શનિવાર, 26 ઑક્ટોબર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 28 જુલાઈ 2017 (16:19 IST)

ગુજરાતી જોક્સ - બે વાતો

પત્ની - તમે મને બે એવી વાત કહો જેમાંથી એક સાંભળીને હુ ખુશ થઈ જાઉ અને બીજી સાંભળીને નારાજ.. 
પતિ - તુ મારી જીંદગી છે અને બીજી વાત... 
લાલત છે આવી જીંદગી પર !!