ઉત્તર પ્રદેશના તરાઈ વિસ્તારની ઘાઘરા, શારદા અને તેની સહાયક નદીઓનો પ્રકોપ ચાલુ છે. લખીમપુર ખીરી, બહરાઈચ, બારાબંકે અને સીતાપુર જનપદમાં ક્ષેત્રમાં પૂરનો પ્રકોપ ચરમ સીમા પર ચ એહ. ખીરીના ઘૌરહરામાં ગઈકાલે રાત્રે બે નાવડી પર સવાર થઈને ભોજન-પાણીની શોધમાં જઈ ...