને જો બાકીનું કામ પણ તમારે જ કરવાનું છે, આવામાં તમે બધાની મદદ લો. તમે ઘરના જુદા જુદા સભ્યો પાસેથી ભોજનની તૈયારી પણ કરાવી શકો છો. ચાલો જાણીએ કે લોકડાઉન દરમિયાન ઘરકામ કેવી રીતે એકદમ ...
14
15
ઓઈલ, કાળા મરી, લીંબુના બીજનુ પેસ્ટ બનાવો જો તમે વાળના ખરવાથી પરેશાન છો તો લીંબૂના બીજ, કાળા મરી અને જૈતૂનનુ તેલ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ બધી સામગ્રીઓને એકસાથે વાટી લો. આ પેસ્ટને લગભગ વીસ મિનિટ સુધી વાળમાં લગાવી રાખો ત્યારબાદ શેમ્પૂ કરી લો.
15
16
1. જો તમે મેજંટા રંગ જોવાવા ઈચ્છો છો તો મેહંદી પેસ્ટ બનાવતા સમયે તેમાં ગુડહલના ફૂળ ક્ર્શ કરીને નાખો.
16
17
જો બાળકો ઘરે હોય, તો ઝગડાઓ થશે. બાળકોના તકરારનું સમાધાન કરવું એ કોઈ પડકારથી ઓછું નથી. એકને સાચુ કહો તો બીજાને ગુસ્સો આવે છે. આવી દ્વિધાપૂર્ણ પરિસ્થિતિઓમાં, કેટલાક સરળ નિયમોનું પાલન કરીને, તમે બાળકોની લડતને નિયંત્રિત કરી શકો છો. ચાલો જાણીએ કેવી રીતે.
17
18
દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેમની સુંદરતા અકબંધ રહે, પરંતુ હવામાનના ફેરફારો ચહેરા પર સૌથી વધુ અસર દર્શાવે છે. ઉનાળાની ઋતુમાં, ચહેરા પર આળસ સાથે, ડાર્ક સર્કલ આંખો નીચે દેખાય છે, જે મેકઅપની સાથે છુપાવવા માટે પણ સરળ નથી. આંખો નીચેના આ કાળા ઘેરા એટલે કે ...
18
19
આજકાલ વધતા પ્રદૂષણને કારણે અને શરીરના યોગ્ય કાળજી ન લેવાથી, ઘણી સમસ્યાઓ ચામડી પર ઊભી થાય છે. જેમાં કોણી અને ઘૂંટણ કાળાપણું પણ એક સમસ્યા છે. લોકો ઘણીવાર કોણી અને ઘૂંટણની કાળાપણું દૂર કરવાના વિવિધ પ્રકારના ઉપાય અજમાવે છે. જો તમે બધા ઉપાયથી થાકી ગયા ...
19